અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘ટોળાં અવાજ ઘોંઘાટ'નું રચનાતંત્ર: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨૨. ‘ટોળાં અવાજ ઘોંઘાટ'નું રચનાતન્ત્ર|સતીશ વ્યાસ}} {{Poem2Open}} ‘ટોળાં અવાજ ઘોંઘાટ' ભારતીય સંસ્કૃતિની ઓળખ સાથે સંકળાયેલું એક મહત્ત્વનું લક્ષણ છે. ઉત્સવ હો કે ઉત્સર્ગ, ઉદ્ભવ (ક્રિયા...")
 
No edit summary
Line 9: Line 9:
ગૂંથણીનું ચોથું સૂત્ર છે વિકલ્પવાચક ‘કે’નું. કાવ્યના પૂર્વાર્ધમાં આવતી આ ‘કે'થી પ્રારમ્ભાતી પંક્તિઓ જોઈએ :
ગૂંથણીનું ચોથું સૂત્ર છે વિકલ્પવાચક ‘કે’નું. કાવ્યના પૂર્વાર્ધમાં આવતી આ ‘કે'થી પ્રારમ્ભાતી પંક્તિઓ જોઈએ :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘ધીમે ધીમે ચાલતાં લ્હેરમાં  
{{Block center|'''<poem>‘ધીમે ધીમે ચાલતાં લ્હેરમાં  
કે સાઇકલો પર સરકતાં ટિન્ ટિન્...  
કે સાઇકલો પર સરકતાં ટિન્ ટિન્...  
કે સ્કૂટર લઈ ભાગતાં ઘર્ર્...  
કે સ્કૂટર લઈ ભાગતાં ઘર્ર્...  
કે રિક્ષાઓમાં ભાગતાં ધૂંઉં...  
કે રિક્ષાઓમાં ભાગતાં ધૂંઉં...  
કે મોટરોમાં સરકતાં અટકતાં ભાગતાં સ્પિડમાં’</poem>}}
કે મોટરોમાં સરકતાં અટકતાં ભાગતાં સ્પિડમાં’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ઉત્તરાર્ધમાં પ્રયોજાયેલી પંક્તિઓ જોઈએ :
ઉત્તરાર્ધમાં પ્રયોજાયેલી પંક્તિઓ જોઈએ :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘બેબાકળો થઈને બળી જા  
{{Block center|'''<poem>‘બેબાકળો થઈને બળી જા  
કે ગબડીને ગળી જા  
કે ગબડીને ગળી જા  
કે લબડીને લળી જા  
કે લબડીને લળી જા  
કે ચગદાઈને ચળી જા  
કે ચગદાઈને ચળી જા  
કે મસળાઈને મરી જા'</poem>}}
કે મસળાઈને મરી જા'</poem>'''}}
આ ઉપરાન્ત વચ્ચે વચ્ચે પણ આ વિકલ્પોની માયાજાળ છે; ઉદા.
આ ઉપરાન્ત વચ્ચે વચ્ચે પણ આ વિકલ્પોની માયાજાળ છે; ઉદા.
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 33: Line 33:
આમ અહીં આ (ચૌદ) 'કે' પણ રચનાના બંધારણને ગૂંથે છે.
આમ અહીં આ (ચૌદ) 'કે' પણ રચનાના બંધારણને ગૂંથે છે.
પાંચમું તત્ત્વ છે નિપાત 'જ'નું. એ પણ અર્થઘનત્વનું, દૃઢામણનું કામ કરે છે.
પાંચમું તત્ત્વ છે નિપાત 'જ'નું. એ પણ અર્થઘનત્વનું, દૃઢામણનું કામ કરે છે.
{{Poem2Close}}
<poem>{{gap|2.5em}}1. ‘હજી આ હમણાં જ છૂટેલા છેલ્લા શોમાંથી,’
<poem>{{gap|2.5em}}1. ‘હજી આ હમણાં જ છૂટેલા છેલ્લા શોમાંથી,’
{{gap|2.5em}}2. ‘ઘસાઈને અથડાઈને પસાર થતાં હોવા છતાં અલગ જ.’
{{gap|2.5em}}2. ‘ઘસાઈને અથડાઈને પસાર થતાં હોવા છતાં અલગ જ.’
Line 92: Line 93:
આપણી જૂની પરમ્પરાના લયસાદૃશ્યે આવતી પંક્તિઓ પણ તરત જ પકડાય; જેમ કે,
આપણી જૂની પરમ્પરાના લયસાદૃશ્યે આવતી પંક્તિઓ પણ તરત જ પકડાય; જેમ કે,
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘તારા કાગળના કાંઠે, તારી આંખોના ઓવારે’
{{Block center|'''<poem>‘તારા કાગળના કાંઠે, તારી આંખોના ઓવારે’
('સૂના સરવરિયાની પાળે’— એ લયના સાદૃશ્ય...લે.)
(‘સૂના સરવરિયાની પાળે’— એ લયના સાદૃશ્ય...લે.)
તારા મનના મિનારે : ટોળાંઅવાજઘોંઘાટ,  
તારા મનના મિનારે : ટોળાંઅવાજઘોંઘાટ,  
તારી જીભના ટેરવે : ટોળાંઅવાજઘોંઘાટ,  
તારી જીભના ટેરવે : ટોળાંઅવાજઘોંઘાટ,  
તારી પાંપણના પલકારે : ટોળાંઅવાજઘોંઘાટ'</poem>}}
તારી પાંપણના પલકારે : ટોળાંઅવાજઘોંઘાટ'</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં મઝા એ છે કે, નિશ્ચિત પદ્યલયમાંથી લાભશંકર ઠાકર ક્રમશઃ ગદ્યલયમાં સરતા જાય છે અને છેલ્લી પંક્તિમાં તો લગભગ ગદ્યમાં એ કાવ્યને વાળી લે છે :
અહીં મઝા એ છે કે, નિશ્ચિત પદ્યલયમાંથી લાભશંકર ઠાકર ક્રમશઃ ગદ્યલયમાં સરતા જાય છે અને છેલ્લી પંક્તિમાં તો લગભગ ગદ્યમાં એ કાવ્યને વાળી લે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>'તારી બહેરાશના કૂવામાં ઊંડે ઊંડે ઊછળતાં  
{{Block center|'''<poem>‘તારી બહેરાશના કૂવામાં ઊંડે ઊંડે ઊછળતાં  
ટોળાંઅવાજઘોંઘાટ'</poem>}}
ટોળાંઅવાજઘોંઘાટ'</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
રચનામાં આવતું આ બીજા પુરુષ એકવચનને પ્રયોજતું કથન પણ લાગુ પડે છે તો કવિચેતનાને, ભાવકસમસ્તને સાંકડા જડબધિર ચિત્તમાં પણ વૈયક્તિકતાને ધમરોળી નાખતાં, શીર્ણવિશીર્ણ કરી નાખતાં આ ટોળાંઅવાજઘોંઘાટો ભારે બિહામણાં છે. લાભશંકર ઠાકરે (‘બાથટબમાં માછલી’ સંચયમાં) ‘ઘોંઘાટ' નામનું એક એકાંકી પણ કર્યું છે. એમાં પણ આવા ભાતીગળ અવાજોનું એક સંગઠિત, (‘નારીકુંજર' સમ) પશુ માનવસામગ્રી(હ્યુમન પ્રોપ્સ)ની સહાયથી ઊભું કરવામાં આવ્યું છે. અહીં રમેશ પારેખની એક પંક્તિ પણ સ્મરણમાં આવે છે :

{{Block center|<poem>‘પોતાની કડકડતી એકલતા લઈને  
{{Block center|'''<poem>‘પોતાની કડકડતી એકલતા લઈને  
સૌ બેઠાં છે ટોળાને તાપણે’</poem>}}
સૌ બેઠાં છે ટોળાને તાપણે’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ યાદ આવવાનું કારણ વિષયસામ્ય છે. રાજેન્દ્ર શાહનું ‘ભૂલેશ્વરમાં એક રાત’ યાદ આવે. આ વિષય આધુનિકોને અનેક રીતે ખપમાં આવતો રહ્યો છે. વૈયક્તિક સૂર હવે આ ટોળાંશાહીમાં શક્ય રહ્યો જ નથી. આ વેદનાને ક્રીડન દ્વારા આ કાવ્યમાં પ્રગટ કરવામાં આવી છે.

{{center|❖}}
{{center|❖}}
{{right|('અધીત : એકવીસ’)}}<br><br>
{{right|(‘અધીત : એકવીસ’)}}<br><br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ‘વસન્તવિજય' - વૃત્તિવિજયનું કાવ્ય
|previous = ‘વસન્તવિજય' - વૃત્તિવિજયનું કાવ્ય
|next = ‘ટોળાં અવાજ ઘોંઘાટ'
|next = ‘ટોળાં અવાજ ઘોંઘાટ'
}}
}}