ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ચિનુ મોદી: Difference between revisions

+1
(+1)
 
(+1)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ચિનુ મોદી|કોશા રાવલ}
{{Heading|ચિનુ મોદી|કોશા રાવલ}}

[[File:Rajanikumar Pandya 2.jpg|200px|right]]
[[File:Chinu Modi 08.png|200px|right]]

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 17: Line 16:
<nowiki>***</nowiki>
<nowiki>***</nowiki>
{{Poem2Open}}
{{Poem2Open}}
 
[[File:Chhalang by Chinu Modi - Book Cover.jpg|200px|left]]
‘છલાંગ’ :  આ સંગ્રહમાં કુલ એકત્રીસ વાર્તાઓ છે. પ્રત્યેક વાર્તા પ્રયોગલેખે વિશિષ્ટ છે.

વાર્તાસ્વરૂપમાં સર્જન કરવાની આંતરિક જરૂરિયાત વિશે વાત કરતાં કેફિયતમાં ચિનુ મોદી લખે છે, “કવિતા પછી વાર્તા એ એવું સ્વરૂપ છે જેણે મને અશેષ પ્રગટ થવાની સુવિધા આપી છે. કવિતા અને નાટક આ બંનેને કારણે પ્રાપ્ત થયેલી મારી સજ્જતાનો કદાચ સૌથી વધુ વિનિયોગ મારી વાર્તાઓમાં થયો છે.”૨  

Line 30: Line 29:
‘કોચમડી’ વાર્તામાં વૃદ્ધ જગમોહન ઊંઘ ઊડી જતાં, વિચાર વલોણે ચડે છે. કોચમડી રમતી વખતે જગમોહનને લબડાવતાં, હરાવતાં દોડાવતાં પાત્રો સમય સાથે બદલાતાં રહ્યાં છે, પણ લંગડીદાવનો ક્રમ ચાલુ રહ્યો છે. બા, બાપુજી, પત્ની, મોટાભાઈ જેવાં સ્વજનો તો ખરાં જ પણ જ્યારે જગમોહન જુએ છે કે સ્વ-ને હંફાવતા દુશ્મનોમાં, એ પોતે પણ સામેલ છે ત્યારે લાચારી અનુભવે છે. આવું અર્થઘટન સમજી શકાય. પરંતુ વાર્તામાં આ બધું સ્પષ્ટ રીતે  વિકસી શક્યું નથી. થીમની દૃષ્ટિએ ઉત્તમ પણ નિર્વહણની દૃષ્ટિએ સામાન્ય પુરવાર થતી વાર્તાને સંદર્ભે રઘુવીર ચૌધરીનું વિધાન નોંધનીય છે, “દુનિયાદારીનું તથા કઠિન સત્ય સિદ્ધ થવાની બદલે કલાકારનું સત્ય ત્યારે જ સિદ્ધ થાય કે જ્યારે વાર્તાકાર પોતાની સંયોજન શક્તિથી પહેલાં પ્રાથમિક વસ્તુનું નવનિર્માણ કરે અને આ નવનિર્માણની ક્ષણોમાં પહેલા પ્રથમ પ્રાપ્ય વસ્તુનો સમૂળગો લોપ થઈ જતો હોય તો ભલે થાય ઘટના એટલે થવું તે ઘટવું તે, યોજવું તે.”૩ વાર્તાવિશેષ’માં નોંધેલું નિરીક્ષણ જો ચિનુ મોદીની વાર્તા સંદર્ભે વિચારીએ તો અહીં કલાકારનું સત્ય(ફિલોસોફી) છે, પરંતુ એ નવનિર્મિત થઈ વાર્તા સ્વરૂપે એટલું વિકસી શક્યું ન હોવાથી, અધુકડા ઇશારાઓ બની રહી જાય છે.

{{Poem2Close}}  
{{Poem2Close}}  
[[File:Chinu Modi-ni Shresth Varata-o - Book Cover.jpg|200px|left]]
{{Poem2Open}}
{{Poem2Open}}
ફેન્ટસીના સ્તરે લખાયેલી ‘તડકો’ વાર્તામાં ઓચ્છવલાલના ઘરમાં તડકો ઘૂસી જવાનું કમઠાણમાં અમૂર્તને મૂર્ત કરવાના પ્રયોગ લેખે તાજગીપ્રદ છે. લાભશંકર ઠાકરનાં કાવ્યો માફક આ વાર્તામાં તડકો ઘન- સેન્દ્રિય સ્વરૂપે આવ્યો છે. જેને ઓચ્છવલાલે ઘરબાર કાઢવો છે.