ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/કલ્પેશ પટેલ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 9: Line 9:
તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘શ્રદ્ધાભંગ’ છે જે ૨૦૦૦માં રંગદ્વાર પ્રકાશન, અમદાવાદ દ્વારા પ્રગટ થયેલો છે. આ વાર્તાસંગ્રહમાં કુલ ૧૭ વાર્તાઓ છે. પ્રથમ વાર્તાનું નામ છે ‘શ્રદ્ધાભંગ’. આ વાર્તા સર્જકે ઇતિહાસનો આધાર લઈને સર્જી છે. ભોળા નામનો એક મહાદેવનો ભક્ત સોમનાથ નજીકના એક ગામડામાં રહે છે. શ્રદ્ધાની સરવાણી તેના મનમાં દિવસ-રાત વહ્યાં કરે છે. એક દિવસ કેટલાક ભક્તોને તેણે વાતો કરતા સાંભળ્યા કે મહેમુદ ગઝની સોમનાથ પર ચઢાઈ કરવા અને સોમનાથને લૂંટવા આવે છે. પરંતુ તેને મહાદેવ પર પૂરો વિશ્વાસ છે તેથી મંદિરનું કોઈ કંઈ નહિ બગાડી શકે. છેવટે તેનો ભ્રમ ભાંગે છે. મહેમુદ સોમનાથ લૂંટે છે અને મંદિરનો પણ ધ્વંસ કરે છે. ભોળાની શ્રદ્ધાનો બંધ આખરે તૂટે છે અને તે પાગલ બની જાય છે. રસ્તે આવતાં-જતાં લોકોને તે મહાદેવ નહિ, પરંતુ મહેમુદ મોટો છે તેનું ભાન કરાવે છે.  

‘મુબારક હો મેરે દેશ’ વાર્તામાં દેશભક્તિને વિષય બનાવ્યો છે. દુર્ગાપ્રસાદજી એક ખરા દેશભક્ત છે. ગાંધીજીએ જ્યારે દેશને આઝાદ કરાવ્યો તે ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ અને આજે ૧૫ ઓગસ્ટ, ૧૯૯૭માં ૫૦ વર્ષના આ સમયગાળાની સરખામણી તેમનાથી થઈ જાય છે. તે સમયની ક્રાંતિકારી ચળવળોને અને માણસોને યાદ કરીને અત્યારના કહેવાતા ગાંધીવાદીઓ પર કટાક્ષ કરે છે. તેઓ પૂરેપૂરા ગાંધીવાદી છે અને ખાદીધારી પણ. પરંતુ બીજા બધા વિશ્વાસઘાતી છે. તે સમયના પ્રખર ગાંધીવાદી ગુલામહુસેનને દુર્ગાપ્રસાદજી નખશિખ ઓળખે છે. ગુલામહુસેનની મરતી વખતની સ્થિતિ ખૂબ કફોડી હતી કારણ કે તેમણે દેશભક્તિને જ મહત્ત્વ આપ્યું હતું. તેઓ બીજાની જેમ વેચાયા નહોતા. બધું યાદ કરીને તે આ જમાના સાથે તાલ મેળવવાનો પ્રયત્ન કરે છે અને દેશને આઝાદીની શુભકામનાઓ આપે છે.  

[[File:Shraddhabhang by Kalpesh Patel - Book Cover.jpg|200px|right]]   
[[File:Shraddhabhang by Kalpesh Patel - Book Cover.jpg|200px|left]]   
‘પુરુષ’માં જુવાનીના ઉંબરે ઊભેલી અને નવયૌવના લખીને તેના પિતા તેની ઉંમરની બધી છોકરીઓ પરણી ગઈ હોવા છતાં પરણવા દેતા નથી. તેનાથી આ સહન નથી થતું અને તે છેવટે ઘર છોડીને ભાગી નીકળે છે તથા એક પત્રમાં તેનાં માતા-પિતાને પોતે પરણી ગઈ છે તેની જાણ કરે છે. મા-બાપ રેવાભાઈ અને મેનાબેન પર આભ તૂટી પડે છે. ગામવાળા મા અને બાપને જ ભાંડે છે. અહીં ઉત્તર ગુજરાતની બોલીને સર્જકે ખૂબ સરસ લય અને લહેકા સાથે અસલી ગુજરાતી છાંટમાં ઉતારી છે. ભાષા પર તેમનું પ્રભુત્વ પણ સારું છે.  

‘પરાજય’માં જેઠાલાલ બ્રાહ્મણનું પાત્ર આકર્ષક છે. તેઓ બ્રાહ્મણ છે અને સાથે એક શિક્ષક છે જેથી તેઓ આપવડાઈમાં જ રાચ્યા કરે છે. એક દિવસ તેમને કોઈ પ્રસંગે સાસરીમાં જવાનું થયું. ત્યાં પણ તેમનું આ કામ તો ચાલુ જ હતું. તેમના સસરા પોતાના દીકરા એટલે જેઠાલાલના સાળા દુષ્યંતને પોતાની સાથે ભણવા લઈ જવા જણાવે છે. સસરાની વાત તેઓ ટાળી શકે એમ નથી તેથી તેમણે કમને પણ સંમતિ આપી. દુષ્યંત આવ્યો અને છ મહિનાના અંતે લેવાયેલી પરીક્ષામાં બીજા નંબરે આવ્યા. પ્રથમ નંબર હરિજનના એક છોકરા કાનજીનો આવ્યો, જેથી જેઠાલાલને દુઃખ થયું. વર્ષના અંતે લેવાયેલી પરીક્ષામાં પણ તેવું જ થયું. હવે જેઠાલાલની પાસે બે વિકલ્પ હતા કે તેઓ કાનજીને તેની મહેનતનું ફળ આપે અથવા બેઇમાનીથી દુષ્યંતનું પરિણામ ઊંચું દેખાડે. તેમણે કાનજીને બીજો અને દુષ્યંતને પ્રથમ નંબરે જાહેર કર્યો અને વર્ષોની પ્રતિજ્ઞાને તોડી. પરંતુ છેવટ સુધી તેમના મનમાં અવઢવ રહી. આ વાર્તામાં સવર્ણોની તેમનાથી ઊતરતાં લોકોની સામે હીન દૃષ્ટિથી જોવાની પરંપરાનું આલેખન છે.  

‘લાશનો ધર્મ’માં કોમી રમખાણનું વરવું સ્વરૂપ વાસ્તવિકતા સાથે પ્રવેશે છે. હિંદુ-મુસ્લિમના કોમી વિખવાદ સદીઓથી જાણીતા છે. લોકો ક્યાંક અલ્લાહ હો અકબર અને ક્યાંક હર હર મહાદેવના નારા સાથે મારા-મારી પર ઊતરી આવે છે. એક વ્યક્તિ નીકળી પડે છે શહેરની ગલીઓમાં. તેને રસ્તાઓ પર કોઈ જોવા મળતું નથી. ગાંધીજીની જેમ તેને પણ ભાષણ કરવાનું મન થાય છે. તે બૂમો પાડીને બધાને ભેગાં કરવા મથે છે પણ ક્યાંયથી તેને કોઈ પ્રતિભાવ જોવા મળતો નથી. અંતે તે કોઈ ગલીમાંથી અજાણી વ્યક્તિની બંદૂક દ્વારા વિંધાય છે. ધડાકાના અવાજથી પોલીસવાળા આવી ચઢે છે અને લાશને ઓળખવાનો પ્રયત્ન કરે છે. ઘણાં તેને મુસ્લિમ અને ઘણાં હિંદુ જાહેર કરે છે. લાશ આ બધાનો ઇનકાર કરતી હોય તેમ હસીને જાણે કહે છે કે, તે હિંદુ કે મુસ્લિમ પછી, પણ એક માણસ પહેલાં છે.  

[[File:Vaad by Kalpesh Patel - Book Cover.jpg|200px|right]]   
[[File:Vaad by Kalpesh Patel - Book Cover.jpg|200px|left]]   
‘અલ્લાનું પારેવું’માં બશીર ખાન એક મુસ્લિમ બાપ છે જેને એક છોકરી છે હાલિમા. હાલિમા એટલે તેના જિગરનો ટુકડો. બધું જ કરી છૂટવા તે હાલિમા માટે તૈયાર છે. નૂર હજામનો છોકરો ઇબ્રાહિમ જે હાલિમાને અને હાલિમા તેને ચાહે છે. પોતાની પત્ની તથા તેની દૂરની માસી તેને ચેતવે છે કે તેની છોકરી હવે તેના કહ્યામાં નથી પરંતુ તે માનતો નથી. કારણ કે તેને હાલિમા પર પૂરો વિશ્વાસ છે. પણ હાલિમાએ તેને દગો દીધો. તે ઇબ્રાહિમ સાથે ભાગી ગઈ. બશીર તો પાગલ જ થઈ ગયો. તેનો હાલિમા પરનો પ્રેમ અને વિશ્વાસ બન્ને તૂટ્યાં. તે પાગલ થઈને આમથી-તેમ ભટક્યા કરતો અને બધાને પૂછ્યા કરતો કે મારું અલ્લાનું પારેવું કોઈએ જોયું છે? ગામનાં માણસો પણ તેની મજાક ઉડાવતા અને કહેતા, હા. જોયું છે જો પેલું આકાશમાં ઊડી જાય. હવે તે પાગલ બશીર તરીકે ઓળખાતો. કેવો કરુણ અંજામ?  

‘વૃષભાનંદ’માં એક આળસુ બળદની કથની છે જે એક નંબરનો કામચોર છે. ગોપાલ નામના એક ખેડૂતે તેને ખરીદ્યો છે, પણ કામમાં તેનું બિલકુલ મન નથી. આખો દિવસ તેને ખાઈ-પીને પડ્યાં રહેવું જ ગમે છે. ગોપાલ તેનાથી ખૂબ કંટાળ્યો છે. તેણે એક દિવસ તેને ઢોર માર માર્યો અને પત્નીને પણ તેને કંઈ ખાવાનું ન નીરવા કહ્યું. તે ગોપાલના ઘરેથી નાસી ગયો. થોડા દિવસ ગામમાં ચર્ચાઓ ચાલી કે ગોપાલનો બળદ ભાગી ગયો છે. સમય જતાં સૌ કોઈ આ વાત ભૂલી ગયું. એવામાં એક ઘટના બની. ઉત્તર ભારતથી એક સાધુની ટોળી આવી છે અને તેમની સાથે એક ચમત્કારિક બળદ છે. તેના વિશે જાતજાતની અફવાઓ ચાલે છે તેથી ગામના લોકનું તો ઘોડાપૂર ઊમટ્યું, આ બળદના દર્શન કરવા. તે બળદનું નામ સાધુઓએ વૃષભાનંદ રાખ્યું છે. ગોપાલના કાન સુધી પણ આ વાત પહોંચી, તે પણ ઊપડ્યો આ ચમત્કારી બળદના દર્શને. તે જાણી ગયો કે આ તો પોતાનો બળદ છે તેને ઢોર માર માર્યો હોવાના લીધે તે ઘર છોડીને ભાગી ગયેલો. તેણે આવીને બધા લોકોની સામે પેલા વૃષભાનંદને ગમે તેમ ખરી-ખોટી સંભળાવી તેથી તે ગુસ્સે થઈ ગયો અને ગોપાલને પોતાના શિંગડા વડે ઊલાળીને દૂર ફેંકી દીધો, પલભરમાં આ ઘટના બની ગઈ. જોતજોતામાં તો ગોપાલનું પ્રાણ-પંખેરું ઊડી ગયું. લોકો તો તેણે ભગવાનનો અનાદર કર્યો તેથી તેને સજા મળી એમ કહી ગોપાલને ભૂલી ગયા અને વૃષભાનંદની કીર્તિમાં ઓર વધારો થયો. અહીં આ વાર્તામાંથી પસાર થતા ચુનીલાલ મડિયાની કમાઉ દીકરો વાર્તાની યાદ આવ્યા વિના રહે નહીં. તેનો અંત પણ આ વાર્તાની માફક કરુણ જ છે.  

Line 19: Line 19:
‘દોઢ વાગ્યાની મુલાકાત’માં અશેષ અને અનિતાના નાજાયજ પુત્ર રશ્મિને અનિતાનો પતિ ઇન્દ્રજિત અપનાવે છે અને તે રીતે આ વાર્તામાં તે એક મહાન પાત્ર તરીકે ઊપસી આવે છે. અનિતા અને અશેષ ભૂતપૂર્વ પ્રેમી છે. આજે અનિતા પરણેલી છે જ્યારે અશેષ આજે પણ કુંવારો છે. તેણે તેનું સર્વસ્વ અનિતાને સોંપી આજીવન કુંવારા રહેવાનું પસંદ કર્યું છે. તેને અનિતા દ્વારા જાણ થાય છે કે તેને એક પુત્ર છે જે તેના જેવો જ છે અને અનિતાના પતિએ તેને અપનાવ્યો છે. રશ્મિ પણ તેની માતા અને અશેષના આડા સંબંધો વિશે જાણે છે. કોઈના પાપને પોતાનું ગણીને પોતાના ઘરમાં માન સાથે રાખવું બહુ અઘરું છે જે અનિતાના સ્વર્ગવાસી પતિ ઇન્દ્રજિત કરી બતાવે છે.  

‘બ્રહ્મચારી’માં કહેવાતા બ્રહ્મચારી કેવાં હીન કૃત્ય કરે છે તેની ઝાંખી અહીં સર્જકે કરાવી છે. મુખમેં રામ ઓર બગલમેં છૂરી કહેવત પ્રમાણેનું વર્તન કરનાર મણિલાલની વાત અહીં કરવામાં આવી છે. આ વાર્તાનો નાયક શહેરના એક પછાત વિસ્તારમાં આવેલ મકાનમાં રહેવા આવેલ ભાડવાત છે. થોડાક દિવસ બાદ તેની મુલાકાત પાડોશમાં રહેતા મણિલાલ સાથે થાય છે. ધીમે-ધીમે પરિચય વધે છે અને થોડા સમયમાં બન્નેની દોસ્તી પણ થઈ જાય છે. નાયક એ વાતની નોંધ રાખે છે કે મણિભાઈને સ્ત્રી પ્રત્યે ખૂબ ગુસ્સો અને તિરસ્કાર છે તેથી તે અજાણતા પણ તેમની આગળ સ્ત્રી વિશે કોઈ વાર્તાલાપ કરતો નથી. સ્ત્રી વિશેની કોઈપણ વાત આવે કે તેમની પુણ્ય આત્મા સામેવાળા પર પ્રકોપ ઠાલવ્યા વિના રહેતા નથી. નાયકની થોડા સમય પછી બદલી થાય છે અને તે પોતાને ગામ જતો રહે છે. એક દિવસ છાપામાં તે જાહેરાત વાંચે છે કે એક બ્રહ્મચારી દ્વારા એક બાળકી પર બળાત્કાર થયો છે અને નીચે નામ હતું મણિલાલ. નાયકને આ વાત પર શોક કરવો કે હસવું તે નક્કી કરી શકતો નથી. બ્રહ્મચારીની ટોપી પહેરીને ફરનાર માણસોમાં કેટલી હદ સુધી નીચતા હોય છે તેની હકીકત આ વાર્તા દ્વારા સર્જક કરે છે.  

[[File:Malajo by Kalpesh Patel - Book Cover.jpg|200px|right]]
[[File:Malajo by Kalpesh Patel - Book Cover.jpg|200px|left]]  
‘બોઘો’ દ્વારા એક સામાન્ય હકીકત થકી એક વિશિષ્ટ ઘટનાનું કથન થયેલું છે. આ વાર્તાનો નાયક એક વાર્તાકાર છે અને તે વાર્તા લખવા બેસે છે કે અચાનક તેની પત્ની સમાચાર આપે છે કે બોઘો મૃત્યુ પામ્યો છે. આ એક સાવ સામાન્ય ઘટના છે કારણ કે દુનિયામાં કેટલા લોકો દરરોજ કોઈને કોઈ રીતે મૃત્યુ પામે છે. બોઘો એ એક ભોળો અને સામાન્ય જિંદગી જીવનારો માણસ છે. તેના મૃત્યુની સાવ સામાન્ય ઘટનાથી નાયકને હૃદયરોગનો હુમલો આવે છે તે માન્યામાં ન આવે તેવું છે. તેમને બોઘાના મૃત્યુનો એટલો આઘાત લાગ્યો છે કે હાર્ટઍટેક આવી ગયો. પ્રથમ નજરે સાવ મામૂલી લાગતી ઘટનાઓને આટલી ઊંડાણપૂર્વક રજૂ કરવાનું કરતબ અહીં સર્જકે કરી બતાવ્યું છે.  

‘સુખઃ એક છલનાનું નામ’માં દેખાવે સુખી તથા ભણેલા-ગણેલા અને ફર્સ્ટ ક્લાસ જીવન જીવતા લોકો ખરેખર કેટલા સુખી હોય છે તે વાતને અહીં સમજાવવાનો પ્રયત્ન સર્જકે કરેલો છે. આ વાર્તાના નાયક ગોપાલને બધી રીતે સુખ છે પરંતુ તેનાં દરેક સંતાનો આડી-અવળી લાઇન પર ચઢી ગયાં છે અને પત્ની તેને આજના જમાનાનું કલ્ચર કહે છે. આજના જમાનાનો એક ગાડી, બંગલો, એ.સી. જેવી સુખસુવિધાઓ વચ્ચે એશોઆરામ કરતો વ્યક્તિ જ સુખી છે કે ગામડામાં અલ્પ સુવિધાઓ વચ્ચે જીવન પસાર કરતાં લોકો વધારે સુખી છે તેની તુલના આ વાર્તામાં નાયક અને સર્જક દ્વારા અનાયાસે થઈ જાય છે.