17,546
edits
No edit summary |
No edit summary |
||
Line 54: | Line 54: | ||
સમય: રાતનો બારેક વાગ્યાનો. | સમય: રાતનો બારેક વાગ્યાનો. | ||
(પડદો ખૂલે છે. મંચ પર અંધકાર છે. જોરથી ગાડી તેમજ ટ્રકના બ્રેક મારવાના અવાજો આવે છે. ગાડી ધડાકા સાથે અથડાય છે એનો અવાજ આવે છે. ધીમે ધીમે અજવાળું થાય છે. ડાબી બાજુથી અચાનક ચૌલા અને શીતલ દોડતા આ તરફ આવે છે.) | (પડદો ખૂલે છે. મંચ પર અંધકાર છે. જોરથી ગાડી તેમજ ટ્રકના બ્રેક મારવાના અવાજો આવે છે. ગાડી ધડાકા સાથે અથડાય છે એનો અવાજ આવે છે. ધીમે ધીમે અજવાળું થાય છે. ડાબી બાજુથી અચાનક ચૌલા અને શીતલ દોડતા આ તરફ આવે છે.) | ||
</poem> | |||
{| | {| | ||
|-{{ts|vtp}} | |-{{ts|vtp}} | ||
| | |શીતલ | ||
| | | : | ||
| કેટલો ખરાબ ઍક્સિડન્ટ! અરર! મારાથી તો જોવાતું નથી. માથામાંથી તો જો કેટલું લોહી નીકળે છે! | |||
|-{{ts|vtp}} | |-{{ts|vtp}} | ||
|ચૌલા | |ચૌલા | ||
| : | | : | ||
| | | પાછો ચાલુ ગાડીએ મોબાઈલ પર વાત કરતો હતો. જરા જઈને જો તો. | ||
|-{{ts|vtp}} | |-{{ts|vtp}} | ||
|શીતલ | |શીતલ | ||
Line 67: | Line 69: | ||
| હું નહિ. તમે જુઓ ને. સારું. હું જ જાઉં છું. (અંદર વીંગમાં જઈ) હલ્લો, તમે ઠીક છો? જવાબ આપો. કંઈ તો બોલો? (ચૌલા પાસે આવી) ઓહ! આ તો કંઈ બોલતો નથી. મરી ગયો લાગે છે. | | હું નહિ. તમે જુઓ ને. સારું. હું જ જાઉં છું. (અંદર વીંગમાં જઈ) હલ્લો, તમે ઠીક છો? જવાબ આપો. કંઈ તો બોલો? (ચૌલા પાસે આવી) ઓહ! આ તો કંઈ બોલતો નથી. મરી ગયો લાગે છે. | ||
|-{{ts|vtp}} | |-{{ts|vtp}} | ||
| | |||
| | |||
|(એટલામાં જેનો ઍક્સિડન્ટ હમણાં જ થયો છે એ માણસ લોહીલુહાણ હાલતમાં શીતલની પાછળથી હેલ્પ હેલ્પ એમ બોલતો સ્ટેજ પર લથડતો આવે છે. એને જોઈને ચૌલા અને શીતલ બંને ગભરાઈને ડઘાઈ જાય છે. ત્યાં તો પેલો શીતલ સામે જોતો જોતો જમીન પર પડી જાય છે. એટલામાં ટ્રક સ્કીડ થવાનો અવાજ અને એક ટ્રકડ્રાઈવર સલીમ સ્ટેજ પર પેલા માણસ સાઈડથી જ આવે.) | |(એટલામાં જેનો ઍક્સિડન્ટ હમણાં જ થયો છે એ માણસ લોહીલુહાણ હાલતમાં શીતલની પાછળથી હેલ્પ હેલ્પ એમ બોલતો સ્ટેજ પર લથડતો આવે છે. એને જોઈને ચૌલા અને શીતલ બંને ગભરાઈને ડઘાઈ જાય છે. ત્યાં તો પેલો શીતલ સામે જોતો જોતો જમીન પર પડી જાય છે. એટલામાં ટ્રક સ્કીડ થવાનો અવાજ અને એક ટ્રકડ્રાઈવર સલીમ સ્ટેજ પર પેલા માણસ સાઈડથી જ આવે.) | ||
|-{{ts|vtp}} | |-{{ts|vtp}} | ||
Line 89: | Line 93: | ||
| હું મદદ કરત પણ મારે માલ પહોંચાડવાનો છે. | | હું મદદ કરત પણ મારે માલ પહોંચાડવાનો છે. | ||
|-{{ts|vtp}} | |-{{ts|vtp}} | ||
|ચૌલા: અરે આ માણસ મરી રહ્યો છે. | |ચૌલા | ||
| : | |||
| અરે આ માણસ મરી રહ્યો છે. | |||
|-{{ts|vtp}} | |-{{ts|vtp}} | ||
|સલીમ | |સલીમ | ||
Line 103: | Line 109: | ||
| શીતલ એના હાથમાં મોબાઈલ હતો ને? ક્યાં ગયો? | | શીતલ એના હાથમાં મોબાઈલ હતો ને? ક્યાં ગયો? | ||
|-{{ts|vtp}} | |-{{ts|vtp}} | ||
| | |||
| | |||
|(શીતલ આમતેમ ફાંફાં મારે છે. પછી બાજુમાં પડેલો મોબાઈલ મળતાં હાથમાં લે છે.) | |(શીતલ આમતેમ ફાંફાં મારે છે. પછી બાજુમાં પડેલો મોબાઈલ મળતાં હાથમાં લે છે.) | ||
|-{{ts|vtp}} | |-{{ts|vtp}} | ||
Line 133: | Line 141: | ||
| આ નંબર કોનો છે તમને ખબર છે? હમણાં તમે કોની સાથે વાત કરી રહ્યા હતાં? | | આ નંબર કોનો છે તમને ખબર છે? હમણાં તમે કોની સાથે વાત કરી રહ્યા હતાં? | ||
|-{{ts|vtp}} | |-{{ts|vtp}} | ||
| | |||
| | |||
|(બે ચાર ક્ષણની ચુપકીદી) | |(બે ચાર ક્ષણની ચુપકીદી) | ||
|-{{ts|vtp}} | |-{{ts|vtp}} | ||
Line 179: | Line 189: | ||
| કેમ? | | કેમ? | ||
|-{{ts|vtp}} | |-{{ts|vtp}} | ||
|શીતલ: એમણે તમને હમણાં જ ફોન કર્યો હતો ને? એમનો ઍક્સિડન્ટ થઈ ગયો છે. બહુ લોહી વહી જાય છે. જલ્દી હોસ્પિટલ લઈ જવા પડશે. હું શું કરું? હલ્લો, હલ્લો, તમે સાંભળો છો? હલ્લો? | |શીતલ | ||
| : | |||
| એમણે તમને હમણાં જ ફોન કર્યો હતો ને? એમનો ઍક્સિડન્ટ થઈ ગયો છે. બહુ લોહી વહી જાય છે. જલ્દી હોસ્પિટલ લઈ જવા પડશે. હું શું કરું? હલ્લો, હલ્લો, તમે સાંભળો છો? હલ્લો? | |||
|-{{ts|vtp}} | |-{{ts|vtp}} | ||
|આદિ બાવા | |||
|આદિ બાવા | |||
| : | | : | ||
| હા. હા. ક્યાં આગળ ઍક્સિડન્ટ થયો છે? મને એડ્રેસ આપો. હું હમણાં, હમણાં જ એમના ઘરે ફોન કરું છું. | | હા. હા. ક્યાં આગળ ઍક્સિડન્ટ થયો છે? મને એડ્રેસ આપો. હું હમણાં, હમણાં જ એમના ઘરે ફોન કરું છું. | ||
Line 191: | Line 201: | ||
|(આદિ બાવા પાછળના ટેબલ પરથી કાગળ અને પેન લે છે.) | |(આદિ બાવા પાછળના ટેબલ પરથી કાગળ અને પેન લે છે.) | ||
|-{{ts|vtp}} | |-{{ts|vtp}} | ||
|શીતલ | | શીતલ | ||
| : | | : | ||
| | | હબ મોલ પાસે | ||
|-{{ts|vtp}} | |-{{ts|vtp}} | ||
|આદિ બાવા | | આદિ બાવા | ||
| : | | : | ||
| હં હં. | | હં હં. | ||
|-{{ts|vtp}} | |-{{ts|vtp}} | ||
|શીતલ | | શીતલ | ||
| : | | : | ||
| વેસ્ટર્ન એમ્પ્રેસ હાઈવે | | વેસ્ટર્ન એમ્પ્રેસ હાઈવે | ||
Line 239: | Line 249: | ||
|(બ્લેકઆઉટ. અહીં અનાઉન્સમેન્ટ થાય.) | |(બ્લેકઆઉટ. અહીં અનાઉન્સમેન્ટ થાય.) | ||
|} | |} | ||
{{center|'''દૃશ્ય ર'''}} | {{center|'''દૃશ્ય ર'''}} | ||
<poem> | <poem> | ||
સ્થળ: પોલીસ સ્ટેશન. | સ્થળ: પોલીસ સ્ટેશન. | ||
સમય: રાતના એકાદ વાગ્યાનો. | સમય: રાતના એકાદ વાગ્યાનો. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
(ફોનની રીંગ સાથે અજવાળું થાય છે. પોલીસ સ્ટેશનમાં ખેડેકર ટેબલ પાસે ખુરશી પર બેઠા છે. ફાઈલ જોઈ રહ્યા છે. પાછળ દીવાલ પર ગાંધીજીનો ફોટો છે. ખેડેકર ટેબલ પરની લેન્ડ લાઈન ઉપાડે.) | (ફોનની રીંગ સાથે અજવાળું થાય છે. પોલીસ સ્ટેશનમાં ખેડેકર ટેબલ પાસે ખુરશી પર બેઠા છે. ફાઈલ જોઈ રહ્યા છે. પાછળ દીવાલ પર ગાંધીજીનો ફોટો છે. ખેડેકર ટેબલ પરની લેન્ડ લાઈન ઉપાડે.) | ||
ખેડેકર: ગોરેગાંવ પોલીસ સ્ટેશન. ઍક્સિડન્ટ? ક્યાં? ઓકે. તમારું નામ? શું કહ્યું? સલીમ? ઓકે. (ફોન કાપે.) સાઠે..હબ મોલ પાસે ઍક્સિડન્ટ રિપોર્ટ થયો છે. વાયરલેસ વાન મોકલાવ તો. | {{Poem2Close}} | ||
(ચૌલા અને શીતલ આવે છે.) | {| | ||
ચૌલા: મેડમ, અમારે એક ઍક્સિડન્ટ રિપોર્ટ કરવો છે. | |-{{ts|vtp}} | ||
ખેડેકર ક્યાં આગળ થયો છે ઍક્સિડન્ટ? | | ખેડેકર | ||
ચૌલા: ત્યાં હાઈવે પર હબ મોલ પાસે. અમે જોયો. ગાડી ચલાવનારનું મૃત્યુ થયું છે. | | : | ||
ખેડેકર: ખબર છે. | | ગોરેગાંવ પોલીસ સ્ટેશન. ઍક્સિડન્ટ? ક્યાં? ઓકે. તમારું નામ? શું કહ્યું? સલીમ? ઓકે. (ફોન કાપે.) સાઠે..હબ મોલ પાસે ઍક્સિડન્ટ રિપોર્ટ થયો છે. વાયરલેસ વાન મોકલાવ તો. | ||
ચૌલા: હેં? કેવી રીતે? અમે તો હમણાં જ એ જોયો. | |-{{ts|vtp}} | ||
ખેડેકર: કોઈ સલીમનો ફોન હતો. એણે ફોન કરીને ઍક્સિડન્ટ રિપોર્ટ કર્યો. વાયરલેસ વાન ત્યાં પહોંચતી જ હશે. તે તમે જોયો ઍક્સિડન્ટ? જલ્દી કહો શું થયેલું? | | | ||
ચૌલા: મેડમ મેં મારી આંખે જોયું. આ માણસ ચાલુ ગાડીએ ફોન પર વાત કરતો હતો. અચાનક એક ટ્રક સામેથી આવી. આણે ગાડી ડાબી બાજુ વાળી. ગાડી ઝાડ સાથે અથડાઈ. | | | ||
શીતલ : અને અમને એમ કે એ મરી ગયો છે પણ ત્યાં તો એ બહાર આવીને આમ લોહીલુહાણ હાલતમાં અમારી સામે જ રસ્તા પર પડ્યો. | |(ચૌલા અને શીતલ આવે છે.) | ||
ખેડેકર: ટ્રક? | |-{{ts|vtp}} | ||
ચૌલા: ટ્રક તો ઊભી પણ ના રહી. | |ચૌલા | ||
ખેડેકર: ટ્રકનો નંબર? | | : | ||
શીતલ: ના દેખાયો. પણ મેં એમના મોબાઈલમાંથી ફોન જોડી કહ્યું છે કે આના ઘરે જણાવે. | | મેડમ, અમારે એક ઍક્સિડન્ટ રિપોર્ટ કરવો છે. | ||
ખેડેકર : એમનો મોબાઇલ? | |-{{ts|vtp}} | ||
(શીતલ ખેડેકરને મોબાઇલ આપે.) | |ખેડેકર | ||
ખેડેકર: તે ઘરેથી કોઈ આવ્યું નહી હોય હજી. નહિ? | | : | ||
ચૌલા: ના મેડમ. અમે નીકળ્યા ત્યાં સુધી તો નહિ. | | ક્યાં આગળ થયો છે ઍક્સિડન્ટ? | ||
ખેડેકર: વેરી ગૂડ. બધા જ જો આમ પોલીસને મદદ કરે તો સારું. | |-{{ts|vtp}} | ||
શીતલ: અમે જઈએ? | |ચૌલા | ||
(ચૌલા અને શીતલ જવા નીકળે) | | : | ||
ખેડેકર: અરે એક મિનિટ, તમારું નામ સરનામું અને નંબર ત્યાં હવાલદારને લખાવતા જજો. જરૂર પડશે તો તમને બોલાવશું. | | ત્યાં હાઈવે પર હબ મોલ પાસે. અમે જોયો. ગાડી ચલાવનારનું મૃત્યુ થયું છે. | ||
(ફેડ ઇન ફેડઆઉટ) | |-{{ts|vtp}} | ||
સ્થળ : પોલીસ સ્ટેશન | |ખેડેકર | ||
સમય: સવારના ૯ - | | : | ||
(સાઠે જમણી બાજુથી આવે.) | | ખબર છે. | ||
સાઠે: ગૂડ મોર્નિંગ મેડમ. | |-{{ts|vtp}} | ||
ખેડેકર: શું થયું પેલા ઍક્સિડન્ટ કેસનું? ખબર પડી પેલો કોણ હતો? | |ચૌલા | ||
સાઠે: મેડમ મને લાગે છે કે કેસ ઇઝ સોલ્વ્ડ. મેં ગાડીના નંબર પરથી એડ્રેસ શોધી કાઢ્યું છે. કોઈ ચંદીરામાની કરીને બિલ્ડર છે. | | : | ||
ખેડેકર: ચંદીરામાની? પેલો મોટો બિલ્ડર? યુ મીન પેલો ઘર હાઉસિંગવાળો? | | હેં? કેવી રીતે? અમે તો હમણાં જ એ જોયો. | ||
સાઠે: હા મેડમ એ જ. મેં એમના પત્નીને જણાવી દીધું છે. એ પહોંચતાં જ હશે. | |-{{ts|vtp}} | ||
(ત્યાં તો એકદમ સ્ટાઈલીશ કપડામાં ગોગલ્સ સાથે એક સ્ત્રી રુઆબથી પ્રવેશે છે અને ઇન્સ્પેક્ટરનો ઇશારો થતાં ખુરશીમાં બેસે છે.) | |ખેડેકર | ||
ખેડેકર: આપ ...? | | : | ||
મિસિસ ચંદીરામાની : મને ના ઓળખી ? હું મિસિસ ચંદીરામાની. | | કોઈ સલીમનો ફોન હતો. એણે ફોન કરીને ઍક્સિડન્ટ રિપોર્ટ કર્યો. વાયરલેસ વાન ત્યાં પહોંચતી જ હશે. તે તમે જોયો ઍક્સિડન્ટ? જલ્દી કહો શું થયેલું? | ||
ખેડેકર: આઈ એમ સોરી. જો તમે સમયસર આવી જાત તો મિસ્ટર ચંદીરામાનીને કદાચ બચાવી શકાત. એમને તાત્કાલિક લોહીની જરૂર હતી. | |-{{ts|vtp}} | ||
સાઠે: ખૂબ લોહી વહી ગયેલું એમનું. મ્યુનિસિપલ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ તો ચાલુ જ હતી પણ.... | |ચૌલા | ||
મિસિસ ચંદીરામાની : મ્યુનિસિપલ હોસ્પિટલ? હાઉ ડેર યુ? એટલે જ આવું થયું. તદ્દન બેજવાબદાર છો તમે. | | : | ||
ખેડેકર: મેડમ, ઍક્સિડન્ટ કેસમાં આમ જ કરવું પડે. અને તમે. તમે આમ વાત ના કરી શકો. | | મેડમ મેં મારી આંખે જોયું. આ માણસ ચાલુ ગાડીએ ફોન પર વાત કરતો હતો. અચાનક એક ટ્રક સામેથી આવી. આણે ગાડી ડાબી બાજુ વાળી. ગાડી ઝાડ સાથે અથડાઈ. | ||
મિસિસ ચંદીરામાની : (લહેકામાં) ઓકે ઓકે. | |-{{ts|vtp}} | ||
ખેડેકર: હં..? | |શીતલ | ||
મિસિસ ચંદીરામાની : (જોરથી નથી બોલવું છતાં) સોરી. | | : | ||
ખેડેકર: ઇટ્સ ઓકે. પણ તમે સમયસર પહોંચ્યા કેમ નહિ? | | અને અમને એમ કે એ મરી ગયો છે પણ ત્યાં તો એ બહાર આવીને આમ લોહીલુહાણ હાલતમાં અમારી સામે જ રસ્તા પર પડ્યો. | ||
મિસિસ ચંદીરામાની: મને ક્યાં મોડું થયું છે? મને હવાલદારનો ફોન આવ્યો કે તરત તો હું આવી. | |-{{ts|vtp}} | ||
ખેડેકર: કેમ એ પહેલાં કોઈનો ફોન નહોતો? શીતલે પેલાને કહેલું ફોન કરવા. | |ખેડેકર | ||
મિસિસ ચંદીરામાની: કોણ શીતલ? અને એણે કોને કહેલું? આ બધું શું છે? | | : | ||
ખેડેકર: શીતલ ત્યાં ઍક્સિડન્ટ વખતે હાજર હતી. | | ટ્રક? | ||
મિસિસ ચંદીરામાની : એટલે કોઈએ જોયો છે આ ઍક્સિડન્ટ? મારે એને મળવું પડશે. | |-{{ts|vtp}} | ||
ખેડેકર: સાઠે. આવું કેવી રીતે હોય? શીતલ તો કહેતી હતી કે…… એની વે, પોસ્ટ મોર્ટમ થઈ ગયું છે. તમે હોસ્પિટલમાંથી એમને લઈ જઈ શકો છો. અને હા, તમને પણ બોલાવવા પડશે પછીથી. | |ચૌલા | ||
મિસિસ ચંદીરામાની: કેમ? મને કેમ? મારું હવે શું કામ છે? | | : | ||
( ખેડેકર પ્રશ્નાર્થ નજરે પેલીને જોઈ રહે) | | ટ્રક તો ઊભી પણ ના રહી. | ||
|-{{ts|vtp}} | |||
ખેડેકર: લગભગ હા. | |ખેડેકર | ||
મિસિસ ચંદીરામાની : તો પછી? (એટિટ્યુડ સાથે) તમને મારા પર શંકા છે? | | : | ||
ખેડેકર: શંકાની સોય તો બધા પર તકાયેલ હોય જ. | | ટ્રકનો નંબર? | ||
મિસિસ ચંદીરામાની : પણ હું શું કામ મારા પતિને મારું? | |-{{ts|vtp}} | ||
ખેડેકર: તો ય તમારે આવવું પડશે. | |શીતલ | ||
મિસિસ ચંદીરામાની: સારું. આવી જઈશ. પણ એમનો ફોન? એ તો મને આપી દો? | | : | ||
ખેડેકર : હા એ તમને મળશે પણ હમણાં નહિ. | | ના દેખાયો. પણ મેં એમના મોબાઈલમાંથી ફોન જોડી કહ્યું છે કે આના ઘરે જણાવે. | ||
મિસિસ ચંદીરામાની : કેમ? મારા પતિનો ફોન હું કેમ ના માંગી શકું? | |-{{ts|vtp}} | ||
ખેડેકર: માંગી શકો અને આપીશ પણ. પણ તપાસ બાદ. | |ખેડેકર | ||
(મિસિસ ચંદીરામાની અચકાતા ઊભા થઈ જવા જાય. દરવાજેથી ઊંધા વળી કઈ અસમંજસમાં કંઈ કહેવા જાય. વળી અટકે.) | | : | ||
ખેડેકર: યસ? કંઈ કહેવું છે? | | એમનો મોબાઇલ? | ||
(માથું ધુણાવતાં મિસિસ ચંદીરામાની ત્યાંથી જતાં રહે છે.) | |-{{ts|vtp}} | ||
સાઠે: મેડમ આ એક એક્સિડન્ટ કેસ નથી? એટલે કેસ હજુ સોલ્વ નથી થયો? | | | ||
ખેડેકર: જો કલમ ૩૦૪ અ લાગી છે એટલે ઇન્વેસ્ટિગેશન તો કરવું જ પડશે. | | | ||
સાઠે: પણ આ બેન... છાપામાં જ જોયા હતા કાયમ. લાગે છે કેવા સુંદર નહિ. શું એમની સ્ટાઇલ. પણ બોલે એટલે.... મને લાગે છે કે.... | |(શીતલ ખેડેકરને મોબાઇલ આપે.) | ||
ખેડેકર: (સાઠેને કાપતા) મને એમ લાગે છે કે તારે હવે ચંદીરામાનીના ફોનથી છેલ્લે જે બે ફોન થયા હતા એમનાં નામ સરનામાં શોધી કાઢવાં જોઈએ. | |-{{ts|vtp}} | ||
સાઠે: શોધી કાઢીએ તો પછી. પણ મને એમ લાગે છે કે.... | |ખેડેકર | ||
ખેડેકર: (બે હાથ જોડી) હવે મને માફ કરીશ? | | : | ||
(સાઠે નિરાશ થઈ જાય છે.) | | તે ઘરેથી કોઈ આવ્યું નહી હોય હજી. નહિ? | ||
ખેડેકર: (ફોન જોડી) હલ્લો સર. એ ચંદીરામાની હતા. ઘર હાઉસીંગવાળા. આમ તો ઍક્સિડન્ટ જ લાગે છે. પણ હું પૂરતી તપાસ કરીશ. ચંદીરામાની મોટા બિલ્ડર હતા એની ના નહિ. પણ એમનું નામ કંઈ સારું નહોતું. એના દુશ્મન હોઈ શકે છે. હા સર, હોઈ શકે કે ટ્રક પણ એમણે જ મોકલ્યો હોય. મને ખબર છે આ હાઈ પ્રોફાઈલ કેસ છે. ડોન્ટવરી સર. | |-{{ts|vtp}} | ||
(ફોન મૂકે છે. ચૌલા આવે છે.) | |ચૌલા | ||
ચૌલા: ગુડ મોર્નિંગ મેડમ. તમે મને બોલાવેલી? | | : | ||
ખેડેકર: શીતલ મેડમ નહિ આવ્યાં સાથે? | | ના મેડમ. અમે નીકળ્યા ત્યાં સુધી તો નહિ. | ||
ચૌલા: એને અત્યારે નીકળવું મુશ્કેલ. આમે ય એને પોલીસ સ્ટેશનનો બહુ ડર લાગે. પણ મેં એને સમજાવ્યું કે પોલીસને મદદ તો કરવી જ જોઈએ ને? | |-{{ts|vtp}} | ||
ખેડેકર : અરે હા.ચૌલા, તમે તો કહેતા હતા ને કે તમેચંદીરામાનીના ઘરે કહેવડાવ્યું છે? | |ખેડેકર | ||
ચૌલા: અચ્છા. તો એ કોઈ ચંદીરામાની હતા. હા મેડમ, અમે કહેવડાવ્યું હતું. | | : | ||
ખેડેકર: પણ એનાં પત્ની તો કહેતાં હતાં કે કોઈએ એમને ફોન નથી કર્યો. | | વેરી ગૂડ. બધા જ જો આમ પોલીસને મદદ કરે તો સારું. | ||
ચૌલા: મેડમ,શીતલે જે બીજો ફોન જોડેલોને એમણે એને કહ્યું હતું કે હું જણાવી દઈશ. | |-{{ts|vtp}} | ||
ખેડેકર: પણ એમણે તો જણાવ્યું નહોતું. કેમ? | |શીતલ | ||
ચૌલા : મેડમ મને એ કેવી રીતે ખબર પડે? | | : | ||
ખેડેકર: ઓકે. પહેલો ફોન તમે કોને કરેલો? | | અમે જઈએ? | ||
ચૌલા: જે ફોન ચંદીરામાનીએ છેલ્લે જોડયો હતો ને એમને. પણ સામેથી એમણે કહ્યું કે એ તો રોંગ નંબર છે. | |-{{ts|vtp}} | ||
ખેડેકર: પૂરી ચાર મિનિટ વાત થઈ છે ચૌલા, રોંગ નંબર કઈ રીતે હોય? તું જા. હું ચંદીરામાનીના ફોન પરથી જોડીને જાણી લઈશ. | | | ||
(ચૌલા ડાબી બાજુથી જાય છે. ખેડેકર ચંદીરામાનીના મોબાઈલથી ફોન જોડે છે.) | | | ||
(ત્રણ ફોનની રીંગ વાગે. મંચ પર લાઈટ ઓછી થાય છે અને જમણી બાજુ સ્પોટ લાઈટ આવે છે. જમણી બાજુથી ગંગુ ફોન ઉપાડે છે.) | |(ચૌલા અને શીતલ જવા નીકળે) | ||
ગંગુ: બોલો. | |-{{ts|vtp}} | ||
ખેડેકર: પોલીસ ઇન્સ્પેક્ટર ખેડેકર ગોરેગાંવ પોલીસ સ્ટેશન. | |ખેડેકર | ||
ગંગુ: (અચકાતા) બોલો મેડમ. | | : | ||
ખેડેકર: તમને કાલે આ નંબર પરથી ફોન આવેલો? | | અરે એક મિનિટ, તમારું નામ સરનામું અને નંબર ત્યાં હવાલદારને લખાવતા જજો. જરૂર પડશે તો તમને બોલાવશું. | ||
ગંગુ: હા મેડમ. મને આવેલો પણ એ ભૂલથી લાગી ગયેલો. મેં કહ્યું હતું કે રોંગ નંબર છે. | |-{{ts|vtp}} | ||
ખેડેકર: પછી? | | | ||
ગંગુ: પછી પાછો બીજી વાર ફોન આવ્યો હતો કે આ નંબર કોનો છે તમને ખબર છે? ત્યારે પણ મેં કહ્યું કે આ રોંગ નંબર છે. મને કંઈ નથી ખબર. | | | ||
ખેડેકર: ઓકે. ફોન મૂકું. | |(ફેડ ઇન ફેડઆઉટ) | ||
|- | |||
ખેડેકર : આ અવાજ? ક્યાં સાંભળ્યો છે મેં આ અવાજ? ઑફ કોર્સ. આ તો ગંગુ. સાઠે, ઓ સાઠે. | |colspan="3"|'''સ્થળ''' <nowiki>:</nowiki> પોલીસ સ્ટેશન | ||
(સાઠે જમણેથી આવે છે.) | |-{{ts|vtp}} | ||
ખેડેકર: સાઠે, પેલા ગંગુ શૂટરને પાછો શોધી કાઢવો પડશે. | |colspan="3"|'''સમય''' <nowiki>:</nowiki> સવારના ૯ –૧૦ વાગે | ||
સાઠે: પણ મેડમ એ તો નિર્દોષ છૂટી ગયેલો ને પેલા કેસમાં? | |-{{ts|vtp}} | ||
ખેડેકર: એ તો પુરાવાને અભાવે. એ કેસમાં ભલે છૂટ્યો પણ આ કેસમાં ફસાશે. મારી પાસે પાક્કા પુરાવા છે. | |colspan="3"|(સાઠે જમણી બાજુથી આવે.) | ||
સાઠે : એટલે કેસ સોલ્વ્ડ? ગંગુએ ચંદીરામાનીને માર્યા છે? અને એ પણ સોપારી લઈને? | |-{{ts|vtp}} | ||
ખેડેકર: તે સોપારી કોણે આપી એ આપણે નહિ શોધવું પડે? તું કહે, તને શું લાગે છે? | |સાઠે | ||
સાઠે: (ખેડેકરની મજાક સમજ્યા વિના) મેડમ, મને લાગે છે કે... | | : | ||
ખેડેકર: ઓ ભગવાન.. મારે તને શું કહેવું? | | ગૂડ મોર્નિંગ મેડમ. | ||
સાઠે: સાઠે. | |-{{ts|vtp}} | ||
ખેડેકર: ભાગ અહીંથી. | |ખેડેકર | ||
(સાઠે હસતો હસતો મસ્તીના મૂડમાં ડાબી બાજુ જાય છે.) | | : | ||
(બ્લેક આઉટ) | | શું થયું પેલા ઍક્સિડન્ટ કેસનું? ખબર પડી પેલો કોણ હતો? | ||
|-{{ts|vtp}} | |||
|સાઠે | |||
| : | |||
| મેડમ મને લાગે છે કે કેસ ઇઝ સોલ્વ્ડ. મેં ગાડીના નંબર પરથી એડ્રેસ શોધી કાઢ્યું છે. કોઈ ચંદીરામાની કરીને બિલ્ડર છે. | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| ચંદીરામાની? પેલો મોટો બિલ્ડર? યુ મીન પેલો ઘર હાઉસિંગવાળો? | |||
|-{{ts|vtp}} | |||
|સાઠે | |||
| : | |||
| હા મેડમ એ જ. મેં એમના પત્નીને જણાવી દીધું છે. એ પહોંચતાં જ હશે. | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
|(ત્યાં તો એકદમ સ્ટાઈલીશ કપડામાં ગોગલ્સ સાથે એક સ્ત્રી રુઆબથી પ્રવેશે છે અને ઇન્સ્પેક્ટરનો ઇશારો થતાં ખુરશીમાં બેસે છે.) | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| આપ ...? | |||
|-{{ts|vtp}} | |||
|મિસિસ ચંદીરામાની | |||
| : | |||
| મને ના ઓળખી ? હું મિસિસ ચંદીરામાની. | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| આઈ એમ સોરી. જો તમે સમયસર આવી જાત તો મિસ્ટર ચંદીરામાનીને કદાચ બચાવી શકાત. એમને તાત્કાલિક લોહીની જરૂર હતી. | |||
|-{{ts|vtp}} | |||
|સાઠે | |||
| : | |||
| ખૂબ લોહી વહી ગયેલું એમનું. મ્યુનિસિપલ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ તો ચાલુ જ હતી પણ.... | |||
|-{{ts|vtp}} | |||
|મિસિસ ચંદીરામાની | |||
| : | |||
| મ્યુનિસિપલ હોસ્પિટલ? હાઉ ડેર યુ? એટલે જ આવું થયું. તદ્દન બેજવાબદાર છો તમે. | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| મેડમ, ઍક્સિડન્ટ કેસમાં આમ જ કરવું પડે. અને તમે. તમે આમ વાત ના કરી શકો. | |||
|-{{ts|vtp}} | |||
|મિસિસ ચંદીરામાની | |||
| : | |||
| (લહેકામાં) ઓકે ઓકે. | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| હં..? | |||
|-{{ts|vtp}} | |||
|મિસિસ ચંદીરામાની | |||
| : | |||
| (જોરથી નથી બોલવું છતાં) સોરી. | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| ઇટ્સ ઓકે. પણ તમે સમયસર પહોંચ્યા કેમ નહિ? | |||
|-{{ts|vtp}} | |||
|મિસિસ ચંદીરામાની | |||
| : | |||
| મને ક્યાં મોડું થયું છે? મને હવાલદારનો ફોન આવ્યો કે તરત તો હું આવી. | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| કેમ એ પહેલાં કોઈનો ફોન નહોતો? શીતલે પેલાને કહેલું ફોન કરવા. | |||
|-{{ts|vtp}} | |||
|મિસિસ ચંદીરામાની | |||
| : | |||
| કોણ શીતલ? અને એણે કોને કહેલું? આ બધું શું છે? | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| શીતલ ત્યાં ઍક્સિડન્ટ વખતે હાજર હતી. | |||
|-{{ts|vtp}} | |||
|મિસિસ ચંદીરામાની | |||
| : | |||
| એટલે કોઈએ જોયો છે આ ઍક્સિડન્ટ? મારે એને મળવું પડશે. | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| સાઠે. આવું કેવી રીતે હોય? શીતલ તો કહેતી હતી કે…… એની વે, પોસ્ટ મોર્ટમ થઈ ગયું છે. તમે હોસ્પિટલમાંથી એમને લઈ જઈ શકો છો. અને હા, તમને પણ બોલાવવા પડશે પછીથી. | |||
|-{{ts|vtp}} | |||
|મિસિસ ચંદીરામાની | |||
| : | |||
| કેમ? મને કેમ? મારું હવે શું કામ છે? | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
| (ખેડેકર પ્રશ્નાર્થ નજરે પેલીને જોઈ રહે) | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
|એટલે મેં શું કર્યું છે? ઍક્સિડન્ટ જ થયેલો ને. | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| લગભગ હા. | |||
|-{{ts|vtp}} | |||
|મિસિસ ચંદીરામાની | |||
| : | |||
| તો પછી? (એટિટ્યુડ સાથે) તમને મારા પર શંકા છે? | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| શંકાની સોય તો બધા પર તકાયેલ હોય જ. | |||
|-{{ts|vtp}} | |||
|મિસિસ ચંદીરામાની | |||
| : | |||
| પણ હું શું કામ મારા પતિને મારું? | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| તો ય તમારે આવવું પડશે. | |||
|-{{ts|vtp}} | |||
|મિસિસ ચંદીરામાની | |||
| : | |||
| સારું. આવી જઈશ. પણ એમનો ફોન? એ તો મને આપી દો? | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| હા એ તમને મળશે પણ હમણાં નહિ. | |||
|-{{ts|vtp}} | |||
|મિસિસ ચંદીરામાની | |||
| : | |||
| કેમ? મારા પતિનો ફોન હું કેમ ના માંગી શકું? | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| માંગી શકો અને આપીશ પણ. પણ તપાસ બાદ. | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
|(મિસિસ ચંદીરામાની અચકાતા ઊભા થઈ જવા જાય. દરવાજેથી ઊંધા વળી કઈ અસમંજસમાં કંઈ કહેવા જાય. વળી અટકે.) | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| યસ? કંઈ કહેવું છે? | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
|(માથું ધુણાવતાં મિસિસ ચંદીરામાની ત્યાંથી જતાં રહે છે.) | |||
|-{{ts|vtp}} | |||
|સાઠે | |||
| : | |||
| મેડમ આ એક એક્સિડન્ટ કેસ નથી? એટલે કેસ હજુ સોલ્વ નથી થયો? | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| જો કલમ ૩૦૪ અ લાગી છે એટલે ઇન્વેસ્ટિગેશન તો કરવું જ પડશે. | |||
|-{{ts|vtp}} | |||
|સાઠે | |||
| : | |||
| પણ આ બેન... છાપામાં જ જોયા હતા કાયમ. લાગે છે કેવા સુંદર નહિ. શું એમની સ્ટાઇલ. પણ બોલે એટલે.... મને લાગે છે કે.... | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| (સાઠેને કાપતા) મને એમ લાગે છે કે તારે હવે ચંદીરામાનીના ફોનથી છેલ્લે જે બે ફોન થયા હતા એમનાં નામ સરનામાં શોધી કાઢવાં જોઈએ. | |||
|-{{ts|vtp}} | |||
|સાઠે | |||
| : | |||
| શોધી કાઢીએ તો પછી. પણ મને એમ લાગે છે કે.... | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| (બે હાથ જોડી) હવે મને માફ કરીશ? | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
|(સાઠે નિરાશ થઈ જાય છે.) | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| (ફોન જોડી) હલ્લો સર. એ ચંદીરામાની હતા. ઘર હાઉસીંગવાળા. આમ તો ઍક્સિડન્ટ જ લાગે છે. પણ હું પૂરતી તપાસ કરીશ. ચંદીરામાની મોટા બિલ્ડર હતા એની | |||
ના નહિ. પણ એમનું નામ કંઈ સારું નહોતું. એના દુશ્મન હોઈ શકે છે. હા સર, હોઈ શકે કે ટ્રક પણ એમણે જ મોકલ્યો હોય. મને ખબર છે આ હાઈ પ્રોફાઈલ કેસ છે. ડોન્ટવરી સર. | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
| (ફોન મૂકે છે. ચૌલા આવે છે.) | |||
|-{{ts|vtp}} | |||
|ચૌલા | |||
| : | |||
| ગુડ મોર્નિંગ મેડમ. તમે મને બોલાવેલી? | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| શીતલ મેડમ નહિ આવ્યાં સાથે? | |||
|-{{ts|vtp}} | |||
|ચૌલા | |||
| : | |||
| એને અત્યારે નીકળવું મુશ્કેલ. આમે ય એને પોલીસ સ્ટેશનનો બહુ ડર લાગે. પણ મેં એને સમજાવ્યું કે પોલીસને મદદ તો કરવી જ જોઈએ ને? | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| અરે હા.ચૌલા, તમે તો કહેતા હતા ને કે તમેચંદીરામાનીના ઘરે કહેવડાવ્યું છે? | |||
|-{{ts|vtp}} | |||
|ચૌલા | |||
| : | |||
| અચ્છા. તો એ કોઈ ચંદીરામાની હતા. હા મેડમ, અમે કહેવડાવ્યું હતું. | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| પણ એનાં પત્ની તો કહેતાં હતાં કે કોઈએ એમને ફોન નથી કર્યો. | |||
|-{{ts|vtp}} | |||
|ચૌલા | |||
| : | |||
| મેડમ,શીતલે જે બીજો ફોન જોડેલોને એમણે એને કહ્યું હતું કે હું જણાવી દઈશ. | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| પણ એમણે તો જણાવ્યું નહોતું. કેમ? | |||
|-{{ts|vtp}} | |||
|ચૌલા | |||
| : | |||
| મેડમ મને એ કેવી રીતે ખબર પડે? | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| ઓકે. પહેલો ફોન તમે કોને કરેલો? | |||
|-{{ts|vtp}} | |||
|ચૌલા | |||
| : | |||
| જે ફોન ચંદીરામાનીએ છેલ્લે જોડયો હતો ને એમને. પણ સામેથી એમણે કહ્યું કે એ તો રોંગ નંબર છે. | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| પૂરી ચાર મિનિટ વાત થઈ છે ચૌલા, રોંગ નંબર કઈ રીતે હોય? તું જા. હું ચંદીરામાનીના ફોન પરથી જોડીને જાણી લઈશ. | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
|(ચૌલા ડાબી બાજુથી જાય છે. ખેડેકર ચંદીરામાનીના મોબાઈલથી ફોન જોડે છે.) | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
|(ત્રણ ફોનની રીંગ વાગે. મંચ પર લાઈટ ઓછી થાય છે અને જમણી બાજુ સ્પોટ લાઈટ આવે છે. જમણી બાજુથી ગંગુ ફોન ઉપાડે છે.) | |||
|-{{ts|vtp}} | |||
|ગંગુ | |||
| : | |||
| બોલો. | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| પોલીસ ઇન્સ્પેક્ટર ખેડેકર ગોરેગાંવ પોલીસ સ્ટેશન. | |||
|-{{ts|vtp}} | |||
|ગંગુ | |||
| : | |||
| (અચકાતા) બોલો મેડમ. | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર: | |||
| : | |||
| તમને કાલે આ નંબર પરથી ફોન આવેલો? | |||
|-{{ts|vtp}} | |||
|ગંગુ | |||
| : | |||
| હા મેડમ. મને આવેલો પણ એ ભૂલથી લાગી ગયેલો. મેં કહ્યું હતું કે રોંગ નંબર છે. | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| પછી? | |||
|-{{ts|vtp}} | |||
|ગંગુ | |||
| : | |||
| પછી પાછો બીજી વાર ફોન આવ્યો હતો કે આ નંબર કોનો છે તમને ખબર છે? ત્યારે પણ મેં કહ્યું કે આ રોંગ નંબર છે. મને કંઈ નથી ખબર. | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| ઓકે. ફોન મૂકું. | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
|(ફોન મૂકે છે. ) | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| આ અવાજ? ક્યાં સાંભળ્યો છે મેં આ અવાજ? ઑફ કોર્સ. આ તો ગંગુ. સાઠે, ઓ સાઠે. | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
|(સાઠે જમણેથી આવે છે.) | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| સાઠે, પેલા ગંગુ શૂટરને પાછો શોધી કાઢવો પડશે. | |||
|-{{ts|vtp}} | |||
|સાઠે | |||
| : | |||
| પણ મેડમ એ તો નિર્દોષ છૂટી ગયેલો ને પેલા કેસમાં? | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| એ તો પુરાવાને અભાવે. એ કેસમાં ભલે છૂટ્યો પણ આ કેસમાં ફસાશે. મારી પાસે પાક્કા પુરાવા છે. | |||
|-{{ts|vtp}} | |||
|સાઠે : | |||
| : | |||
| એટલે કેસ સોલ્વ્ડ? ગંગુએ ચંદીરામાનીને માર્યા છે? અને એ પણ સોપારી લઈને? | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| તે સોપારી કોણે આપી એ આપણે નહિ શોધવું પડે? તું કહે, તને શું લાગે છે? | |||
|-{{ts|vtp}} | |||
|સાઠે | |||
| : | |||
| (ખેડેકરની મજાક સમજ્યા વિના) મેડમ, મને લાગે છે કે... | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| ઓ ભગવાન.. મારે તને શું કહેવું? | |||
|-{{ts|vtp}} | |||
|સાઠે | |||
| : | |||
| સાઠે. | |||
|-{{ts|vtp}} | |||
|ખેડેકર | |||
| : | |||
| ભાગ અહીંથી. | |||
|-{{ts|vtp}} | |||
| | |||
| | |||
|(સાઠે હસતો હસતો મસ્તીના મૂડમાં ડાબી બાજુ જાય છે.) | |||
|-{{ts|vtp}} | |||
|(બ્લેક આઉટ) | |||
|} | |||
{{center|'''દૃશ્ય ૩'''}} | {{center|'''દૃશ્ય ૩'''}} | ||
<poem> | <poem> |
edits