32,892
edits
(+1) |
No edit summary |
||
| Line 6: | Line 6: | ||
{{gap|3em}}લીલા ઘાસમાં કુમળો તડકો | {{gap|3em}}લીલા ઘાસમાં કુમળો તડકો | ||
{{gap| | {{gap|7em}}પોચા પગલે દોડે, | ||
{{gap|3em}}કોઈ હૃદયની વાત ટહુકતી | {{gap|3em}}કોઈ હૃદયની વાત ટહુકતી | ||
{{gap| | {{gap|7em}}ફૂલ થઈ અંબોડે; | ||
મસ્ત પવનની સાથે ફોરમ પાગલ થઈને ફરતી : | મસ્ત પવનની સાથે ફોરમ પાગલ થઈને ફરતી : | ||
આ આંખ મળી તો મળ્યું આભ ને ચરણ મળ્યાં તો ધરતી! | આ આંખ મળી તો મળ્યું આભ ને ચરણ મળ્યાં તો ધરતી! | ||
{{gap|3em}}કદી મૌનની ટેકરીઓ પર | {{gap|3em}}કદી મૌનની ટેકરીઓ પર | ||
{{gap| | {{gap|7em}}એકલવાયું ઝાડ, | ||
{{gap|3em}}અંધકારને પીએ, પાંદડે | {{gap|3em}}અંધકારને પીએ, પાંદડે | ||
{{gap| | {{gap|7em}}ઝંખી રહે ઉઘાડ; | ||
નહીં આંખમાં નીંદ : રાત કઈ તરસ લઈ ટળવળતી? | નહીં આંખમાં નીંદ : રાત કઈ તરસ લઈ ટળવળતી? | ||
મળ્યું આભ ને મળી આંખ નહીં : ચરણ મળ્યાં : નહીં ધરતી! | મળ્યું આભ ને મળી આંખ નહીં : ચરણ મળ્યાં : નહીં ધરતી! | ||