નારીસંપદાઃ નાટક/જય જય ગરવી ગુજરાત: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 38: Line 38:
{{center|'''દૃશ્ય : ૧'''}}
{{center|'''દૃશ્ય : ૧'''}}
<poem>
<poem>
(સંસ્થા કે મંડળની મિટિંગનું દૃશ્ય)
{|
(રંગમંચ પર અર્ધગોળાકારમાં ૬ ખુરશીઓ ગોઠવી છે)
|-{{ts|vtp}}
(પડદો ખૂલે છે)
|
સોનલબહેન : ચાલો, સરસ. આજે બધાં સમયસર આવી ગયાં. હવે મિટિંગ શરૂ કરીએ. આજની મિટિંગ ખાસ તો એટલે બોલાવી છે કે આપણી સંસ્થાને એક વર્ષ પૂરું થશે. (બધાં તાળી પાડે છે.) એની ખુશાલીમાં આપણે સરસ કાર્યક્રમ કરવો છે.
|
બધાં : (એક સાથે) ઓહોહો... એક વરસ થઈ ગયું ! આપણે 'સેલીબ્રેટ' કરવું જ જોઈએ.
| (સંસ્થા કે મંડળની મિટિંગનું દૃશ્ય)
સોનલબહેન : હા, હા. એ જ. આપણે કેવી રીતે આની ઉજવણી કરીએ એ માટે સૌ તમારાં 'સજેશન્સ' આપો. બધાંને મજા આવે એવું કંઈક વિચારો.
|-
કેતકીબહેન : 'ધ ગ્રેટ લાફટર ચેલેન્જ' રાખીએ?
{|
સુધાબહેન : એ વળી શું?
|-{{ts|vtp}}
કેતકીબહેન : પહેલાં ટી.વી.માં આવતું હતું ને? વારાફરતી બધાં આવે ને બધાંને હસાવે,
|
સુધાબહેન : એવું બધું કંઈ આવડે નહીં અને ફાવેય નહીં.
|
કેતકીબહેન એમાં અઘરું શું છે? બધાં એક-એક હાસ્યલેખ લખે અને અહીં રજૂ કરે.
| (રંગમંચ પર અર્ધગોળાકારમાં ૬ ખુરશીઓ ગોઠવી છે)
સુધાબહેન : આપણું તો બધું મનમાં હોય. એ આપણને લખવાનું ન ફાવે. મનમાં એવા સરસ વિચારો આવે પણ લખવાની આળસ આવે.
|-
રાગિણીબહેન : આ લખવા કરવાનું મને પણ નહીં ફાવે. હમણાં તો મારે ઘેર 'લીકેજ'નો પ્રોબ્લેમ છે. 'લીકેજ' ક્યાંથી આવે છે તે જ પકડાતું નથી. એ ઓછું હોય એમ ઘરમાં રંગકામ અને રીનોવેશન થાય છે. આ કડિયાઓ, સુથારો અને રંગારાઓ ઘર એવું ગંદું કરી જાય છે. એ લોકો જાય એટલે ઘર સાફ કરવાનું. મસાલા સાફ કરવાના, ઘઉં ભરવાના. કામના તો ઢગલા હોય એમાં 'હાસ્યલેખ' લખવાનો સમય ક્યાંથી કાઢું? તમે કહો તો 'સ્ત્રીઓની મૂંઝવણ' વિશે બોલું.
{|
કેતકીબહેન : ના, ના. તમારી મૂંઝવણ તમારી પાસે જ રાખો. આપણે હાસ્યમાં મૂંઝવણ ઊભી થાય એવું નથી કરવું.
|-{{ts|vtp}}
સુધાબહેન : તમને નથી લાગતું કે સ્ત્રીનું જીવન એક લાફટર ચેલેન્જ છે! બધાંને ખુશમાં રાખવાનાં, હસતાં રાખવાનાં ને આપણે પણ હસતાં રહેવાનું.
|
કેતકીબહેન : ચાલો, ફિલોસોફી શરૂ થઈ ગઈ.
|
ભારતીબહેન : પહેલાં તો બહેનોએ એ જાણવું જરૂરી છે કે હાસ્ય એટલે શું? એના પ્રકાર કેટલા? એ કેવી રીતે નિષ્પન્ન થાય?
| (પડદો ખૂલે છે)
સુધાબહેન : આ પ્રોફેસરો રિટાયર થાય ને તો ય એમની લેકચર આપવાની આદત ન જાય. વાસંતીબહેન તમે કેમ શાંત છો? બોલો, બોલો. ‘બોલે એના બોર વેચાય.’
|-{{ts|vtp}}
વાસંતીબહેન : તે આપણે ક્યાં બોર વેચવા છે? હું તો રહી પ્રકૃતિપ્રેમી, તમને નથી લાગતું કે આપણે પ્રકૃતિને સાવ ભૂલી જ ગયા છીએ, એવું કંઈ લખવું જોઈએ, 'મધુવન્તી બારી પાસે બેસી વિચારોના વૃંદાવનમાં રમી રહી હતી. સામેનો સોનચંપો, મધુરો મોગરો, ગુલાબની હસતી કળીઓ મનચંપાને તીરે સુગંધ લહેરાવતા હતા.’
|સોનલબહેન
કેતકીબહેન : (વાસંતીબહેનને વચ્ચેથી અટકાવતાં) તમારું પ્રકૃતિવર્ણન બીજી કોઈ વાર રાખીશું. હમણાં તો હાસ્યની સુગંધ રેલાય એવું કંઈ વિચારીએ.
| &nbsp;:&nbsp;
રાગિણીબહેન : આમ તો તમે માનો કે ન માનો મારામાં નામ એવા ગુણ છે. રાગિણી. એ વાત જુદી છે કે હું જ્યારે પણ કોઈ ગીત ગાઉં છું ત્યારે હું કયો રાગ ગાઉં છું એ કોઈને સમજાતું નથી, કારણ કે મારા સૂરને સમજી શકે એવું કોઈ સક્ષમ સંગીતજ્ઞ હજી સુધી મને મળ્યું જ નથી. એમાં મારી ગાયનકળાનો શું દોષ? તમે કહો તો એ દિવસે આપણા કાર્યક્રમની શરૂઆત મારા ગીતથી જ કરીએ તો કેવું? જોઈએ તો હું કોઈ દેશભક્તિ ગીત કે રાષ્ટ્રગીત ગાઈશ.
| ચાલો, સરસ. આજે બધાં સમયસર આવી ગયાં. હવે મિટિંગ શરૂ કરીએ. આજની મિટિંગ ખાસ તો એટલે બોલાવી છે કે આપણી સંસ્થાને એક વર્ષ પૂરું થશે. (બધાં તાળી પાડે છે.) એની ખુશાલીમાં આપણે સરસ કાર્યક્રમ કરવો છે.
કેતકીબહેન : ના... ના... રાગિણીબહેન. તમારા કંઠને કષ્ટ ના આપશો. કારણ કે પ્રેક્ષકોને દ્વિધા થશે કે કાર્યકરમ શરૂ થયો કે પૂરો થયો!
|-{{ts|vtp}}
સોનલબહેન : સાંભળો. મને એક વિચાર આવ્યો. ૨૪ ઑગસ્ટ આપણા ગુજરાતી સાહિત્યના અગ્રગણ્ય કવિ વીર નર્મદનો જન્મદિવસ 'વિશ્વ ગુજરાતી ભાષા દિવસ' તરીકે ઊજવાય છે. આપણે આપણી બહેનોની એક એવી સ્પર્ધા રાખીએ કે જે એક પણ અંગ્રેજી શબ્દ વાપર્યા વગર શુદ્ધ ગુજરાતીમાં સતત પાંચ મિનિટ આપેલા વિષય પર બોલી શકે એને ઈનામ. વિષયો આગળથી આપવામાં નહીં આવે. ચિઠ્ઠી ખેંચીને જે વિષય આવે તેના પર શુદ્ધ ગુજરાતીમાં બોલવાનું.
|બધાં
બધાં : હા, હા. મજા આવશે. આવું કરીએ.
| &nbsp;:&nbsp;
સોનલબહેન : બધાં તૈયારીઓ કરવા માંડો. બરાબર એક મહિના પછી આપણે આ સ્પર્ધા કરીશું. એક કાંકરે બે પક્ષી. સંસ્થાનું એક વર્ષ પૂર્ણ થયાની ઉજવણી અને વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી.
| (એક સાથે) ઓહોહો... એક વરસ થઈ ગયું ! આપણે 'સેલીબ્રેટ' કરવું જ જોઈએ.
રાગિણીબહેન : (સોનલબહેનને વિનંતી કરતાં) મારું એકાદું ગીત...
|-{{ts|vtp}}
સોનલબહેન : એ દિવસે જોઈશું.
|સોનલબહેન
કેતકીબહેન : મારે તો આ સ્પર્ધા જીતવી જ છે.
| &nbsp;:&nbsp;
ભારતીબહેન : કેતકીબહેન, યાદ રાખજો હું પણ એ સ્પર્ધામાં ભાગ લેવાની છું. (બધાં હસે છે ને છૂટાં પડે છે.)
| હા, હા. એ જ. આપણે કેવી રીતે આની ઉજવણી કરીએ એ માટે સૌ તમારાં 'સજેશન્સ' આપો. બધાંને મજા આવે એવું કંઈક વિચારો.
|-{{ts|vtp}}
|કેતકીબહેન
| &nbsp;:&nbsp;
| 'ધ ગ્રેટ લાફટર ચેલેન્જ' રાખીએ?
|-{{ts|vtp}}
|સુધાબહેન
| &nbsp;:&nbsp;
| એ વળી શું?
|-{{ts|vtp}}
|કેતકીબહેન
| &nbsp;:&nbsp;
| પહેલાં ટી.વી.માં આવતું હતું ને? વારાફરતી બધાં આવે ને બધાંને હસાવે,
|-{{ts|vtp}}
|સુધાબહેન
| &nbsp;:&nbsp;
| એવું બધું કંઈ આવડે નહીં અને ફાવેય નહીં.
|-{{ts|vtp}}
|કેતકીબહેન
| &nbsp;:&nbsp;
| એમાં અઘરું શું છે? બધાં એક-એક હાસ્યલેખ લખે અને અહીં રજૂ કરે.
|-{{ts|vtp}}
|સુધાબહેન
| &nbsp;:&nbsp;
| આપણું તો બધું મનમાં હોય. એ આપણને લખવાનું ન ફાવે. મનમાં એવા સરસ વિચારો આવે પણ લખવાની આળસ આવે.
|-{{ts|vtp}}
|રાગિણીબહેન
| &nbsp;:&nbsp;
| આ લખવા કરવાનું મને પણ નહીં ફાવે. હમણાં તો મારે ઘેર 'લીકેજ'નો પ્રોબ્લેમ છે. 'લીકેજ' ક્યાંથી આવે છે તે જ પકડાતું નથી. એ ઓછું હોય એમ ઘરમાં રંગકામ અને રીનોવેશન થાય છે. આ કડિયાઓ, સુથારો અને રંગારાઓ ઘર એવું ગંદું કરી જાય છે. એ લોકો જાય એટલે ઘર સાફ કરવાનું. મસાલા સાફ કરવાના, ઘઉં ભરવાના. કામના તો ઢગલા હોય એમાં 'હાસ્યલેખ' લખવાનો સમય ક્યાંથી કાઢું? તમે કહો તો 'સ્ત્રીઓની મૂંઝવણ' વિશે બોલું.
|-{{ts|vtp}}
|કેતકીબહેન
| &nbsp;:&nbsp;
| ના, ના. તમારી મૂંઝવણ તમારી પાસે જ રાખો. આપણે હાસ્યમાં મૂંઝવણ ઊભી થાય એવું નથી કરવું.
|-{{ts|vtp}}
|સુધાબહેન
| &nbsp;:&nbsp;
| તમને નથી લાગતું કે સ્ત્રીનું જીવન એક લાફટર ચેલેન્જ છે! બધાંને ખુશમાં રાખવાનાં, હસતાં રાખવાનાં ને આપણે પણ હસતાં રહેવાનું.
|-{{ts|vtp}}
|કેતકીબહેન
| &nbsp;:&nbsp;
| ચાલો, ફિલોસોફી શરૂ થઈ ગઈ.
|-{{ts|vtp}}
|ભારતીબહેન
| &nbsp;:&nbsp;
| પહેલાં તો બહેનોએ એ જાણવું જરૂરી છે કે હાસ્ય એટલે શું? એના પ્રકાર કેટલા? એ કેવી રીતે નિષ્પન્ન થાય?
|-{{ts|vtp}}
|સુધાબહેન
| &nbsp;:&nbsp;
| આ પ્રોફેસરો રિટાયર થાય ને તો ય એમની લેકચર આપવાની આદત ન જાય. વાસંતીબહેન તમે કેમ શાંત છો? બોલો, બોલો. ‘બોલે એના બોર વેચાય.’
|-{{ts|vtp}}
|વાસંતીબહેન
| &nbsp;:&nbsp;
| તે આપણે ક્યાં બોર વેચવા છે? હું તો રહી પ્રકૃતિપ્રેમી, તમને નથી લાગતું કે આપણે પ્રકૃતિને સાવ ભૂલી જ ગયા છીએ, એવું કંઈ લખવું જોઈએ, 'મધુવન્તી બારી પાસે બેસી વિચારોના વૃંદાવનમાં રમી રહી હતી. સામેનો સોનચંપો, મધુરો મોગરો, ગુલાબની હસતી કળીઓ મનચંપાને તીરે સુગંધ લહેરાવતા હતા.’
|-{{ts|vtp}}
|કેતકીબહેન
| &nbsp;:&nbsp;
| (વાસંતીબહેનને વચ્ચેથી અટકાવતાં) તમારું પ્રકૃતિવર્ણન બીજી કોઈ વાર રાખીશું. હમણાં તો હાસ્યની સુગંધ રેલાય એવું કંઈ વિચારીએ.
|-{{ts|vtp}}
|રાગિણીબહેન
| &nbsp;:&nbsp;
| આમ તો તમે માનો કે ન માનો મારામાં નામ એવા ગુણ છે. રાગિણી. એ વાત જુદી છે કે હું જ્યારે પણ કોઈ ગીત ગાઉં છું ત્યારે હું કયો રાગ ગાઉં છું એ કોઈને સમજાતું નથી, કારણ કે મારા સૂરને સમજી શકે એવું કોઈ સક્ષમ સંગીતજ્ઞ હજી સુધી મને મળ્યું જ નથી. એમાં મારી ગાયનકળાનો શું દોષ? તમે કહો તો એ દિવસે આપણા કાર્યક્રમની શરૂઆત મારા ગીતથી જ કરીએ તો કેવું? જોઈએ તો હું કોઈ દેશભક્તિ ગીત કે રાષ્ટ્રગીત ગાઈશ.
|-{{ts|vtp}}
|કેતકીબહેન
| &nbsp;:&nbsp;
| ના... ના... રાગિણીબહેન. તમારા કંઠને કષ્ટ ના આપશો. કારણ કે પ્રેક્ષકોને દ્વિધા થશે કે કાર્યકરમ શરૂ થયો કે પૂરો થયો!
|-
|સોનલબહેન
| &nbsp;:&nbsp;
| સાંભળો. મને એક વિચાર આવ્યો. ૨૪ ઑગસ્ટ આપણા ગુજરાતી સાહિત્યના અગ્રગણ્ય કવિ વીર નર્મદનો જન્મદિવસ 'વિશ્વ ગુજરાતી ભાષા દિવસ' તરીકે ઊજવાય છે. આપણે આપણી બહેનોની એક એવી સ્પર્ધા રાખીએ કે જે એક પણ અંગ્રેજી શબ્દ વાપર્યા વગર શુદ્ધ ગુજરાતીમાં સતત પાંચ મિનિટ આપેલા વિષય પર બોલી શકે એને ઈનામ. વિષયો આગળથી આપવામાં નહીં આવે. ચિઠ્ઠી ખેંચીને જે વિષય આવે તેના પર શુદ્ધ ગુજરાતીમાં બોલવાનું.
|-{{ts|vtp}}
| બધાં  
| &nbsp;:&nbsp;
| હા, હા. મજા આવશે. આવું કરીએ.
|-{{ts|vtp}}
|સોનલબહેન
| &nbsp;:&nbsp;
| બધાં તૈયારીઓ કરવા માંડો. બરાબર એક મહિના પછી આપણે આ સ્પર્ધા કરીશું. એક કાંકરે બે પક્ષી. સંસ્થાનું એક વર્ષ પૂર્ણ થયાની ઉજવણી અને વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી.
|-{{ts|vtp}}
|રાગિણીબહેન
| &nbsp;:&nbsp;
| (સોનલબહેનને વિનંતી કરતાં) મારું એકાદું ગીત...
|-{{ts|vtp}}
|સોનલબહેન
| &nbsp;:&nbsp;
| એ દિવસે જોઈશું.
|-{{ts|vtp}}
|કેતકીબહેન
| &nbsp;:&nbsp;
| મારે તો આ સ્પર્ધા જીતવી જ છે.
|-{{ts|vtp}}
|ભારતીબહેન
| &nbsp;:&nbsp;
|કેતકીબહેન, યાદ રાખજો હું પણ એ સ્પર્ધામાં ભાગ લેવાની છું. (બધાં હસે છે ને છૂટાં પડે છે.)
|}
</poem>
</poem>
{{center|'''દૃશ્ય : ૨'''}}
{{center|'''દૃશ્ય : ૨'''}}
17,546

edits