કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/મેં આ ઘૂંટ ભર્યો, લે!: Difference between revisions

no edit summary
(+૧)
 
No edit summary
 
Line 5: Line 5:
એવી જ છે ઇચ્છા તો મેં આ ઘૂંટ ભર્યો, લે!
એવી જ છે ઇચ્છા તો મેં આ ઘૂંટ ભર્યો, લે!
છોડ્યો જ હતો કિન્તુ ફરી મીઠો કર્યો, લે!
છોડ્યો જ હતો કિન્તુ ફરી મીઠો કર્યો, લે!
લઈ પાંખ મહીં એને ઉગારી લે પવનથી,
લઈ પાંખ મહીં એને ઉગારી લે પવનથી,
સળગે છે હજી દીપ નથી સાવ ઠર્યો, લે!
સળગે છે હજી દીપ નથી સાવ ઠર્યો, લે!
તક આવી નિમજ્જનની પછીથી તો મળે ક્યાં,
તક આવી નિમજ્જનની પછીથી તો મળે ક્યાં,
આ આંખ કરી બંધ અતિ ઊંડે સર્યો, લે!
આ આંખ કરી બંધ અતિ ઊંડે સર્યો, લે!
મરવાની અણી પર છું છતાં જીવી શકું છું,
મરવાની અણી પર છું છતાં જીવી શકું છું,
સંદેહ તને હોય તો આ પડખું ફર્યો, લે!
સંદેહ તને હોય તો આ પડખું ફર્યો, લે!
સાચે જ તમાચાઓથી ટેવાઈ ગયો છું,
સાચે જ તમાચાઓથી ટેવાઈ ગયો છું,
અજમાવવો છે હાથ તો આ ગાલ ધર્યો, લે!
અજમાવવો છે હાથ તો આ ગાલ ધર્યો, લે!
કેમે ય કરી ડૂબ્યો નહીં જીવ અમારો,
કેમે ય કરી ડૂબ્યો નહીં જીવ અમારો,
ડૂબ્યો તો ફરી થઈ અને પરપોટો તર્યો, લે!
ડૂબ્યો તો ફરી થઈ અને પરપોટો તર્યો, લે!
'ઘાયલ' ને પ્રભુ જાણે ગયું કોણ ઉગારી!
'ઘાયલ' ને પ્રભુ જાણે ગયું કોણ ઉગારી!
મૃત્યુ ય ગયું સૂંઘી પરંતુ ન મર્યો, લે!
મૃત્યુ ય ગયું સૂંઘી પરંતુ ન મર્યો, લે!
</poem>}}
</poem>}}
{{center|ઑગસ્ટ, ૧૯૩૩{{gap|10em}}(આઠોં જામ ખુમારી, પૃ. ૪૧૫)}}
{{center|ઑગસ્ટ, ૧૯૩૩+૧{{gap|10em}}(આઠોં જામ ખુમારી, પૃ. ૪૧૫)}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2