નારીસંપદાઃ નાટક/જય જય ગરવી ગુજરાત: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 163: Line 163:
{{center|'''દૃશ્ય : ૨'''}}
{{center|'''દૃશ્ય : ૨'''}}
<poem>
<poem>
(રીમાનું ઘર. એક સોફો, બે ખુરશીઓ અને એક સેન્ટર ટેબલ)
{|
(ડોરબેલ વાગે છે. રીમા હાથ લૂછતાં લૂછતાં બારણું ખોલે છે.)
|-{{ts|vtp}}
રીમા : ઓહ, કેતકી! આવ આવ. શું વાત છે? કંઈ ઘણા દિવસે આ બહેનપણી યાદ આવી!
|
કેતકી : તું યાદ ન કરે. મારે તો તને યાદ કરવી પડે ને.
|
રીમા : રહેવા દે રહેવા દે હવે. બોલ શું લેશે? ચા, કોફી, શરબત?
|(રીમાનું ઘર. એક સોફો, બે ખુરશીઓ અને એક સેન્ટર ટેબલ)
કેતકી : બેસ બેસ. મારે કંઈ જોઈતું નથી. મારે તારું ખાસ કામ પડ્યું છે.
|-
રીમા : જો આવી ગઈને લાઈન પર. મને થયું જ કે આ બહેન ગરજ વગર આવે એમ નથી. મજાક કરું છું. બોલ, શું કામ હતું?  
|
કેતકી : જો મને યાદ છે આપણે સ્કૂલમાં હતા ને ત્યારે ગુજરાતીના વિષયમાં તને જ હાઈએસ્ટ માર્ક્સ આવતા.  
|
રીમા : એટલે તું કહેવા શું માગે છે? મારે કોઈને ગુજરાતી શીખવાડવાનું છે?
|(ડોરબેલ વાગે છે. રીમા હાથ લૂછતાં લૂછતાં બારણું ખોલે છે.)
કેતકી : ના ભાઈસા'બ. તું મારી પૂરી વાત તો સાંભળ.
|-
રીમા : હા, બોલ.
|-{{ts|vtp}}
કેતકી : આ અમારી સંસ્થા છે ને એમાં એક કોમ્પીટિશન રાખી છે. એમાં મારે ભાગ લેવો છે. તેમાં મને તારી હેલ્પ જોઈએ છે.
|રીમા
રીમા : ચોક્કસ, પણ ફોડ પાડીને સરખી વાત તો કર. શેની કોમ્પીટિશન છે એ તો કહે.
| &nbsp;:&nbsp;
કેતકી : અમારી સંસ્થાને શરૂ થયાને એક વર્ષ પૂરું થયું એની અને 'વિશ્વ ગુજરાતી ભાષા દિવસ'ની ઊજવણી છે. એટલે અમારી સંસ્થાએ કોમ્પીટિશન રાખી છે કે એક પણ ઇંગ્લિશ વર્ડ વાપર્યા વગર જે કન્ટિન્યુઅસ પાંચ મિનિટ સુધી સતત આપણી માતૃભાષા ગુજરાતીમાં બોલી શકે એને પ્રાઈઝ, મારે આ પ્રાઈઝ જીતવું જ છે.
ઓહ, કેતકી! આવ આવ. શું વાત છે? કંઈ ઘણા દિવસે આ બહેનપણી યાદ આવી!
રીમા : કેતકી, મને લાગે છે તારા માટે આ બહુ કપરું છે.
|-{{ts|vtp}}
કેતકી : (મોઢું ફુલાવીને) કેમ વળી? મને તો એમ કે તું મને મદદ કરશે પણ આમ મને 'ડિસ્કરેજ' કરશે એવું નહોતું ધાર્યું.
|કેતકી
રીમા : તું ખોટું નહીં લગાડ પણ તું અત્યાર સુધી જે ચાર-પાંચ વાક્યો બોલીને એમાં પણ દસ-બાર અંગ્રેજી શબ્દો બોલી.
| &nbsp;:&nbsp;
કેતકી : (નવાઈ પામતાં) શું વાત કરે છે?
તું યાદ ન કરે. મારે તો તને યાદ કરવી પડે ને.
રીમા : એ જ તો છે. અનાયાસે જ આપણે એટલી ભેળસેળવાળી ભાષા બોલીએ છીએ કે આપણને ખબર જ નથી પડતી, ઘણી વાર તો અંગ્રેજી શબ્દોનું બહુવચન પાછું ગુજરાતીની જેમ કરીએ. જેમ કે ફ્રેન્ડો, બુકો ઘણીવાર તો બહુવચનનું પણ બહુવચન કરીએ જેમ જેન્ટ્સો, કે લેડીઝો તું હમણાં જે બધું બોલીને એમાં સ્કૂલ, હાઈએસ્ટ માર્ક્સ, કોમ્પીટિશન, પાર્ટ, હેલ્પ, વર્ડ, કન્ટિન્યુઅસ, પ્રાઈઝ, ડિસ્કરેજ, ઈંગ્લિશ- આ બધા અંગ્રેજી શબ્દો છે.
|-{{ts|vtp}}
કેતકી : તો પછી તું મારાં વાક્યો 'પ્યોર' ગુજરાતીમાં બોલી બતાવ.
|રીમા
રીમા : પ્યોર અંગ્રેજી શબ્દ છે. એમ કહેવાય શુદ્ધ ગુજરાતીમાં બોલી બતાવ.
| &nbsp;:&nbsp;
કેતકી : ઓ. કે. ઓ કે.
રહેવા દે રહેવા દે હવે. બોલ શું લેશે? ચા, કોફી, શરબત?
રીમા : જો પાછી એ પણ અંગ્રેજી છે. સારું, સારું એમ કહેવાનું.
|-{{ts|vtp}}
કેતકી : હા બસ સારું (બે હાથ જોડતાં) મારાં વાક્યો શુદ્ધ ગુજરાતીમાં બોલી બતાવવાની આપ મહેરબાની કરશો?
|કેતકી
રીમા : (હસીને) સાંભળ. એમ કહેવાય કે અમારી સંસ્થામાં એક સ્પર્ધા રાખી છે. એમાં મારે ભાગ લેવો છે. તું મને મદદ કરીશ?
| &nbsp;:&nbsp;
કેતકી : સમજાઈ ગયું પણ મને બહુ નર્વસતા થાય છે.
બેસ બેસ. મારે કંઈ જોઈતું નથી. મારે તારું ખાસ કામ પડ્યું છે.
રીમા : તું ય ખરી છે. અત્યાર સુધી તો ગુજરાતી અંગ્રેજી ભેળસેળવાળાં વાક્યો બોલતી હતી. હવે ભેળસેળવાળા શબ્દો ય બોલવા માંડી!
|-{{ts|vtp}}
કેતકી : તો હું શું કરું?
|રીમા
રીમા : મારી સલાહ માન અને આ ગુજરાતી બુજરાતીનું ચક્કર છોડ.
| &nbsp;:&nbsp;
કેતકી : ના, ના. મારે મારી સંસ્થામાં બતાવી આપવું છે કે 'હમ ભી કિસીસે કમ નહીં.'
જો આવી ગઈને લાઈન પર. મને થયું જ કે આ બહેન ગરજ વગર આવે એમ નથી. મજાક કરું છું. બોલ, શું કામ હતું?  
રીમા : ચાલો, હવે હિન્દી પણ બોલવા માંડી!
|-{{ts|vtp}}
કેતકી : આ પ્રાઈઝ તો મારે જીતવું જ છે.
|કેતકી
રીમા : જો પાછી. 'પ્રાઈઝ' નહીં કેતકી, પુરસ્કાર કહેવાય.
| &nbsp;:&nbsp;
કેતકી : મેં સ્પર્ધામાં મારું નામ પણ લખાવી દીધું છે, આ ઈનામ તો હું જીતીને જ બતાવીશ. જો પ્રાઈઝ એટલે 'ઈનામ' આવડયું ને મને? 'ઈનામ' શબ્દ ગુજરાતી જ છે હં.  
જો મને યાદ છે આપણે સ્કૂલમાં હતા ને ત્યારે ગુજરાતીના વિષયમાં તને જ હાઈએસ્ટ માર્ક્સ આવતા.  
રીમા : હા, હા, મેં ક્યાં ના પાડી?
|-{{ts|vtp}}
કેતકી : તો પછી, હિંમતે મર્દા તો મદદે ખુદા, ઓહ! આ પાછું ઉર્દુ થઈ ગયું નહીં?
|રીમા
રીમા : કહું છું ક્યારની આ તારા માટે બહુ અઘરું છે પણ એક તું છે કંઈ સમજતી જ નથી.
| &nbsp;:&nbsp;
કેતકી : તારે તો એક ફ્રેન્ડ તરીકે મને એન્કરેજ કરવી જોઈએ.
એટલે તું કહેવા શું માગે છે? મારે કોઈને ગુજરાતી શીખવાડવાનું છે?
રીમા : હા, હા. (કટાક્ષમાં હસતાં હસતાં) એક મિત્ર તરીકે મારે તને પ્રોત્સાહન આપવું જ જોઈએ.
|-{{ts|vtp}}
કેતકી : (જરા ખોટું લાગ્યું હોય એમ) સમજી ગઈ. બરાબર સમજી ગઈ. જોને હવે તો આ ઈનામ હું જીતીને જ બતાવીશ.
|કેતકી
રીમા : (કેતકીને મનાવતાં) સારું સારું. ચાલ હવે ચા મૂકું છું અને સાથે થોડો નાસ્તો પણ કરીએ.
| &nbsp;:&nbsp;
કેતકી : (એકદમ ત્વરાથી ઊભી થતાં) નહીં, નહીં. હવે એવો બધો સમય નથી મારી પાસે. આ ઘડીથી મારી તૈયારી શરૂ. હવે તો ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું. 'યા હોમ કરીને પડો, ફતેહ છે આગે' (કેતકી જુસ્સાભેર મંચ પરથી બહાર જાય છે.) પછી ભલેને વાગે.
ના ભાઈસા'બ. તું મારી પૂરી વાત તો સાંભળ.
રીમા : આ એમનો આવવાનો સમય થઈ ગયો. કેતકીના ગુજરાતીના ચક્કરમાં મારી રસોઈ કરવાની રહી ગઈ. (રીમા બબડતાં બબડતાં અંદર જાય છે.)
|-{{ts|vtp}}
|રીમા
| &nbsp;:&nbsp;
હા, બોલ.
|-{{ts|vtp}}
|કેતકી
| &nbsp;:&nbsp;
| આ અમારી સંસ્થા છે ને એમાં એક કોમ્પીટિશન રાખી છે. એમાં મારે ભાગ લેવો છે. તેમાં મને તારી હેલ્પ જોઈએ છે.
|-{{ts|vtp}}
|રીમા
| &nbsp;:&nbsp;
ચોક્કસ, પણ ફોડ પાડીને સરખી વાત તો કર. શેની કોમ્પીટિશન છે એ તો કહે.
|-{{ts|vtp}}
|કેતકી
| &nbsp;:&nbsp;
અમારી સંસ્થાને શરૂ થયાને એક વર્ષ પૂરું થયું એની અને 'વિશ્વ ગુજરાતી ભાષા દિવસ'ની ઊજવણી છે. એટલે અમારી સંસ્થાએ કોમ્પીટિશન રાખી છે કે એક પણ ઇંગ્લિશ વર્ડ વાપર્યા વગર જે કન્ટિન્યુઅસ પાંચ મિનિટ સુધી સતત આપણી માતૃભાષા ગુજરાતીમાં બોલી શકે એને પ્રાઈઝ, મારે આ પ્રાઈઝ જીતવું જ છે.
|-{{ts|vtp}}
|રીમા
| &nbsp;:&nbsp;
કેતકી, મને લાગે છે તારા માટે આ બહુ કપરું છે.
|-{{ts|vtp}}
|કેતકી
| &nbsp;:&nbsp;
(મોઢું ફુલાવીને) કેમ વળી? મને તો એમ કે તું મને મદદ કરશે પણ આમ મને 'ડિસ્કરેજ' કરશે એવું નહોતું ધાર્યું.
|-{{ts|vtp}}
|રીમા
| &nbsp;:&nbsp;
તું ખોટું નહીં લગાડ પણ તું અત્યાર સુધી જે ચાર-પાંચ વાક્યો બોલીને એમાં પણ દસ-બાર અંગ્રેજી શબ્દો બોલી.
|-{{ts|vtp}}
|કેતકી
| &nbsp;:&nbsp;
(નવાઈ પામતાં) શું વાત કરે છે?
|-{{ts|vtp}}
|રીમા
| &nbsp;:&nbsp;
એ જ તો છે. અનાયાસે જ આપણે એટલી ભેળસેળવાળી ભાષા બોલીએ છીએ કે આપણને ખબર જ નથી પડતી, ઘણી વાર તો અંગ્રેજી શબ્દોનું બહુવચન પાછું ગુજરાતીની જેમ કરીએ. જેમ કે ફ્રેન્ડો, બુકો ઘણીવાર તો બહુવચનનું પણ બહુવચન કરીએ જેમ જેન્ટ્સો, કે લેડીઝો તું હમણાં જે બધું બોલીને એમાં સ્કૂલ, હાઈએસ્ટ માર્ક્સ, કોમ્પીટિશન, પાર્ટ, હેલ્પ, વર્ડ, કન્ટિન્યુઅસ, પ્રાઈઝ, ડિસ્કરેજ, ઈંગ્લિશ- આ બધા અંગ્રેજી શબ્દો છે.
|-{{ts|vtp}}
|કેતકી
| &nbsp;:&nbsp;
તો પછી તું મારાં વાક્યો 'પ્યોર' ગુજરાતીમાં બોલી બતાવ.
|-{{ts|vtp}}
|રીમા
| &nbsp;:&nbsp;
પ્યોર અંગ્રેજી શબ્દ છે. એમ કહેવાય શુદ્ધ ગુજરાતીમાં બોલી બતાવ.
|-{{ts|vtp}}
|કેતકી
| &nbsp;:&nbsp;
ઓ. કે. ઓ કે.
|-{{ts|vtp}}
|રીમા
| &nbsp;:&nbsp;
જો પાછી એ પણ અંગ્રેજી છે. સારું, સારું એમ કહેવાનું.
|-{{ts|vtp}}
|કેતકી
| &nbsp;:&nbsp;
હા બસ સારું (બે હાથ જોડતાં) મારાં વાક્યો શુદ્ધ ગુજરાતીમાં બોલી બતાવવાની આપ મહેરબાની કરશો?
|-{{ts|vtp}}
|રીમા
| &nbsp;:&nbsp;
(હસીને) સાંભળ. એમ કહેવાય કે અમારી સંસ્થામાં એક સ્પર્ધા રાખી છે. એમાં મારે ભાગ લેવો છે. તું મને મદદ કરીશ?
|-{{ts|vtp}}
|કેતકી
| &nbsp;:&nbsp;
સમજાઈ ગયું પણ મને બહુ નર્વસતા થાય છે.
|-{{ts|vtp}}
|રીમા
| &nbsp;:&nbsp;
તું ય ખરી છે. અત્યાર સુધી તો ગુજરાતી અંગ્રેજી ભેળસેળવાળાં વાક્યો બોલતી હતી. હવે ભેળસેળવાળા શબ્દો ય બોલવા માંડી!
|-{{ts|vtp}}
|કેતકી
| &nbsp;:&nbsp;
તો હું શું કરું?
|-{{ts|vtp}}
|રીમા
| &nbsp;:&nbsp;
મારી સલાહ માન અને આ ગુજરાતી બુજરાતીનું ચક્કર છોડ.
|-{{ts|vtp}}
|કેતકી :  
| &nbsp;:&nbsp;
ના, ના. મારે મારી સંસ્થામાં બતાવી આપવું છે કે 'હમ ભી કિસીસે કમ નહીં.'
|-{{ts|vtp}}
|રીમા
| &nbsp;:&nbsp;
ચાલો, હવે હિન્દી પણ બોલવા માંડી!
|-{{ts|vtp}}
|કેતકી
| &nbsp;:&nbsp;
આ પ્રાઈઝ તો મારે જીતવું જ છે.
|-{{ts|vtp}}
|રીમા
| &nbsp;:&nbsp;
જો પાછી. 'પ્રાઈઝ' નહીં કેતકી, પુરસ્કાર કહેવાય.
|-
|કેતકી
| &nbsp;:&nbsp;
મેં સ્પર્ધામાં મારું નામ પણ લખાવી દીધું છે, આ ઈનામ તો હું જીતીને જ બતાવીશ. જો પ્રાઈઝ એટલે 'ઈનામ' આવડયું ને મને? 'ઈનામ' શબ્દ ગુજરાતી જ છે હં.  
|-{{ts|vtp}}
|રીમા
| &nbsp;:&nbsp;
હા, હા, મેં ક્યાં ના પાડી?
|-{{ts|vtp}}
|કેતકી
| &nbsp;:&nbsp;
તો પછી, હિંમતે મર્દા તો મદદે ખુદા, ઓહ! આ પાછું ઉર્દુ થઈ ગયું નહીં?
|-{{ts|vtp}}
|રીમા
| &nbsp;:&nbsp;
કહું છું ક્યારની આ તારા માટે બહુ અઘરું છે પણ એક તું છે કંઈ સમજતી જ નથી.
|-{{ts|vtp}}
|કેતકી  
| &nbsp;:&nbsp;
તારે તો એક ફ્રેન્ડ તરીકે મને એન્કરેજ કરવી જોઈએ.
|-{{ts|vtp}}
|રીમા
| &nbsp;:&nbsp;
હા, હા. (કટાક્ષમાં હસતાં હસતાં) એક મિત્ર તરીકે મારે તને પ્રોત્સાહન આપવું જ જોઈએ.
|-{{ts|vtp}}
|કેતકી
| &nbsp;:&nbsp;
| (જરા ખોટું લાગ્યું હોય એમ) સમજી ગઈ. બરાબર સમજી ગઈ. જોને હવે તો આ ઈનામ હું જીતીને જ બતાવીશ.
|-{{ts|vtp}}
|રીમા
| &nbsp;:&nbsp;
(કેતકીને મનાવતાં) સારું સારું. ચાલ હવે ચા મૂકું છું અને સાથે થોડો નાસ્તો પણ કરીએ.
|-{{ts|vtp}}
|કેતકી
| &nbsp;:&nbsp;
(એકદમ ત્વરાથી ઊભી થતાં) નહીં, નહીં. હવે એવો બધો સમય નથી મારી પાસે. આ ઘડીથી મારી તૈયારી શરૂ. હવે તો ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું. 'યા હોમ કરીને પડો, ફતેહ છે આગે' (કેતકી જુસ્સાભેર મંચ પરથી બહાર જાય છે.) પછી ભલેને વાગે.
|-{{ts|vtp}}
|રીમા
| &nbsp;:&nbsp;
આ એમનો આવવાનો સમય થઈ ગયો. કેતકીના ગુજરાતીના ચક્કરમાં મારી રસોઈ કરવાની રહી ગઈ. (રીમા બબડતાં બબડતાં અંદર જાય છે.)
|}
</poem>
</poem>
{{center|'''દૃશ્ય -૩'''}}
{{center|'''દૃશ્ય -૩'''}}
17,386

edits

Navigation menu