અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ઇસ્લામી અને આપણું કાવ્યશાસ્ત્ર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 38: Line 38:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>નહીં નાથ! નહીં નાથ! ન જાણો કે સ્હવાર છે
{{Block center|'''<poem>નહીં નાથ! નહીં નાથ! ન જાણો કે સ્હવાર છે
આ બધું ઘોર અંધારું, હજી તો બહુ વાર છે.</poem><ref>1. આ ઉપરાંત એક ઉદાહરણ 'રમા' ખંડકાવ્યનું છે. એના પ્રારંભની પંક્તિઓ કોઈ પણ મત્લએથી વિશેષ ચોટદાર છે
{{gap}}વ્યોમની જલતી ધારા જોરમાં પડતી હતી
આ બધું ઘોર અંધારું, હજી તો બહુ વાર છે.'''<ref>1. આ ઉપરાંત એક ઉદાહરણ 'રમા' ખંડકાવ્યનું છે. એના પ્રારંભની પંક્તિઓ કોઈ પણ મત્લએથી વિશેષ ચોટદાર છે
{{gap}}વ્યોમની જલતી ધારા જોરમાં પડતી હતી
{{gap}}ઢળી પલંગને પાયે, સુંદરી રડતી હતી.
અહીં 'હતી' રદીફ છે અને ઓગળેલા કાફિયાઓ : 'પડતી રડતી' છે.</ref></poem>}}

{{gap}}ઢળી પલંગને પાયે, સુંદરી રડતી હતી.

અહીં 'હતી' રદીફ છે અને ઓગળેલા કાફિયાઓ : 'પડતી રડતી' છે.</ref>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
'સ્હવાર', 'વાર' કાફિયા અને ‘છે’ એ રદીફ છે. અનુષ્ટુપનો ઉપયોગ એ પછી કાન્તની ગઝલને માફક આવે એવી લઢણશૈલી છે. વાતચીતનો લહેકો એમાં સ્પષ્ટ પ્રગટ થાય છે.
‘સ્હવાર', ‘વાર' કાફિયા અને ‘છે’ એ રદીફ છે. અનુષ્ટુપનો ઉપયોગ એ પછી કાન્તની ગઝલને માફક આવે એવી લઢણશૈલી છે. વાતચીતનો લહેકો એમાં સ્પષ્ટ પ્રગટ થાય છે.

આમ, ટૂંકમાં મત્લઅ અર્થાત્ કાવ્યની પ્રથમ બે પંક્તિઓ મહિમા કેવળ ગઝલમાં જ નથી; ગીતમાં તો ઠીક છેક ખંડકાવ્ય સુધી એ અકબંધ રહે છે. ક્યારેક ખોટા રદીફ કે કાફિયા પસંદ કરવાથી જેમ ગઝલ બગડે છે અથવા અકાવ્ય થાય, એવું જ ગીતમાં પણ છે. પ્રાસ-અંત્યાનુપ્રાસ અંગેની સભાનતા માત્ર ગઝલકારે જ અહીં, ગીત કવિએ પણ રાખવી જ રહી. દા.ત., દલપત પઢિયારનું ‘ઝીલણ ઝીલવાને’ જોઈએ :