31,397
edits
(Created page with "{{SetTitle}} {{Heading|બિંદુ ભટ્ટ <br>‘બાંધણી’ વાર્તાસંગ્રહ|આરતી સોલંકી }} 200px|right <poem>વાર્તાકારનો પરિચય : '''પૂરું નામ :''' બિંદુ ગિરધરલાલ ભટ્ટ '''જન્મતારીખ :''' ૧૮ સપ્ટેમ્બર ૧૯૫૪ '''જન્મસ્થળ :''' જોધપ...") |
No edit summary |
||
| Line 22: | Line 22: | ||
બિંદુ ભટ્ટ ટૂંકીવાર્તાના સ્વરૂપને સમજીને લખનારાં વાર્તાકાર છે માટે તેમની વાર્તાઓ અનેક શક્યતાઓ છોડીને ભાવકને વિચારતા કરી મૂકે છે. | બિંદુ ભટ્ટ ટૂંકીવાર્તાના સ્વરૂપને સમજીને લખનારાં વાર્તાકાર છે માટે તેમની વાર્તાઓ અનેક શક્યતાઓ છોડીને ભાવકને વિચારતા કરી મૂકે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''બિંદુ ભટ્ટની વાર્તાકળા :''' | |||
બિંદુ ભટ્ટની વાર્તાકળા : | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
બિંદુ ભટ્ટ પાસેથી આપણને ‘બાંધણી’ નામે વાર્તાસંગ્રહ મળે છે. આ સંગ્રહમાં કુલ ૧૨ વાર્તાઓ છે. આ સંગ્રહની કેટલીક વાર્તાઓ નારીશોષણની વાત કરે છે પરંતુ અહીં નારીવાદનો પડઘો જુદી રીતે પડે છે. બાંધણી એ બિંદુ ભટ્ટનો પ્રથમ વાર્તાસંગ્રહ છે. આ સંગ્રહની મોટાભાગની વાર્તાઓમાં નારી સંવેદન કેન્દ્રમાં છે. અહીં કોઈ કુટુંબથી, સમાજથી તો કોઈ પોતાના નસીબજોગે જ પીડાય છે. અહીં આલેખાયેલા દરેક નારીપાત્રમાં કોઈ પોતપોતાની રીતે અન્યાયભરી સ્થિતિમાંથી મુક્ત થવાનો માર્ગ શોધે છે તો કોઈ એ સંઘર્ષ વેઠીને જ જીવે છે એની કથા આ સંગ્રહમાં છે. | બિંદુ ભટ્ટ પાસેથી આપણને ‘બાંધણી’ નામે વાર્તાસંગ્રહ મળે છે. આ સંગ્રહમાં કુલ ૧૨ વાર્તાઓ છે. આ સંગ્રહની કેટલીક વાર્તાઓ નારીશોષણની વાત કરે છે પરંતુ અહીં નારીવાદનો પડઘો જુદી રીતે પડે છે. બાંધણી એ બિંદુ ભટ્ટનો પ્રથમ વાર્તાસંગ્રહ છે. આ સંગ્રહની મોટાભાગની વાર્તાઓમાં નારી સંવેદન કેન્દ્રમાં છે. અહીં કોઈ કુટુંબથી, સમાજથી તો કોઈ પોતાના નસીબજોગે જ પીડાય છે. અહીં આલેખાયેલા દરેક નારીપાત્રમાં કોઈ પોતપોતાની રીતે અન્યાયભરી સ્થિતિમાંથી મુક્ત થવાનો માર્ગ શોધે છે તો કોઈ એ સંઘર્ષ વેઠીને જ જીવે છે એની કથા આ સંગ્રહમાં છે. | ||