ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/શિરીષ પંચાલ: Difference between revisions

no edit summary
(+ Text)
 
No edit summary
Line 2: Line 2:
{{Heading|વાર્તાકાર શિરીષ પંચાલ|આશકા પંડ્યા}}

[[File:Anil Waghela.jpg|200px|right]]
[[File:Shirish Panchal.jpg|200px|right]]

'''વાર્તાસંગ્રહો :'''
'''વાર્તાસંગ્રહો :'''
Line 18: Line 18:
'''કૃતિ પરિચય :''' <br>
'''કૃતિ પરિચય :''' <br>
'''૧. ‘અંચઈ’ (પ્ર. આ. ૧૯૯૩)'''
'''૧. ‘અંચઈ’ (પ્ર. આ. ૧૯૯૩)'''
[[File:Anchai by Shirish Panchal - Book Cover.jpg|200px|left]]
{{Poem2Open}}
{{Poem2Open}}
‘અંચઈ’માં કથક રસિકલાલનાં સંસ્મરણોને રસિકલાલના દૃષ્ટિકોણથી આલેખે છે. આ સ્મૃતિઓના કેન્દ્રમાં શારદા છે. એ રીતે અહીં રસિકલાલ-શારદાનું મધુર દાંપત્યજીવન આલેખાયું છે. બંનેનો પચાસ વર્ષનો સંગાથ છે. શારદના અવસાનનાં ત્રણ વર્ષ પછીની એક રાત્રે રસોડામાં થયેલા અવાજથી તંદ્રામાં રહેલા રસિકલાલ જાગી જાય છે એ ક્ષણથી વાર્તા શરૂ થાય છે. શારદાના અવાજથી જાગેલા રસિકલાલને રસોડામાં, બાથરૂમમાં, હીંચકે શારદા હોવાનો ભાસ થાય છે. રાતના અઢી વાગ્યે તેઓ બે કપ ચા બનાવે છે. એક પોતાના માટે અને બીજો કપ શારદા માટે. તેમને શારદા પર એક વાતની ખીજ છે કે આમ એકાએક તે તેમને મૂકીને કેમ જતી રહી? બીજો આખો દિવસ શારદાની સ્મૃતિઓમાં વીતે છે. એ રીતે શારદાનું વ્યક્તિત્વ અને બંનેનું સહજીવન આલેખાયું છે. બીજા દિવસની રાતે રસિકલાલ નદીના પટમાં પહોંચી જાય છે. ઉજ્જડ પટ પર શારદાની હાજરી અનુભવતા તેઓ પાછા ફરે છે અને હીંચકે બેસે છે. સતત ચાર દિવસ સુધી વરસાદ ચાલુ રહે છે. તેઓ તાવમાં પટકાય છે. એ દિવસોમાં શારદાની માયાવી છાયા સતત અનુભવતા રસિકલાલ દિવાસ્વપ્નમાં પોતાને શારદા સાથે ચૈત્રની ચાંદનીમાં, વૈશાખની સાંજે, શિયાળાની સવારે અને ઝરમર વરસતા વરસાદમાં ફરતા જુએ છે. તબિયત સુધરતાં કરસન માળીને બોલાવવા જતા હોય ત્યાં પાછળથી શારદાનો ટહુકો સંભળાય, ‘જાઓ છો તો મીઠો લીમડો લેતા આવજો.’ જવાબમાં ત્રણ-ત્રણ વરસથી જે વાત રસિકલાલ કહેવા માંગે છે તે ફરિયાદ રૂપે કહી દે છે, ‘જા નથી લાવવાનો. અંચઈ કરે છે અને પાછી હુકમો આપે છે? આવું, આવું કરવાનું શારદા?’ ને ત્યાં વાર્તા પૂરી થાય છે.

Line 44: Line 44:
'''૨. ‘આયનો’ : (પ્ર. આ. ૨૦૦૪)'''
'''૨. ‘આયનો’ : (પ્ર. આ. ૨૦૦૪)'''
[[File:Aayano by Shirish Panchal - Book Cover.jpg|200px|left]]
{{Poem2Open}}
{{Poem2Open}}
આ સંગ્રહમાં કુલ આઠ વાર્તાઓ છે. ‘મુક્તા’નું રચના વર્ષ ૧૯૯૨-૯૩ છે. શિરીષ પંચાલે ‘મુક્તા’ અને ‘દામિનીના પત્રો’ જેવી વાર્તાઓ વડે આપણી સામાજિક સંરચનામાં વિધવિધ રૂપે થતા સ્ત્રીના શોષણને આલેખ્યું છે. સંરચનાની રીતે જોઈએ તો, સરલાની પંદર વર્ષ પછીની નયન સાથેની મુલાકાત અને નયનના પ્રશ્નથી ખળભળેલી ઊઠેલી સરલાની મનહરલાલ સાથેની મુલાકાત – બે જ મુલાકાત વાર્તાકારે વર્ણવી છે. સમય બે દિવસનો છે. બે દિવસ, બે વ્યક્તિ અને બે મુલાકાત. આટલામાં જ સરલા, મનહરલાલ અને નયનનું વ્યક્તિત્વ (નાનકડી કૈરવી પણ ખરી) સચોટ રીતે ઉપસાવી દીધું છે. બે મુલાકાત વચ્ચેના સમયમાં સરલાનાં મનોમંથનોનું નિરૂપણ છે. એ મનોમંથનમાં જ સરલાની સ્મૃતિઓ વડે તેનો અલપ-ઝલપ ભૂતકાળ આવી જાય. આ સ્મૃતિઓ વડે મનહરલાલનું પાત્ર પણ ઊઘડે. ભાષાકર્મની દૃષ્ટિએ જોઈએ તો સરલાના મનોમંથનવાળો આખો અંશ સંકેતોથી સભર, કાવ્યાત્મક અને સરલાના મનોજગતને સુરેખ રીતે ઉપસાવતો બન્યો છે. તેમાંય સરલા પહેલી વાર મનહરલાલને મળી હતી એ વેળાની તેની વયસહજ મુગ્ધતા, સમર્પણ અને સામા પક્ષે મનહરલાલની કુટિલતાનું સંકેતાત્મક નિરૂપણ યાદગાર બન્યું છે.

Line 69: Line 69:
'''૩. ‘ગો-વર્ધનમહોત્સવ (પ્ર. આ. ૨૦૦૬)'''

[[File:Govardhan Mahotsav by Shirish Panchal - Book Cover.jpg|200px|left]]
{{Poem2Open}}
{{Poem2Open}}
સર્જક આપખુદશાહી તંત્ર વિશે સતત વિચારતા રહ્યા છે. ‘ગો-વર્ધનમહોત્સવ’ અને ‘હરિશ્ચંદ્ર’ – આ બંને તેમની પુરાકથાના વિનિયોગવાળી પ્રમાણમાં દીર્ઘ રચનાઓ છે. ‘હરિશ્ચંદ્ર’ એ ‘તમસલોકનો યાત્રી’ સંગ્રહની કૃતિ હોવા છતાં તે વિષયની દૃષ્ટિએ ‘ગો-વર્ધનમહોત્સવ’ની નજીકની હોઈ તેની ચર્ચા અહીં કરી છે. ‘હરિશ્ચંદ્ર’ સૌપ્રથમ વાર ‘શબ્દસૃષ્ટિ’માં ઈ. ૨૦૦૬ (જાન્યુ-માર્ચ)માં પ્રગટ થઈ. એ જ વર્ષે જૂનમાં ‘ગો-વર્ધનમહોત્સવ’ પ્રગટ થઈ. ‘ગો-વર્ધનમહોત્સવ’ સ્વતંત્ર પુસ્તકરૂપે પ્રગટ થઈ છે. તેમાં આ ઘટનાને આલેખતાં શિલ્પો અને ચિત્રોના ફોટો (કુલ સાત) પણ મૂકવામાં આવ્યાં છે. મુખપૃષ્ઠ પર ભાગવત પર આધારિત આ ઘટના આલેખતું રાજસ્થાનમાંથી મળી આવેલું ચિત્ર મૂક્યું છે. વાર્તાની પાછળ ચાર પરિશિષ્ટ છે. જેમાં અનુક્રમે ઇન્દ્રસ્તુતિની ઋગ્વેદની કેટલીક ઋચાઓ, વિષ્ણુપુરાણમાં વર્ણવેલ આ પ્રસંગ, ભાગવતના દશમસ્કન્ધ અધ્યાય ૨૪થી ૨૭ અને મહાભારતમાં ભીષ્મકથિત રાજધર્મનો સમાવેશ થાય છે. બીજા અને ત્રીજા પરિશિષ્ટમાં વર્ણવેલ ઘટના સાથે વાર્તાની સરખામણી કરીએ ત્યારે સર્જકે કરેલા ફેરફાર અને નવીન અર્થઘટનો તરત ધ્યાન ખેંચે છે. વળી, આ પરિશિષ્ટ સર્જકના સંવાદિતા, રાજધર્મ, લોકશાહી અને સરમુખત્યારશાહીના ખ્યાલોને સમજવામાં ઉપકારક બને છે. ‘ગો-વર્ધનમહોત્સવ’ની પ્રસ્તાવનામાં સર્જક નોંધે છે,