32,222
edits
(+1) |
No edit summary |
||
| Line 16: | Line 16: | ||
૮. ડૉ. વિજય શાસ્ત્રી : ચાર વાર્તાઓ વિશે (‘મળવું’, ‘ધુમાડો’, ‘ધાબુ’, ‘અસંગત’ – ચાર વાર્તાઓ વિશે લેખ) | ૮. ડૉ. વિજય શાસ્ત્રી : ચાર વાર્તાઓ વિશે (‘મળવું’, ‘ધુમાડો’, ‘ધાબુ’, ‘અસંગત’ – ચાર વાર્તાઓ વિશે લેખ) | ||
ઉપર ત્રણ લેખોના સંદર્ભમાં નોંધી છે તે વાર્તાઓ વિશે વાર્તાવિદોના સ્વતંત્ર આસ્વાદલેખો સાંપડ્યા છે એ જ દર્શાવે છે કે આ વાર્તાઓમાં વાર્તાતત્ત્વનું બળ છે. હવે તેમના વાર્તાસંગ્રહોની તપાસ કરીએ. | ઉપર ત્રણ લેખોના સંદર્ભમાં નોંધી છે તે વાર્તાઓ વિશે વાર્તાવિદોના સ્વતંત્ર આસ્વાદલેખો સાંપડ્યા છે એ જ દર્શાવે છે કે આ વાર્તાઓમાં વાર્તાતત્ત્વનું બળ છે. હવે તેમના વાર્તાસંગ્રહોની તપાસ કરીએ. | ||
‘પીછો’ : મનોચૈતસિક ભૂમિમાં વાર્તાની રોપણી | {{center|<nowiki>૦</nowiki>}} | ||
'''‘પીછો’ : મનોચૈતસિક ભૂમિમાં વાર્તાની રોપણી''' | |||
[‘પીછો’ (વાર્તાસંગ્રહ) : બહાદુરભાઈ વાંક, પ્રથમ આવૃત્તિઃ ૧૯૮૮, પૃષ્ઠ સંખ્યા : ૧૯૫, કિંમત : ૨૫-૫૦, પ્રકાશક : પ્રવીણચંદ્ર એમ. પટેલ, પ્રવીણ પ્રકાશન, લાભ ચેમ્બર્સ, ઢેબરભાઈ રોડ, મ્યુ. કોર્પો. સામે, રાજકોટ] | [‘પીછો’ (વાર્તાસંગ્રહ) : બહાદુરભાઈ વાંક, પ્રથમ આવૃત્તિઃ ૧૯૮૮, પૃષ્ઠ સંખ્યા : ૧૯૫, કિંમત : ૨૫-૫૦, પ્રકાશક : પ્રવીણચંદ્ર એમ. પટેલ, પ્રવીણ પ્રકાશન, લાભ ચેમ્બર્સ, ઢેબરભાઈ રોડ, મ્યુ. કોર્પો. સામે, રાજકોટ] | ||
[[File:Pichho by Bahadurbhai Vank - Book Cover.jpg|200px|left]] | [[File:Pichho by Bahadurbhai Vank - Book Cover.jpg|200px|left]] | ||
| Line 34: | Line 35: | ||
‘ધુમાડો’ વાર્તા ટેક્નિકની દૃષ્ટિએ વિશિષ્ટ છે. ટ્રેનમાં બેસી અમદાવાદ જતા બે મુસાફરો વચ્ચે સંવાદ થાય છે. પણ સંવાદોને ધ્યાનથી વાંચીએ તો ખ્યાલ આવે છે કે બેય મુસાફરોના જીવનમાં વિસંવાદ છે. એકને વાંચ્યા વગર ન ચાલે બીજાને વાંચવાની ના પાડી છે. | ‘ધુમાડો’ વાર્તા ટેક્નિકની દૃષ્ટિએ વિશિષ્ટ છે. ટ્રેનમાં બેસી અમદાવાદ જતા બે મુસાફરો વચ્ચે સંવાદ થાય છે. પણ સંવાદોને ધ્યાનથી વાંચીએ તો ખ્યાલ આવે છે કે બેય મુસાફરોના જીવનમાં વિસંવાદ છે. એકને વાંચ્યા વગર ન ચાલે બીજાને વાંચવાની ના પાડી છે. | ||
એકને ડાયાબિટીસ છે બીજાને લો બી.પી. છે. એકને છોકરા-વહુનો સુખી વસ્તાર છે બીજાને માત્ર ત્રણ દીકરીઓ છે. એકને કંઈ ચિંતા જ નથી બીજાને ઘણી ચિંતાઓ રહે છે. એકને પત્ની ગુજરી ગઈ છે બીજાની પત્ની હજી વ્યવહાર સંભાળી લે છે. એકને બે-ત્રણ બેગો લઈ મુસાફરી કરવાની ટેવ છે બીજો માંડ એકાદ થેલો ભેગો રાખે. એકને માણસો ખૂબ ગમે બીજો ગરદી જોઈ નર્વસ થઈ જાય. એકને એકલા રહેવું ગમે બીજાને ન ગમે. એકને સરકારમાં ખૂબ વગ છે બીજાને સરકારનાં કામો સામે વિરોધ છે. એમ વિરોધાભાસોમાં વાર્તા ગૂંથાતી જાય છે. અંતે એન્જિનના ધુમાડામાં બધું ઊડી જાય એમાં નિરર્થકતાનો સંકેત છે. ‘સ્વગત’ વાર્તામાં ઘરની પાણી-પોતાં-બકાલુ-દૂધ-છોકરાં-મકાનમાલિક વગેરેની પળોજણો અને બીમાર ધણીની કચકચ વિશે સ્વગત સંવાદરૂપે થયેલો પ્રલાપ છે. ‘હીંચકવું’ સામાન્ય વાર્તા છે. ‘આરામ ખુરશી’માં મહેશ સામે નોકરીમાં ખાતાકીય તપાસ થવાની છે અને બીજી બાજુ ઘરે પત્ની મીનાને હૃદયની બીમારી છે. તેને ડૉક્ટરે ચિંતા કરવાની ના પાડી છે. પત્નીને જાણ ન થાય તે રીતે પત્નીની ચિંતા કરતાં કરતાં પેલી વાત છુપાવવામાં પોતે ચિંતા કરતો જાય છે. છેવટે આરામખુરશી પર ઢળી પડે છે. વાર્તામાં ઘણા સંકેતો પ્રયોજ્યા છે. | એકને ડાયાબિટીસ છે બીજાને લો બી.પી. છે. એકને છોકરા-વહુનો સુખી વસ્તાર છે બીજાને માત્ર ત્રણ દીકરીઓ છે. એકને કંઈ ચિંતા જ નથી બીજાને ઘણી ચિંતાઓ રહે છે. એકને પત્ની ગુજરી ગઈ છે બીજાની પત્ની હજી વ્યવહાર સંભાળી લે છે. એકને બે-ત્રણ બેગો લઈ મુસાફરી કરવાની ટેવ છે બીજો માંડ એકાદ થેલો ભેગો રાખે. એકને માણસો ખૂબ ગમે બીજો ગરદી જોઈ નર્વસ થઈ જાય. એકને એકલા રહેવું ગમે બીજાને ન ગમે. એકને સરકારમાં ખૂબ વગ છે બીજાને સરકારનાં કામો સામે વિરોધ છે. એમ વિરોધાભાસોમાં વાર્તા ગૂંથાતી જાય છે. અંતે એન્જિનના ધુમાડામાં બધું ઊડી જાય એમાં નિરર્થકતાનો સંકેત છે. ‘સ્વગત’ વાર્તામાં ઘરની પાણી-પોતાં-બકાલુ-દૂધ-છોકરાં-મકાનમાલિક વગેરેની પળોજણો અને બીમાર ધણીની કચકચ વિશે સ્વગત સંવાદરૂપે થયેલો પ્રલાપ છે. ‘હીંચકવું’ સામાન્ય વાર્તા છે. ‘આરામ ખુરશી’માં મહેશ સામે નોકરીમાં ખાતાકીય તપાસ થવાની છે અને બીજી બાજુ ઘરે પત્ની મીનાને હૃદયની બીમારી છે. તેને ડૉક્ટરે ચિંતા કરવાની ના પાડી છે. પત્નીને જાણ ન થાય તે રીતે પત્નીની ચિંતા કરતાં કરતાં પેલી વાત છુપાવવામાં પોતે ચિંતા કરતો જાય છે. છેવટે આરામખુરશી પર ઢળી પડે છે. વાર્તામાં ઘણા સંકેતો પ્રયોજ્યા છે. | ||
૦ | {{center|<nowiki>૦</nowiki>}} | ||
‘વિનાયકવિષાદયોગ’ : આંતરમનની રુગ્ણતામાં ડોકિયું કરાવતી વાર્તાઓ | '''‘વિનાયકવિષાદયોગ’ : આંતરમનની રુગ્ણતામાં ડોકિયું કરાવતી વાર્તાઓ''' | ||
[‘વિનાયકવિષાદયોગ’ (વાર્તાસંગ્રહ) : બહાદુરભાઈ વાંક, પ્ર. આવૃત્તિ : ઑક્ટોબર ૧૯૯૦, પૃષ્ઠ સંખ્યા : ૯૬, મૂલ્ય : ૧૬/-, પ્રકાશક : મુકુન્દ પી. શાહ, કુસુમ પ્રકાશન, અમદાવાદ-૩૮૦૦૦૭, આવરણચિત્ર : હરીશ પટેલ] | [‘વિનાયકવિષાદયોગ’ (વાર્તાસંગ્રહ) : બહાદુરભાઈ વાંક, પ્ર. આવૃત્તિ : ઑક્ટોબર ૧૯૯૦, પૃષ્ઠ સંખ્યા : ૯૬, મૂલ્ય : ૧૬/-, પ્રકાશક : મુકુન્દ પી. શાહ, કુસુમ પ્રકાશન, અમદાવાદ-૩૮૦૦૦૭, આવરણચિત્ર : હરીશ પટેલ] | ||
[[File:Vinayak Vishad-yog by Bahadurbhai Vank - Book Cover.jpg|200px|left]] | [[File:Vinayak Vishad-yog by Bahadurbhai Vank - Book Cover.jpg|200px|left]] | ||
| Line 50: | Line 51: | ||
‘ગોખવું’ વાર્તામાં દસમા ધોરણમાં ભણતા કિશોર જિજ્ઞેશને પરીક્ષાની તૈયારી માટે વાચન કરવું છે પણ ખુલ્લી બારીમાંથી થોડે દૂર ડંકીએથી પાણી ભરતી રેણુ અને વર્ગમાં સાથે ભણતી હોશિયાર છોકરી રૂપાની લીધેલી નોટબુકના સંદર્ભમાં તેનું માનસ આલેખાય છે. મોટાભાઈની વાગ્દત્તા અનુપમાના પત્રનું કવર આવ્યું જે ખોલીને જોવા-વાંચવાનું કુતૂહલ છે. આ ઉંમરે વયસહજ વિજાતીય આકર્ષણને કારણે બાહ્ય ઘટનાઓમાં અભાનતા સાથે થતી મૂંઝવણનું આલેખન થયું છે. | ‘ગોખવું’ વાર્તામાં દસમા ધોરણમાં ભણતા કિશોર જિજ્ઞેશને પરીક્ષાની તૈયારી માટે વાચન કરવું છે પણ ખુલ્લી બારીમાંથી થોડે દૂર ડંકીએથી પાણી ભરતી રેણુ અને વર્ગમાં સાથે ભણતી હોશિયાર છોકરી રૂપાની લીધેલી નોટબુકના સંદર્ભમાં તેનું માનસ આલેખાય છે. મોટાભાઈની વાગ્દત્તા અનુપમાના પત્રનું કવર આવ્યું જે ખોલીને જોવા-વાંચવાનું કુતૂહલ છે. આ ઉંમરે વયસહજ વિજાતીય આકર્ષણને કારણે બાહ્ય ઘટનાઓમાં અભાનતા સાથે થતી મૂંઝવણનું આલેખન થયું છે. | ||
{{center|<nowiki>૦</nowiki>}} | {{center|<nowiki>૦</nowiki>}} | ||
‘રાફડો’ : જીવનની વિડંબનાઓ નિરુપવાનો કલાત્મક પુરુષાર્થ | '''‘રાફડો’ : જીવનની વિડંબનાઓ નિરુપવાનો કલાત્મક પુરુષાર્થ''' | ||
[‘રાફડો’ (વાર્તાસંગ્રહ) : બહાદુરભાઈ વાંક, પ્રથમ આવૃત્તિ : માર્ચ ૧૯૯૫, પૃષ્ઠ સંખ્યા : ૩૨૪ કિંમત : રૂ. ૮૫-૦૦, પ્રકાશક : ભગતભાઈ ભુરાલાલ શેઠ, આર. આર. શેઠની કંપની મુંબઈ-૪૦૦૦૦૨, અમદાવાદ- ૩૮૦૦૦૧] | [‘રાફડો’ (વાર્તાસંગ્રહ) : બહાદુરભાઈ વાંક, પ્રથમ આવૃત્તિ : માર્ચ ૧૯૯૫, પૃષ્ઠ સંખ્યા : ૩૨૪ કિંમત : રૂ. ૮૫-૦૦, પ્રકાશક : ભગતભાઈ ભુરાલાલ શેઠ, આર. આર. શેઠની કંપની મુંબઈ-૪૦૦૦૦૨, અમદાવાદ- ૩૮૦૦૦૧] | ||
[[File:Rafado by Bahadurbhai Vank - Book Cover.jpg|200px|left]] | [[File:Rafado by Bahadurbhai Vank - Book Cover.jpg|200px|left]] | ||