નારીસંપદાઃ નાટક/ધ કેસ ઈઝ સોલ્વ્ડ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 54: Line 54:
સમય: રાતનો બારેક વાગ્યાનો.
સમય: રાતનો બારેક વાગ્યાનો.
(પડદો ખૂલે છે. મંચ પર અંધકાર છે. જોરથી ગાડી તેમજ ટ્રકના બ્રેક મારવાના અવાજો આવે છે. ગાડી ધડાકા સાથે અથડાય છે એનો અવાજ આવે છે. ધીમે ધીમે અજવાળું થાય છે. ડાબી બાજુથી અચાનક ચૌલા અને શીતલ દોડતા આ તરફ આવે છે.)
(પડદો ખૂલે છે. મંચ પર અંધકાર છે. જોરથી ગાડી તેમજ ટ્રકના બ્રેક મારવાના અવાજો આવે છે. ગાડી ધડાકા સાથે અથડાય છે એનો અવાજ આવે છે. ધીમે ધીમે અજવાળું થાય છે. ડાબી બાજુથી અચાનક ચૌલા અને શીતલ દોડતા આ તરફ આવે છે.)
શીતલ : કેટલો ખરાબ ઍક્સિડન્ટ! અરર! મારાથી તો જોવાતું નથી. માથામાંથી તો જો કેટલું લોહી નીકળે છે!
{|
ચૌલા : પાછો ચાલુ ગાડીએ મોબાઈલ પર વાત કરતો હતો. જરા જઈને જો તો.
|-{{ts|vtp}}
શીતલ : હું નહિ. તમે જુઓ ને. સારું. હું જ જાઉં છું. (અંદર વીંગમાં જઈ) હલ્લો, તમે ઠીક છો? જવાબ આપો. કંઈ તો બોલો? (ચૌલા પાસે આવી) ઓહ! આ તો કંઈ બોલતો નથી. મરી ગયો લાગે છે.
|
(એટલામાં જેનો ઍક્સિડન્ટ હમણાં જ થયો છે એ માણસ લોહીલુહાણ હાલતમાં શીતલની પાછળથી હેલ્પ હેલ્પ એમ બોલતો સ્ટેજ પર લથડતો આવે છે. એને જોઈને ચૌલા અને શીતલ બંને ગભરાઈને ડઘાઈ જાય છે. ત્યાં તો પેલો શીતલ સામે જોતો જોતો જમીન પર પડી જાય છે. એટલામાં ટ્રક સ્કીડ થવાનો અવાજ અને એક ટ્રકડ્રાઈવર સલીમ સ્ટેજ પર પેલા માણસ સાઈડથી જ આવે.)
|શીતલ : કેટલો ખરાબ ઍક્સિડન્ટ! અરર! મારાથી તો જોવાતું નથી. માથામાંથી તો જો કેટલું લોહી નીકળે છે!
સલીમ : શું થયું? (પાછળ ઍક્સિડન્ટ સામે જોયા બાદ) ઓ બાપ રે! ઍક્સિડન્ટ?
|-{{ts|vtp}}
ચૌલા: ( ચૌલા પેલાને બતાવતા) હા. જુઓને આનું કેટલું લોહી જાય છે.
|ચૌલા
(સલીમ પેલા જમીન પર પડેલા માણસ સામે. એના મોઢા સામે જુએ.)
|  : 
શીતલ: પ્લીઝ, આને મદદ કરો ને.
પાછો ચાલુ ગાડીએ મોબાઈલ પર વાત કરતો હતો. જરા જઈને જો તો.
સલીમ: હું મદદ કરત પણ મારે માલ પહોંચાડવાનો છે.
|-{{ts|vtp}}
ચૌલા: અરે આ માણસ મરી રહ્યો છે.
|શીતલ
સલીમ : હું નીકળું ત્યારે? મારે મોડું થાય છે.
|  : 
(સલીમ જાય )
હું નહિ. તમે જુઓ ને. સારું. હું જ જાઉં છું. (અંદર વીંગમાં જઈ) હલ્લો, તમે ઠીક છો? જવાબ આપો. કંઈ તો બોલો? (ચૌલા પાસે આવી) ઓહ! આ તો કંઈ બોલતો નથી. મરી ગયો લાગે છે.
ચૌલા : શીતલ એના હાથમાં મોબાઈલ હતો ને? ક્યાં ગયો?
|-{{ts|vtp}}
(શીતલ આમતેમ ફાંફાં મારે છે. પછી બાજુમાં પડેલો મોબાઈલ મળતાં હાથમાં લે છે.)
|(એટલામાં જેનો ઍક્સિડન્ટ હમણાં જ થયો છે એ માણસ લોહીલુહાણ હાલતમાં શીતલની પાછળથી હેલ્પ હેલ્પ એમ બોલતો સ્ટેજ પર લથડતો આવે છે. એને જોઈને ચૌલા અને શીતલ બંને ગભરાઈને ડઘાઈ જાય છે. ત્યાં તો પેલો શીતલ સામે જોતો જોતો જમીન પર પડી જાય છે. એટલામાં ટ્રક સ્કીડ થવાનો અવાજ અને એક ટ્રકડ્રાઈવર સલીમ સ્ટેજ પર પેલા માણસ સાઈડથી જ આવે.)
ચૌલા: એમાં કોના કોના નંબર છે જો તો.
|-{{ts|vtp}}
શીતલ: (ફોન બૂક ખોલી આશ્ચર્યથી) આમાં તો કોઈ નંબર સેવ થયેલા નથી. હવે?
|સલીમ
ચૌલા: એણે છેલ્લે કોની કોની સાથે વાત કરી હતી? એ જ જોડ.
|  : 
શીતલ: હા એમ જ કરું. પણ ડાયલ્ડ હિસ્ટ્રીમાં તો બે જ નંબર છે. નામ નથી લખેલા એટલે અજાણ્યા જ નંબર હશે. આ છેલ્લો જોડું.
શું થયું? (પાછળ ઍક્સિડન્ટ સામે જોયા બાદ) ઓ બાપ રે! ઍક્સિડન્ટ?
(મંચ પર લાઈટ ઓછી થાય છે. જમણી બાજુ સ્પોટ લાઈટ આવે છે. કસાયેલા શરીરવાળો ગંગુ ઊભો છે. ફોનની ત્રણ રીંગ પછી)
|-{{ts|vtp}}
ગંગુ: બોલો.
|ચૌલા
શીતલ- આ નંબર કોનો છે તમને ખબર છે? હમણાં તમે કોની સાથે વાત કરી રહ્યા હતાં?
|  : 
(બે ચાર ક્ષણની ચુપકીદી)
( ચૌલા પેલાને બતાવતા) હા. જુઓને આનું કેટલું લોહી જાય છે.
શીતલ: હલ્લો હલ્લો કેમ બોલતા નથી? હલ્લો.
|-{{ts|vtp}}
ગંગુ: તમે કોણ બોલો છો? હજી હમણાં તો મેં કહ્યું ને કે રોંગ નંબર છે? પાછો પાછો ફોન કરી કેમ હેરાન કરો છો?
|
(સ્પોટ લાઈટ બંધ. ગંગુ જાય છે.)
|
શીતલ: પણ.... અરે ફોન તો કપાઈ ગયો. કહે છે રોંગ નંબર છે. હવે?
|(સલીમ પેલા જમીન પર પડેલા માણસ સામે. એના મોઢા સામે જુએ.)
ચૌલા: આ પહેલાં જ્યાં વાત થઈ હતી ત્યાં ફોન કર. કોઈ ઓળખીતું હોય તો સારું.
|-{{ts|vtp}}
(શીતલ ફોન જોડે)
|શીતલ
શીતલ: ઉપાડો કોઈ, જલ્દી ફોન ઉપાડો.
|  : 
(સ્પોટ લાઈટ જમણી બાજુ ચાલુ થાય છે. મોટી ઉંમરના આદિ બાવા ઊભા છે. ત્રણ રીંગ પછી)
પ્લીઝ, આને મદદ કરો ને.
આદિ બાવા: હલ્લો?
|-{{ts|vtp}}
શીતલ: હલ્લો, તમે કોણ બોલો છો? આ મેં જે નંબર પરથી તમને ફોન જોડ્યો છે એમને તમે ઓળખો છો?
|સલીમ
આદિ બાવા: કેમ?
|  : 
શીતલ: એમણે તમને હમણાં જ ફોન કર્યો હતો ને? એમનો ઍક્સિડન્ટ થઈ ગયો છે. બહુ લોહી વહી જાય છે. જલ્દી હોસ્પિટલ લઈ જવા પડશે. હું શું કરું? હલ્લો, હલ્લો, તમે સાંભળો છો? હલ્લો?
હું મદદ કરત પણ મારે માલ પહોંચાડવાનો છે.
આદિ બાવા: હા. હા. ક્યાં આગળ ઍક્સિડન્ટ થયો છે? મને એડ્રેસ આપો. હું હમણાં, હમણાં જ એમના ઘરે ફોન કરું છું.
|-{{ts|vtp}}
(આદિ બાવા પાછળના ટેબલ પરથી કાગળ અને પેન લે છે.)
|ચૌલા: અરે આ માણસ મરી રહ્યો છે.
શીતલ: હબ મોલ પાસે
|-{{ts|vtp}}
આદિ બાવા: હં હં.
|સલીમ
શીતલ: વેસ્ટર્ન એમ્પ્રેસ હાઈવે
|  : 
આદિ બાવા: હં હં.
હું નીકળું ત્યારે? મારે મોડું થાય છે.
શીતલ: ગોરેગાંવ ઈસ્ટ.
|-{{ts|vtp}}
આદિ બાવા: ઓકે.
|
શીતલ: તમે એમના ઘરે કહીદેશો ને?
|
આદિ બાવા: હા હું કહી દઈશ.
|(સલીમ જાય )
(આદિ બાવા ફોન કાપી નાંખે છે. થોડી વાર કાગળ પરના એડ્રેસ સામે જોઈ રહે છે. પછી કાગળ ફાડીને ફેંકી દે છે.)
|-{{ts|vtp}}
આદિ બાવા: ખોદાઈજી એવનના આત્માને શાંતિ આપે.
|ચૌલા
(આદિ બાવા જાય છે. સ્પોટ લાઈટ બંધ થાય છે.)  
|  : 
(બ્લેકઆઉટ. અહીં અનાઉન્સમેન્ટ થાય.)
શીતલ એના હાથમાં મોબાઈલ હતો ને? ક્યાં ગયો?
|-{{ts|vtp}}
|(શીતલ આમતેમ ફાંફાં મારે છે. પછી બાજુમાં પડેલો મોબાઈલ મળતાં હાથમાં લે છે.)
|-{{ts|vtp}}
|ચૌલા
|  : 
એમાં કોના કોના નંબર છે જો તો.
|-{{ts|vtp}}
|શીતલ
|  : 
(ફોન બૂક ખોલી આશ્ચર્યથી) આમાં તો કોઈ નંબર સેવ થયેલા નથી. હવે?
|-{{ts|vtp}}
|ચૌલા
|  : 
એણે છેલ્લે કોની કોની સાથે વાત કરી હતી? એ જ જોડ.
|-{{ts|vtp}}
|શીતલ
|  : 
હા એમ જ કરું. પણ ડાયલ્ડ હિસ્ટ્રીમાં તો બે જ નંબર છે. નામ નથી લખેલા એટલે અજાણ્યા જ નંબર હશે. આ છેલ્લો જોડું.
|-{{ts|vtp}}
|
|
|(મંચ પર લાઈટ ઓછી થાય છે. જમણી બાજુ સ્પોટ લાઈટ આવે છે. કસાયેલા શરીરવાળો ગંગુ ઊભો છે. ફોનની ત્રણ રીંગ પછી)
|-{{ts|vtp}}
|ગંગુ
|  : 
બોલો.
|-{{ts|vtp}}
|શીતલ
|  : 
| આ નંબર કોનો છે તમને ખબર છે? હમણાં તમે કોની સાથે વાત કરી રહ્યા હતાં?
|-{{ts|vtp}}
|(બે ચાર ક્ષણની ચુપકીદી)
|-{{ts|vtp}}
|શીતલ
|  : 
હલ્લો હલ્લો કેમ બોલતા નથી? હલ્લો.
|-{{ts|vtp}}
|ગંગુ
|  : 
તમે કોણ બોલો છો? હજી હમણાં તો મેં કહ્યું ને કે રોંગ નંબર છે? પાછો પાછો ફોન કરી કેમ હેરાન કરો છો?
|-{{ts|vtp}}
|
|
|(સ્પોટ લાઈટ બંધ. ગંગુ જાય છે.)
|-{{ts|vtp}}
|શીતલ  
|  : 
| પણ.... અરે ફોન તો કપાઈ ગયો. કહે છે રોંગ નંબર છે. હવે?
|-{{ts|vtp}}
|ચૌલા
|  : 
આ પહેલાં જ્યાં વાત થઈ હતી ત્યાં ફોન કર. કોઈ ઓળખીતું હોય તો સારું.
|-{{ts|vtp}}
|
|
|(શીતલ ફોન જોડે)
|-{{ts|vtp}}
|શીતલ
|  : 
ઉપાડો કોઈ, જલ્દી ફોન ઉપાડો.
|-{{ts|vtp}}
|
|
|(સ્પોટ લાઈટ જમણી બાજુ ચાલુ થાય છે. મોટી ઉંમરના આદિ બાવા ઊભા છે. ત્રણ રીંગ પછી)
|-{{ts|vtp}}
|આદિ બાવા  
|  : 
હલ્લો?
|-{{ts|vtp}}
|શીતલ
|  : 
| હલ્લો, તમે કોણ બોલો છો? આ મેં જે નંબર પરથી તમને ફોન જોડ્યો છે એમને તમે ઓળખો છો?
|-{{ts|vtp}}
|આદિ બાવા
|  : 
| કેમ?
|-{{ts|vtp}}
|શીતલ: એમણે તમને હમણાં જ ફોન કર્યો હતો ને? એમનો ઍક્સિડન્ટ થઈ ગયો છે. બહુ લોહી વહી જાય છે. જલ્દી હોસ્પિટલ લઈ જવા પડશે. હું શું કરું? હલ્લો, હલ્લો, તમે સાંભળો છો? હલ્લો?
|-{{ts|vtp}}
|
|
|આદિ બાવા
|  : 
હા. હા. ક્યાં આગળ ઍક્સિડન્ટ થયો છે? મને એડ્રેસ આપો. હું હમણાં, હમણાં જ એમના ઘરે ફોન કરું છું.
|-{{ts|vtp}}
|
|
|(આદિ બાવા પાછળના ટેબલ પરથી કાગળ અને પેન લે છે.)
|-{{ts|vtp}}
|શીતલ
|  : 
હબ મોલ પાસે
|-{{ts|vtp}}
|આદિ બાવા
|  : 
હં હં.
|-{{ts|vtp}}
|શીતલ  
|  : 
વેસ્ટર્ન એમ્પ્રેસ હાઈવે
|-{{ts|vtp}}
|આદિ બાવા
|  : 
હં હં.
|-{{ts|vtp}}
|શીતલ
|  : 
| ગોરેગાંવ ઈસ્ટ.
|-{{ts|vtp}}
|આદિ બાવા
|  : 
ઓકે.
|-{{ts|vtp}}
|શીતલ
|  : 
તમે એમના ઘરે કહીદેશો ને?
|-{{ts|vtp}}
|આદિ બાવા
|  : 
| હા હું કહી દઈશ.
|-{{ts|vtp}}
|
|
|(આદિ બાવા ફોન કાપી નાંખે છે. થોડી વાર કાગળ પરના એડ્રેસ સામે જોઈ રહે છે. પછી કાગળ ફાડીને ફેંકી દે છે.)
|-{{ts|vtp}}
|આદિ બાવા  
|  : 
ખોદાઈજી એવનના આત્માને શાંતિ આપે.
|-{{ts|vtp}}
|
|
|(આદિ બાવા જાય છે. સ્પોટ લાઈટ બંધ થાય છે.)  
|-{{ts|vtp}}
|
|
|(બ્લેકઆઉટ. અહીં અનાઉન્સમેન્ટ થાય.)
|}
</poem>
</poem>
{{center|'''દૃશ્ય ર'''}}
{{center|'''દૃશ્ય ર'''}}
17,546

edits

Navigation menu