32,970
edits
(+1) |
(+1) |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|કિશનસિંહ ચાવડાકૃત બે વાર્તાસંગ્રહો ‘કુમકુમ’ અને ‘શર્વરી’ |કિશોર પટેલ}} | {{Heading|કિશનસિંહ ચાવડાકૃત બે વાર્તાસંગ્રહો ‘કુમકુમ’ અને ‘શર્વરી’ |કિશોર પટેલ}} | ||
[[File: | [[File:Kishansinh Chavda.jpg|right|200px]] | ||
'''વાર્તાકારનો પરિચય :''' | '''વાર્તાકારનો પરિચય :''' | ||
| Line 13: | Line 13: | ||
{{center|<nowiki>* * *</nowiki>}} | {{center|<nowiki>* * *</nowiki>}} | ||
'''‘કુમકુમ’ની વાર્તાઓ વિશે સમીક્ષાલેખ :''' | '''‘કુમકુમ’ની વાર્તાઓ વિશે સમીક્ષાલેખ :''' | ||
[[File:Kumkum 1.jpg|left|200px]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વાર્તાસંગ્રહ ‘કુમકુમ’ પ્રગટ થયો ઈ. સ. ૧૯૪૨માં. આ એ સમય હતો જ્યારે આપણો દેશ બ્રિટિશોના શાસન હેઠળ હતો. | વાર્તાસંગ્રહ ‘કુમકુમ’ પ્રગટ થયો ઈ. સ. ૧૯૪૨માં. આ એ સમય હતો જ્યારે આપણો દેશ બ્રિટિશોના શાસન હેઠળ હતો. | ||
સંગ્રહની સોળ વાર્તાઓમાંથી પસાર થતાં સૌપ્રથમ નજરે પડે છે વાર્તાકારનું ભાષાસૌંદર્ય. લગભગ બધી જ વાર્તાઓનું આલેખન કાવ્યાત્મક શૈલીમાં થયું છે. વાર્તાઓમાં સામાજિક સમસ્યાઓ, રાજ્ય સામે બળવો, ફેન્ટેસી (કપોળકલ્પિત), પ્રકૃતિસૌંદર્ય જેવું વિષયવૈવિધ્ય જણાઈ આવે છે. | સંગ્રહની સોળ વાર્તાઓમાંથી પસાર થતાં સૌપ્રથમ નજરે પડે છે વાર્તાકારનું ભાષાસૌંદર્ય. લગભગ બધી જ વાર્તાઓનું આલેખન કાવ્યાત્મક શૈલીમાં થયું છે. વાર્તાઓમાં સામાજિક સમસ્યાઓ, રાજ્ય સામે બળવો, ફેન્ટેસી (કપોળકલ્પિત), પ્રકૃતિસૌંદર્ય જેવું વિષયવૈવિધ્ય જણાઈ આવે છે. | ||
હાંસિયામાં રહેતા સમાજની કેટલીક વાર્તાઓ : | {{Poem2Close}} | ||
'''હાંસિયામાં રહેતા સમાજની કેટલીક વાર્તાઓ :''' | |||
{{Poem2Open}} | |||
‘ફૂટેલાં કરમ’માં કહેવાતી નીચલી કોમના માણસોની વ્યથા-વેદનાની નોંધ લેવાઈ છે. અસ્પૃશ્યતાને કારણે સમયસર પાણી પીવડાવી ના શકાતાં એક કહેવાતી નીચલી કોમનું બીમાર બાળક મૃત્યુ પામે છે. આ જ વાર્તામાં ઉપકથા છે, મુઠ્ઠીભર રૂપિયામાં જમીનદારોને ત્યાં વેચાયેલા અથવા ગિરવે રખાયેલાં માણસોની. ‘ભિખારણની દુવા’માં ગાનારીઓની દુનિયાની ઝલક મળે છે. પોતાના નિયમોનુસાર મર્યાદામાં રહીને ગાવાનો વ્યવસાય કરતી એક બાઈના પાત્રનો પરિચય થાય છે. આ વાર્તામાં ઘણો મેદ છે. ‘મૌનનો અવાજ’માં તૃતીયપંથીઓની વ્યથાનું અચ્છું આલેખન થયું છે. | ‘ફૂટેલાં કરમ’માં કહેવાતી નીચલી કોમના માણસોની વ્યથા-વેદનાની નોંધ લેવાઈ છે. અસ્પૃશ્યતાને કારણે સમયસર પાણી પીવડાવી ના શકાતાં એક કહેવાતી નીચલી કોમનું બીમાર બાળક મૃત્યુ પામે છે. આ જ વાર્તામાં ઉપકથા છે, મુઠ્ઠીભર રૂપિયામાં જમીનદારોને ત્યાં વેચાયેલા અથવા ગિરવે રખાયેલાં માણસોની. ‘ભિખારણની દુવા’માં ગાનારીઓની દુનિયાની ઝલક મળે છે. પોતાના નિયમોનુસાર મર્યાદામાં રહીને ગાવાનો વ્યવસાય કરતી એક બાઈના પાત્રનો પરિચય થાય છે. આ વાર્તામાં ઘણો મેદ છે. ‘મૌનનો અવાજ’માં તૃતીયપંથીઓની વ્યથાનું અચ્છું આલેખન થયું છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 22: | Line 25: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘સપનાંનું સત્ય’માં કાંચનજંઘાની પેલે પારના આકાશમાંથી એક સુંદરી નાયકને એમના દેશની સફર કરાવે છે. ‘આત્માનો વધ’માં પૃથ્વી પર થઈ રહેલા અનિયંત્રિત વસ્તીવધારાની વિકરાળ સમસ્યા કેવી રીતે ઉકેલવી એ વિશે સ્વર્ગલોકમાં દેવો વચ્ચે મંત્રણા થાય છે. | ‘સપનાંનું સત્ય’માં કાંચનજંઘાની પેલે પારના આકાશમાંથી એક સુંદરી નાયકને એમના દેશની સફર કરાવે છે. ‘આત્માનો વધ’માં પૃથ્વી પર થઈ રહેલા અનિયંત્રિત વસ્તીવધારાની વિકરાળ સમસ્યા કેવી રીતે ઉકેલવી એ વિશે સ્વર્ગલોકમાં દેવો વચ્ચે મંત્રણા થાય છે. | ||
જૂની શરમજનક રૂઢિઓ અંગે વિધાન | {{Poem2Close}} | ||
'''જૂની શરમજનક રૂઢિઓ અંગે વિધાન''' | |||
{{Poem2Open}} | |||
આપણા દેશના દક્ષિણનાં રાજ્યોમાં પરાપૂર્વથી ચાલી આવેલી દેવદાસીની પ્રથાની ઝલક ‘જીવનકલા’માં મળે છે. સ્થૂળ દ્રષ્ટિએ કદરુપી જણાતી મલ્લિકાની ભીતરનું સૌંદર્ય સર્વપલ્લી નામના શિલ્પકારે જોયું. આ મલ્લિકા જ્યારે એવું કહે કે એ કદરૂપી છે માટે જ એનો શીલભંગ થયો નથી ત્યારે સમગ્ર પુરુષ જાતિની મથરાવટી અંગે એ એક ઉગ્ર વિધાન કરે છે. | આપણા દેશના દક્ષિણનાં રાજ્યોમાં પરાપૂર્વથી ચાલી આવેલી દેવદાસીની પ્રથાની ઝલક ‘જીવનકલા’માં મળે છે. સ્થૂળ દ્રષ્ટિએ કદરુપી જણાતી મલ્લિકાની ભીતરનું સૌંદર્ય સર્વપલ્લી નામના શિલ્પકારે જોયું. આ મલ્લિકા જ્યારે એવું કહે કે એ કદરૂપી છે માટે જ એનો શીલભંગ થયો નથી ત્યારે સમગ્ર પુરુષ જાતિની મથરાવટી અંગે એ એક ઉગ્ર વિધાન કરે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 28: | Line 33: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘વંધ્યા’માં ઇચ્છાગૌરીએ સંતાનપ્રાપ્તિની માટે પહેલો પુત્ર જન્મે તો એને બહેચરા માતાને અર્પણ કરવાની આકરી માનતા માની. જન્મેલો પુત્ર પાંચ વર્ષનો થતાં જ એનું જનનેન્દ્રિય કાપીને એને માતાને ખોળે અર્પણ કર્યો. કરુણતા એ થઈ કે એ પછી એમને બીજું કોઈ સંતાન થયું જ નહીં. | ‘વંધ્યા’માં ઇચ્છાગૌરીએ સંતાનપ્રાપ્તિની માટે પહેલો પુત્ર જન્મે તો એને બહેચરા માતાને અર્પણ કરવાની આકરી માનતા માની. જન્મેલો પુત્ર પાંચ વર્ષનો થતાં જ એનું જનનેન્દ્રિય કાપીને એને માતાને ખોળે અર્પણ કર્યો. કરુણતા એ થઈ કે એ પછી એમને બીજું કોઈ સંતાન થયું જ નહીં. | ||
અન્ય કેટલીક વાર્તાઓ : | {{Poem2Close}} | ||
'''અન્ય કેટલીક વાર્તાઓ :''' | |||
{{Poem2Open}} | |||
‘એક કોયડો’માં વિદ્વાન, કવિ, ફિલસૂફ અને ચિત્રકાર બધાં પોતપોતાની માન્યતાઓમાં મસ્ત રહેતાં માણસો છે, પણ જ્યારે કોઈકને લોહીની જરૂર પડે છે ત્યારે આ ચારમાંથી કોઈ નહીં પણ એમનો જ એક મિત્ર જે સામાન્ય માણસ ગણાય છે એ પોતાનું લોહી આપીને પેલાનો જીવ બચાવે છે. ‘આદિ અને અંત’માં બ્રિટિશ સરકાર વિરુદ્ધ બહારવટે પડેલા યુવાન અને એક શિક્ષિકાની પ્રેમકથા છે. ‘હરિહર ટપાલી’માં શાંતિનિકેતનમાંના એક રમતિયાળ સ્વભાવના ટપાલીનું શબ્દચિત્ર છે. ‘પ્રીતમ’માં કલાને વરેલી પ્રીતમ નામની કન્યાએ અપરિણીત રહેવાનું નક્કી કર્યું છે. ‘પ્રતિધ્વનિ’માં બાઉલ ગીતો ગાતા એક કલાકારની વાત થઈ છે. ‘નાસ્તિકતા’માં કેવળ ચર્ચા-વિચારણા થાય છે. ‘સંગમ’માં મયૂર અને ઢેલના નૃત્યનું આલેખન છે. ‘પલ્લવી’માં પ્રકૃતિસૌંદર્યનું વર્ણન થયું છે. આ સાત-આઠ વાર્તાઓ રજૂઆતની દૃષ્ટિએ સાધારણ કક્ષાની છે. જો કે આ બધી આશરે એંસી વર્ષ પહેલાં લખાયેલી વાર્તાઓ છે. જે તે સમયના પ્રશ્નો અને સાહિત્યનાં ધોરણો જુદાં હતાં એટલે આ વાર્તાઓને આજના માપદંડથી મૂલવવી અનુચિત ગણાશે. | ‘એક કોયડો’માં વિદ્વાન, કવિ, ફિલસૂફ અને ચિત્રકાર બધાં પોતપોતાની માન્યતાઓમાં મસ્ત રહેતાં માણસો છે, પણ જ્યારે કોઈકને લોહીની જરૂર પડે છે ત્યારે આ ચારમાંથી કોઈ નહીં પણ એમનો જ એક મિત્ર જે સામાન્ય માણસ ગણાય છે એ પોતાનું લોહી આપીને પેલાનો જીવ બચાવે છે. ‘આદિ અને અંત’માં બ્રિટિશ સરકાર વિરુદ્ધ બહારવટે પડેલા યુવાન અને એક શિક્ષિકાની પ્રેમકથા છે. ‘હરિહર ટપાલી’માં શાંતિનિકેતનમાંના એક રમતિયાળ સ્વભાવના ટપાલીનું શબ્દચિત્ર છે. ‘પ્રીતમ’માં કલાને વરેલી પ્રીતમ નામની કન્યાએ અપરિણીત રહેવાનું નક્કી કર્યું છે. ‘પ્રતિધ્વનિ’માં બાઉલ ગીતો ગાતા એક કલાકારની વાત થઈ છે. ‘નાસ્તિકતા’માં કેવળ ચર્ચા-વિચારણા થાય છે. ‘સંગમ’માં મયૂર અને ઢેલના નૃત્યનું આલેખન છે. ‘પલ્લવી’માં પ્રકૃતિસૌંદર્યનું વર્ણન થયું છે. આ સાત-આઠ વાર્તાઓ રજૂઆતની દૃષ્ટિએ સાધારણ કક્ષાની છે. જો કે આ બધી આશરે એંસી વર્ષ પહેલાં લખાયેલી વાર્તાઓ છે. જે તે સમયના પ્રશ્નો અને સાહિત્યનાં ધોરણો જુદાં હતાં એટલે આ વાર્તાઓને આજના માપદંડથી મૂલવવી અનુચિત ગણાશે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 37: | Line 44: | ||
{{center|<nowiki>* * *</nowiki>}} | {{center|<nowiki>* * *</nowiki>}} | ||
'''‘શર્વરી’ની વાર્તાઓ વિશે સમીક્ષાલેખ''' | '''‘શર્વરી’ની વાર્તાઓ વિશે સમીક્ષાલેખ''' | ||
[[File:Sharvari.jpg|left|200px]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વર્ષ ૧૯૪૨માં ‘કુમકુમ’ વાર્તાસંગ્રહ પ્રગટ થયા પછી વર્ષ ૧૯૫૬માં આ ‘શર્વરી’ વાર્તાસંગ્રહ આવ્યો છે. વચ્ચેનાં ૧૪ વર્ષ દરમિયાન દેશમાં બની ગયેલી ઐતિહાસિક ઘટનાઓ આ વાર્તાઓમાં ઝિલાયેલી જોઈ શકાય છે. બ્રિટિશ સરકારના શાસનમાંથી દેશ સ્વતંત્ર અવશ્ય થયો પરંતુ દેશવાસીઓએ એની ભારે મોટી કિંમત ચૂકવી દેશના ભાગલા રૂપે. ધર્મના આધારે પડેલા આ ભાગલા દરમિયાન સરહદી વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી હતી અને બંને દેશોમાં મોટી સંખ્યામાં નાગરિકોએ જાનમાલનું નુકસાન ભોગવવું પડ્યું હતું. સંગ્રહની કુલ સોળ વાર્તાઓમાંથી ચાર વાર્તાઓ ‘ખાખનું પોયણું’, ‘રહેમત’, ‘લજ્જાવતી’ અને ‘અસ્મત’માં આ કરુણાંતિકાની ઝલક નજરે પડે છે. | વર્ષ ૧૯૪૨માં ‘કુમકુમ’ વાર્તાસંગ્રહ પ્રગટ થયા પછી વર્ષ ૧૯૫૬માં આ ‘શર્વરી’ વાર્તાસંગ્રહ આવ્યો છે. વચ્ચેનાં ૧૪ વર્ષ દરમિયાન દેશમાં બની ગયેલી ઐતિહાસિક ઘટનાઓ આ વાર્તાઓમાં ઝિલાયેલી જોઈ શકાય છે. બ્રિટિશ સરકારના શાસનમાંથી દેશ સ્વતંત્ર અવશ્ય થયો પરંતુ દેશવાસીઓએ એની ભારે મોટી કિંમત ચૂકવી દેશના ભાગલા રૂપે. ધર્મના આધારે પડેલા આ ભાગલા દરમિયાન સરહદી વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી હતી અને બંને દેશોમાં મોટી સંખ્યામાં નાગરિકોએ જાનમાલનું નુકસાન ભોગવવું પડ્યું હતું. સંગ્રહની કુલ સોળ વાર્તાઓમાંથી ચાર વાર્તાઓ ‘ખાખનું પોયણું’, ‘રહેમત’, ‘લજ્જાવતી’ અને ‘અસ્મત’માં આ કરુણાંતિકાની ઝલક નજરે પડે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''પ્રસ્તાવનામાં જાણીતા વાર્તાકાર ગુલાબદાસ બ્રોકરનો અભિપ્રાય :''' | '''પ્રસ્તાવનામાં જાણીતા વાર્તાકાર ગુલાબદાસ બ્રોકરનો અભિપ્રાય :''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||