32,163
edits
(+1) |
(+1) |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|‘ઓથાર’ (૨૦૧૭) : મીનલ દવે |માવજી મહેશ્વરી}} | {{Heading|‘ઓથાર’ (૨૦૧૭) : મીનલ દવે |માવજી મહેશ્વરી}} | ||
[[File: | [[File:Minal Dave.jpg|200px|right]] | ||
'''વાર્તાકારનો પરિચય :''' | '''વાર્તાકારનો પરિચય :''' | ||
| Line 24: | Line 21: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''‘ઓથાર’નો પરિચય''' | '''‘ઓથાર’નો પરિચય''' | ||
[[File:Othar by Minal Dave - Book Cover.jpg|200px|left]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઓથારમાં કુલ તેર વાર્તાઓ સંગ્રહિત થયેલી છે. વાર્તાકારે પ્રસ્તાવનામાં લખ્યું છે કે મને મારી વાર્તા હંમેશા નબળી જ લાગે છે. જોકે પોતાનું સર્જન નબળું લાગવું એ સારી નિશાની કહેવાય, પણ પંદર વર્ષમાં પંદર વાર્તા લખાય એ લેખિકાના મનની કોઈ જુદી સ્થિતિ બતાવે છે. ‘ઓથાર’ની તેર વાર્તાઓમાંથી એક બાળકની વાર્તા છે, એક તરુણની વાર્તા છે, એક યુવાનની વાર્તા છે અને એક વૃદ્ધની પુરુષની છે. અન્ય નવ વાર્તાઓ સ્ત્રીઓની છે. એવી સ્ત્રીઓ જેઓ કામકાજી મહિલાઓ છે અથવા ઢળતી વયના પડાવ ઉપર ઊભેલી છે. પુરુષોની કથાઓ પૈકી ચારમાંથી ત્રણ સામાન્ય કહી શકાય તેવી વાર્તાઓ છે. એક વાર્તા છોકરીનાં લક્ષણો લઈને જન્મેલા છોકરાની છે. છોકરાનું નામ પણ બેયમાં ચાલે એવું બોબી છે. આ વાર્તા સારી હોવા છતાં કશુંક ખૂટતું હોય તેવું લાગે છે. બાકીની નવ વાર્તાઓમાં સ્ત્રી-વિષયકમ જુદા જુદા પ્રશ્નો છેડાયા છે. જોકે પહેલી વાર્તા જેના ઉપરથી આ સંગ્રહનું નામ ‘ઓથાર’ રખાયું છે એ વાર્તા આખાય સંગ્રહમાં જુદી પડે છે અને સંગ્રહના નામને સાર્થક કરે છે. સ્ત્રી જ્યારે વયના જુદા જુદા પડાવે થયેલા અન્યાય, અવગણના અને બાદબાકીની પીડાનું સરવૈયું કાઢે છે ત્યારે જે નિરાશા અને હતાશા સામે આવે છે, એ સ્તબ્ધ કરી દે તેવી છે. મીનલ દવેના હાથે પુરુષની વાર્તા કરતાં સ્ત્રીની વાર્તા બહુ સુંદર અને લાલિત્યના ઘાટે ઘડાઈ છે. ઓથારમાં ભાવક પણ એક ઓથાર અનુભવે છે. | ઓથારમાં કુલ તેર વાર્તાઓ સંગ્રહિત થયેલી છે. વાર્તાકારે પ્રસ્તાવનામાં લખ્યું છે કે મને મારી વાર્તા હંમેશા નબળી જ લાગે છે. જોકે પોતાનું સર્જન નબળું લાગવું એ સારી નિશાની કહેવાય, પણ પંદર વર્ષમાં પંદર વાર્તા લખાય એ લેખિકાના મનની કોઈ જુદી સ્થિતિ બતાવે છે. ‘ઓથાર’ની તેર વાર્તાઓમાંથી એક બાળકની વાર્તા છે, એક તરુણની વાર્તા છે, એક યુવાનની વાર્તા છે અને એક વૃદ્ધની પુરુષની છે. અન્ય નવ વાર્તાઓ સ્ત્રીઓની છે. એવી સ્ત્રીઓ જેઓ કામકાજી મહિલાઓ છે અથવા ઢળતી વયના પડાવ ઉપર ઊભેલી છે. પુરુષોની કથાઓ પૈકી ચારમાંથી ત્રણ સામાન્ય કહી શકાય તેવી વાર્તાઓ છે. એક વાર્તા છોકરીનાં લક્ષણો લઈને જન્મેલા છોકરાની છે. છોકરાનું નામ પણ બેયમાં ચાલે એવું બોબી છે. આ વાર્તા સારી હોવા છતાં કશુંક ખૂટતું હોય તેવું લાગે છે. બાકીની નવ વાર્તાઓમાં સ્ત્રી-વિષયકમ જુદા જુદા પ્રશ્નો છેડાયા છે. જોકે પહેલી વાર્તા જેના ઉપરથી આ સંગ્રહનું નામ ‘ઓથાર’ રખાયું છે એ વાર્તા આખાય સંગ્રહમાં જુદી પડે છે અને સંગ્રહના નામને સાર્થક કરે છે. સ્ત્રી જ્યારે વયના જુદા જુદા પડાવે થયેલા અન્યાય, અવગણના અને બાદબાકીની પીડાનું સરવૈયું કાઢે છે ત્યારે જે નિરાશા અને હતાશા સામે આવે છે, એ સ્તબ્ધ કરી દે તેવી છે. મીનલ દવેના હાથે પુરુષની વાર્તા કરતાં સ્ત્રીની વાર્તા બહુ સુંદર અને લાલિત્યના ઘાટે ઘડાઈ છે. ઓથારમાં ભાવક પણ એક ઓથાર અનુભવે છે. | ||