ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/બિંદુ ભટ્ટ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|બિંદુ ભટ્ટ <br>‘બાંધણી’ વાર્તાસંગ્રહ|આરતી સોલંકી }} 200px|right <poem>વાર્તાકારનો પરિચય : '''પૂરું નામ :''' બિંદુ ગિરધરલાલ ભટ્ટ '''જન્મતારીખ :''' ૧૮ સપ્ટેમ્બર ૧૯૫૪ '''જન્મસ્થળ :''' જોધપ...")
 
No edit summary
Line 22: Line 22:
બિંદુ ભટ્ટ ટૂંકીવાર્તાના સ્વરૂપને સમજીને લખનારાં વાર્તાકાર છે માટે તેમની વાર્તાઓ અનેક શક્યતાઓ છોડીને ભાવકને વિચારતા કરી મૂકે છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Poem2Open}}
'''બિંદુ ભટ્ટની વાર્તાકળા :'''
બિંદુ ભટ્ટની વાર્તાકળા :
{{Poem2Close}}
{{Poem2Open}}
{{Poem2Open}}
બિંદુ ભટ્ટ પાસેથી આપણને ‘બાંધણી’ નામે વાર્તાસંગ્રહ મળે છે. આ સંગ્રહમાં કુલ ૧૨ વાર્તાઓ છે. આ સંગ્રહની કેટલીક વાર્તાઓ નારીશોષણની વાત કરે છે પરંતુ અહીં  નારીવાદનો પડઘો જુદી રીતે પડે છે. બાંધણી એ બિંદુ ભટ્ટનો પ્રથમ વાર્તાસંગ્રહ છે. આ સંગ્રહની મોટાભાગની વાર્તાઓમાં નારી સંવેદન કેન્દ્રમાં છે. અહીં કોઈ કુટુંબથી, સમાજથી તો કોઈ પોતાના નસીબજોગે જ પીડાય છે. અહીં આલેખાયેલા દરેક નારીપાત્રમાં કોઈ પોતપોતાની રીતે અન્યાયભરી સ્થિતિમાંથી મુક્ત થવાનો માર્ગ શોધે છે તો કોઈ એ સંઘર્ષ વેઠીને જ જીવે છે એની કથા આ સંગ્રહમાં છે.