ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/આનંદ ઠાકર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary

Line 48: Line 48:
{{Poem2Close}}
{{Poem2Close}}
'''‘પેનડ્રાઈવ’ વિશેના અભિપ્રાયો'''
'''‘પેનડ્રાઈવ’ વિશેના અભિપ્રાયો'''
{{Poem2Open}}
‘આનંદની વાર્તાઓ ભવિષ્યમાં થનારાં પરિવર્તનો ભલે માનસિક, સામાજિક કે શારીરિક હોય પણ તેનો એક આયનો આપણી સમક્ષ પ્રત્યક્ષ કરે છે.’

{{right|– જિજ્ઞેશ જાની}}

{{right|– જિજ્ઞેશ જાની}}

‘આપનું લખાણ વર્સેટાઇલ છે. દરેક પાત્રની પોતાની અલગ જ શૈલી પ્રદર્શિત થાય છે. કથાબીજની પસંદગી અને તેની રજૂઆત આગવી રીતે કરી શકો છો. દરેક વાર્તા એકબીજાથી ખૂબ અલગ અને આકૃતિ ઉપજાવનારી છે. જાદુગરણી હોય કે અલી ડોસો હોય કે પછી દેડકાં(બગલાં) હોય દરેક પોતાની જગ્યા બનાવવામાં સફળ થયા છે. ભાષા શબ્દોની રમતમાં ચોકસાઈ અને ચતુરાઈ જોવા મળે છે.’

{{right|– ધારા શાહ}}

{{right|– ધારા શાહ}}

{{Poem2Close}}
{{right|ડૉ. આરતી સોલંકી}}

{{right|ડૉ. આરતી સોલંકી}}

{{right|ગુજરાતીના પ્રાધ્યાપક}}

{{right|ગુજરાતીના પ્રાધ્યાપક}}