32,291
edits
(+1) |
No edit summary |

| Line 7: | Line 7: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગુજરાતી સાહિત્યમાં સાંપ્રત વાર્તાલેખનક્ષેત્રે રેખાબા સરવૈયાનું નામ પણ ઉમેરી શકાય. તેઓ કવિતા, નિબંધ, લઘુકથા સ્વરૂપોમાં પણ સર્જન કરે છે. તેમનો જન્મ ૧૫-૦૫-૧૯૭૩ના રોજ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના છત્રાસા ગામમાં થયો હતો. B.Sc., M.Sc., અને જર્નાલિઝમનો અભ્યાસ કર્યો. હાલ (GAS) રેવન્યૂ ડિપાર્ટમેન્ટમાં, એડિશનલ કલેક્ટર તરીકે સેવાઓ આપે છે. | ગુજરાતી સાહિત્યમાં સાંપ્રત વાર્તાલેખનક્ષેત્રે રેખાબા સરવૈયાનું નામ પણ ઉમેરી શકાય. તેઓ કવિતા, નિબંધ, લઘુકથા સ્વરૂપોમાં પણ સર્જન કરે છે. તેમનો જન્મ ૧૫-૦૫-૧૯૭૩ના રોજ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના છત્રાસા ગામમાં થયો હતો. B.Sc., M.Sc., અને જર્નાલિઝમનો અભ્યાસ કર્યો. હાલ (GAS) રેવન્યૂ ડિપાર્ટમેન્ટમાં, એડિશનલ કલેક્ટર તરીકે સેવાઓ આપે છે. | ||
સાહિત્યસર્જન : | {{Poem2Close}} | ||
'''સાહિત્યસર્જન :''' | |||
{{Poem2Open}} | |||
‘રેત પર લખાયેલ અક્ષર’ લઘુકથાસંગ્રહ (રન્નાદે પ્રકાશન, ૨૦૨૩), ‘ખોબામાં દરિયો’ લઘુકથાસંગ્રહ (ગુર્જર પ્રકાશન, ૨૦૧૫), ‘ધબકતું શિલ્પ’ વાર્તાસંગ્રહ (ગુર્જર પ્રકાશન, ૨૦૧૭), ‘આંખમાં આકાશ’ લઘુકથા સંગ્રહ (ગુર્જર પ્રકાશન, ૨૦૨૩), ‘પ્રેમ અને પીડા’ કવિતાસંગ્રહ (ગુર્જર પ્રકાશન, ૨૦૨૩) રેખાબા સરવૈયા કવિતા, વાર્તા, લઘુકથામાં કલમ ચલાવે છે. અલગ-અલગ સંસ્થાઓ, અકાદમી દ્વારા પુરસ્કારો પણ પ્રાપ્ત થયા છે. સાહિત્યિક સામયિકો, દૈનિકપત્રોની પૂર્તિઓમાં તેમની રચનાઓ પ્રગટ થાય છે. આકાશવાણી રાજકોટ (All India Radio) પર કેઝ્યુઅલ એનાઉન્સર તરીકે કામગીરી, સ્ક્રિપ્ટ રાઇટર, તથા જર્નાલિઝમ કૉલેજના ગેસ્ટ લેક્ચરર તરીકે પણ સેવાઓ આપે છે, તેમ જ સાહિત્યિક અને સામાજિક મુદ્દાઓ ઉપર વ્યાખ્યાન અને વાર્તાલાપ કરે છે. | ‘રેત પર લખાયેલ અક્ષર’ લઘુકથાસંગ્રહ (રન્નાદે પ્રકાશન, ૨૦૨૩), ‘ખોબામાં દરિયો’ લઘુકથાસંગ્રહ (ગુર્જર પ્રકાશન, ૨૦૧૫), ‘ધબકતું શિલ્પ’ વાર્તાસંગ્રહ (ગુર્જર પ્રકાશન, ૨૦૧૭), ‘આંખમાં આકાશ’ લઘુકથા સંગ્રહ (ગુર્જર પ્રકાશન, ૨૦૨૩), ‘પ્રેમ અને પીડા’ કવિતાસંગ્રહ (ગુર્જર પ્રકાશન, ૨૦૨૩) રેખાબા સરવૈયા કવિતા, વાર્તા, લઘુકથામાં કલમ ચલાવે છે. અલગ-અલગ સંસ્થાઓ, અકાદમી દ્વારા પુરસ્કારો પણ પ્રાપ્ત થયા છે. સાહિત્યિક સામયિકો, દૈનિકપત્રોની પૂર્તિઓમાં તેમની રચનાઓ પ્રગટ થાય છે. આકાશવાણી રાજકોટ (All India Radio) પર કેઝ્યુઅલ એનાઉન્સર તરીકે કામગીરી, સ્ક્રિપ્ટ રાઇટર, તથા જર્નાલિઝમ કૉલેજના ગેસ્ટ લેક્ચરર તરીકે પણ સેવાઓ આપે છે, તેમ જ સાહિત્યિક અને સામાજિક મુદ્દાઓ ઉપર વ્યાખ્યાન અને વાર્તાલાપ કરે છે. | ||
તેઓને નિમ્નલિખિત પુરસ્કારોથી સન્માનવામાં આવેલ છે : | તેઓને નિમ્નલિખિત પુરસ્કારોથી સન્માનવામાં આવેલ છે : | ||
| Line 69: | Line 71: | ||
:‘ધબકતું શિલ્પ’, પ્રથમ આવૃત્તિ, ૨૦૧૭, પ્રકા. : ગુર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ. | :‘ધબકતું શિલ્પ’, પ્રથમ આવૃત્તિ, ૨૦૧૭, પ્રકા. : ગુર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ. | ||
{{right|આશિષ ચૌહાણ}}< | {{right|આશિષ ચૌહાણ}}

{{right|ગુજરાતીના પ્રાધ્યાપક}}< | {{right|ગુજરાતીના પ્રાધ્યાપક}}

{{right|મો. ૯૯૨૪૪ ૩૯૬૩૮}}< | {{right|મો. ૯૯૨૪૪ ૩૯૬૩૮}}

{{HeaderNav2 |
{{HeaderNav2 | ||