32,519
edits
No edit summary |
No edit summary |
||
| Line 6: | Line 6: | ||
વિક્રમની ૧૭મી શતાબ્દીના પૂર્વાર્ધમાં થયેલા ઉપકેશગચ્છની બિવંદણિક શાખાના શ્રી હરજીમુનિ જૈન સાધુ છે. એમની બે રચનાઓ ઉપલબ્ધ થાય છે. (૧) ભરડક બત્રીસીરાસ અને (૨) વિનોદચોત્રીસી / વિનોદ ચુપઈ. ‘ભરાક બત્રીસી'માં હાસ્યરસની બત્રીસ પૂર્ણકથાઓ છે; જ્યારે વિનોદચોત્રીસીમાં ચોત્રીસ હાસ્યરસસભર કથાઓ છે, કૃતિના અંતિમ ભાગે સાંકેતિક રીતે કૃતિની રચ્યા સાલ સંવત ૧૬૪૧ દર્શાવેલ છે. | વિક્રમની ૧૭મી શતાબ્દીના પૂર્વાર્ધમાં થયેલા ઉપકેશગચ્છની બિવંદણિક શાખાના શ્રી હરજીમુનિ જૈન સાધુ છે. એમની બે રચનાઓ ઉપલબ્ધ થાય છે. (૧) ભરડક બત્રીસીરાસ અને (૨) વિનોદચોત્રીસી / વિનોદ ચુપઈ. ‘ભરાક બત્રીસી'માં હાસ્યરસની બત્રીસ પૂર્ણકથાઓ છે; જ્યારે વિનોદચોત્રીસીમાં ચોત્રીસ હાસ્યરસસભર કથાઓ છે, કૃતિના અંતિમ ભાગે સાંકેતિક રીતે કૃતિની રચ્યા સાલ સંવત ૧૬૪૧ દર્શાવેલ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘ચંદ્ર-વેદ રસ એક હોઈ, અશ્વન માસ મનોહર જોઈ’</poem>}} | {{Block center|'''<poem>‘ચંદ્ર-વેદ રસ એક હોઈ, અશ્વન માસ મનોહર જોઈ’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કૃતિનો આરંભ મંગલચરણથી કરી કથાદોર આગળ ચાલે છે. કેન્દ્રવર્તી કથા સાથે ચોત્રીસ લૌકિક વાર્તાઓ વાર્તામાળા સ્વરૂપે ગૂંથાઈ છે. આ વાર્તાઓમાં ઓછે-વત્તે હાસ્યવિનોદ નિષ્પન્ન થયેલો છે. જૈન-ધર્મવિષયક આ વાર્તાઓમાં ધર્મના પ્રચાર અને પ્રસારનું કાર્ય હાસ્ય કથાઓના આયોજન દ્વારા થયું છે, તો જે કાર્ય સીધા ઉપદેશ-વચનથી થતું નથી તે કાર્ય સરસ વાર્તા કથનથી થાય છે. | કૃતિનો આરંભ મંગલચરણથી કરી કથાદોર આગળ ચાલે છે. કેન્દ્રવર્તી કથા સાથે ચોત્રીસ લૌકિક વાર્તાઓ વાર્તામાળા સ્વરૂપે ગૂંથાઈ છે. આ વાર્તાઓમાં ઓછે-વત્તે હાસ્યવિનોદ નિષ્પન્ન થયેલો છે. જૈન-ધર્મવિષયક આ વાર્તાઓમાં ધર્મના પ્રચાર અને પ્રસારનું કાર્ય હાસ્ય કથાઓના આયોજન દ્વારા થયું છે, તો જે કાર્ય સીધા ઉપદેશ-વચનથી થતું નથી તે કાર્ય સરસ વાર્તા કથનથી થાય છે. | ||
| Line 29: | Line 29: | ||
દા.ત., | દા.ત., | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘અતિલોભો ન કર્તવ્યો, લોભં ત્વેવ પરિત્યજેત, | {{Block center|'''<poem>‘અતિલોભો ન કર્તવ્યો, લોભં ત્વેવ પરિત્યજેત, | ||
અતિલોભાભિભૂતાનાં બુદ્ધિરંઘલતાં ગતા (કથા-૪, શ્લોક-૪)'</poem>}} | અતિલોભાભિભૂતાનાં બુદ્ધિરંઘલતાં ગતા (કથા-૪, શ્લોક-૪)'</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગુણીજન નિર્ગુણી પાસે જતાં તેના ગુણ પણ દોષ બની જાય છે, એ સુભાષિત જુઓ. | ગુણીજન નિર્ગુણી પાસે જતાં તેના ગુણ પણ દોષ બની જાય છે, એ સુભાષિત જુઓ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘નદી જિહવારઈ એકલી હોઈ, તેહનું નીર પીઈ સહુ કોઈ, | {{Block center|'''<poem>‘નદી જિહવારઈ એકલી હોઈ, તેહનું નીર પીઈ સહુ કોઈ, | ||
સમુદ્રમાંહિ ભલી જેતલઈ, એપેય ઉદક રૂઉ તેતલઈ.’ | સમુદ્રમાંહિ ભલી જેતલઈ, એપેય ઉદક રૂઉ તેતલઈ.’ | ||
{{right|(કથા-૩, શ્લોક-૬૭)}}</poem>}} | {{right|(કથા-૩, શ્લોક-૬૭)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અહીં આપેલ શ્લોક સંસ્કૃત સુભાષિતમાં ઉપલબ્ધ છે. કવિએ આ સુભાષિતને પઠોબદ્ધ કરેલ છે. | અહીં આપેલ શ્લોક સંસ્કૃત સુભાષિતમાં ઉપલબ્ધ છે. કવિએ આ સુભાષિતને પઠોબદ્ધ કરેલ છે. | ||
માણસની અવિશ્વસનીયતા અને માયાવીપણું દર્શાવતો દુહો જોઈએ. | માણસની અવિશ્વસનીયતા અને માયાવીપણું દર્શાવતો દુહો જોઈએ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘માયાવંતા માણસાં, કિમ પતીજણ જાઈ? | {{Block center|'''<poem>‘માયાવંતા માણસાં, કિમ પતીજણ જાઈ? | ||
નીલકંઠ મઘરું લવઈ, સ-વિસ ભૂયંગમ ખાઈ (કથા-૪, શ્લોક-૨૬)’</poem>}} | નીલકંઠ મઘરું લવઈ, સ-વિસ ભૂયંગમ ખાઈ (કથા-૪, શ્લોક-૨૬)’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ દુહો અન્યત્રથી અહીં અવતરિત કરેલો છે. | આ દુહો અન્યત્રથી અહીં અવતરિત કરેલો છે. | ||
વ્યવહારું જ્ઞાન આપતો દુહો જોઈએ.{{Poem2Close}} | વ્યવહારું જ્ઞાન આપતો દુહો જોઈએ.{{Poem2Close}} | ||
{{Block center|<poem>‘ગામ ગમતું દોહીંઈ, સભા સરીખી ગોઠિ, | {{Block center|'''<poem>‘ગામ ગમતું દોહીંઈ, સભા સરીખી ગોઠિ, | ||
ગાઈ ગમતું દોહીંઈ, તું પારૂ ન વાઈ હોઠિ’ | ગાઈ ગમતું દોહીંઈ, તું પારૂ ન વાઈ હોઠિ’ | ||
{{right|(૨૬, ૧૬)}}</poem>}} | {{right|(૨૬, ૧૬)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ સુભાષિત શ્લોક દ્વારા સંસારદર્શન, જનમાનસનું નિરીક્ષણ, દુનિયાદારીથી સાત્ત્વિક જીવનની વાતો, દૃષ્ટાંત દ્વારા કહેવાઈ છે. તેમજ જૈન મુનિઓ દ્વારા ધર્મનું મહત્ત્વ અને ગુરુમહિમા દર્શાવાય છે. | આ સુભાષિત શ્લોક દ્વારા સંસારદર્શન, જનમાનસનું નિરીક્ષણ, દુનિયાદારીથી સાત્ત્વિક જીવનની વાતો, દૃષ્ટાંત દ્વારા કહેવાઈ છે. તેમજ જૈન મુનિઓ દ્વારા ધર્મનું મહત્ત્વ અને ગુરુમહિમા દર્શાવાય છે. | ||
| Line 54: | Line 54: | ||
ઉપમા અલંકાર : | ઉપમા અલંકાર : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘માનવ એહવું આયખું, ઠાર તણઉં જિમ બિંદ’ (૧૩, ૪૪) | {{Block center|'''<poem>‘માનવ એહવું આયખું, ઠાર તણઉં જિમ બિંદ’ (૧૩, ૪૪) | ||
—‘મૂર્ખ શિખામણ કહેવી કહી, ભરિયા ઘડા ઉપર ગયું વહી’ (૨૧, 45)</poem>}} | —‘મૂર્ખ શિખામણ કહેવી કહી, ભરિયા ઘડા ઉપર ગયું વહી’ (૨૧, 45)</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
દૃષ્ટાંત અલંકાર : | દૃષ્ટાંત અલંકાર : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘એક માહિં સાકર મેલઈ, બીજા માહિં વિસ મિલિઈ, | {{Block center|'''<poem>‘એક માહિં સાકર મેલઈ, બીજા માહિં વિસ મિલિઈ, | ||
એક આહારિઈ અંગ જ ઠરઈ, બીજ ઈ, આહારાઈ તત્ક્ષણ મરઈ’ | એક આહારિઈ અંગ જ ઠરઈ, બીજ ઈ, આહારાઈ તત્ક્ષણ મરઈ’ | ||
{{right|(ક.પી. ૬૪)}}</poem>}} | {{right|(ક.પી. ૬૪)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
દૃષ્ટાંતમાલા: | દૃષ્ટાંતમાલા: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘સુરજ વિનાજિમ દિવસ જ નહીં, ચંદ્ર વિના જેમ રયણી નહીં, | {{Block center|'''<poem>‘સુરજ વિનાજિમ દિવસ જ નહીં, ચંદ્ર વિના જેમ રયણી નહીં, | ||
પતિ વિના નારી ન ન હેતિ, દેવ વિના પ્રાસાદ ન હેતિ.’ (ક.સ</poem>}} | પતિ વિના નારી ન ન હેતિ, દેવ વિના પ્રાસાદ ન હેતિ.’ (ક.સ. ૪૯)</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રૂપક : | રૂપક : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘જરા ધૂતારી ધોબિલિ, ધોયા દેશ-વિદેશ | {{Block center|'''<poem>‘જરા ધૂતારી ધોબિલિ, ધોયા દેશ-વિદેશ | ||
વિણ સાબૂ વિણિ પથરિ, ધુલા કીઆ કેસ.’ {{right|(૧૩, ૧૧)}}</poem>}} | વિણ સાબૂ વિણિ પથરિ, ધુલા કીઆ કેસ.’ {{right|(૧૩, ૧૧)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સુભાષિતોની સાથે પ્રયોજાયેલ કહેવતો તથા દુહાઓ અભિવ્યક્તિમાં સોંસરવાપણું (Pointendnes) લાવે છે અને કવિનું કથયિત્વ ધારદાર બને છે. મોટા ભાગે લોકરંજક અને લોકપ્રચલિત દુહાઓ જોવા મળે છે. જેના દ્વારા લોકવાણીનો પડઘો દેખાય છે. કેટલાક દુહાઓમાં ભાષાની છાંટ ભળેલી દેખાય છે. આવી અભિવ્યક્તિ એક છટા ઊભી કરે છે. જેમ કે | સુભાષિતોની સાથે પ્રયોજાયેલ કહેવતો તથા દુહાઓ અભિવ્યક્તિમાં સોંસરવાપણું (Pointendnes) લાવે છે અને કવિનું કથયિત્વ ધારદાર બને છે. મોટા ભાગે લોકરંજક અને લોકપ્રચલિત દુહાઓ જોવા મળે છે. જેના દ્વારા લોકવાણીનો પડઘો દેખાય છે. કેટલાક દુહાઓમાં ભાષાની છાંટ ભળેલી દેખાય છે. આવી અભિવ્યક્તિ એક છટા ઊભી કરે છે. જેમ કે | ||
{{Poem2Close}}, | {{Poem2Close}}, | ||
{{Block center|<poem>‘યૌવન તરલ તુખાર ચઢાઈ, ફિરતુ ચ્યારઈ દેસ, | {{Block center|'''<poem>‘યૌવન તરલ તુખાર ચઢાઈ, ફિરતુ ચ્યારઈ દેસ, | ||
જરા પુહતી બપ્પરી તબ આંગણિ હૂયા વિદેસ’ (૧૩-૯) | જરા પુહતી બપ્પરી તબ આંગણિ હૂયા વિદેસ’ (૧૩-૯) | ||
યૌવન જાતઈ છ ગયા, માન મુહુન નઈ લજ્જા, | યૌવન જાતઈ છ ગયા, માન મુહુન નઈ લજ્જા, | ||
તુરીય નખાંસણ, સ્ત્રી રમણ, અરિ-સરિ વાહણ ખગ્ગ (૧૩-૧૦)</poem>}} | તુરીય નખાંસણ, સ્ત્રી રમણ, અરિ-સરિ વાહણ ખગ્ગ (૧૩-૧૦)</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
દુહા ઉપરાંત કેટલીક કહેવતોનો વિનિયોગ પણ કવિએ કર્યો છે. ઉદા. તરીકે | દુહા ઉપરાંત કેટલીક કહેવતોનો વિનિયોગ પણ કવિએ કર્યો છે. ઉદા. તરીકે | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘ભઈસ આગલિ ઉ નર વાજંતિ, ઊંઘઈ ઉગાલઈ કાંઈ ન લહંતિ <બ્ર્> | {{Block center|'''<poem>‘ભઈસ આગલિ ઉ નર વાજંતિ, ઊંઘઈ ઉગાલઈ કાંઈ ન લહંતિ <બ્ર્> | ||
(૩, ૮૦) | (૩, ૮૦) | ||
‘પગે માછા મૂહિ રામ’ {{right|(૯,૧૮)}} | ‘પગે માછા મૂહિ રામ’ {{right|(૯,૧૮)}} | ||
| Line 89: | Line 89: | ||
(૧૨,૨૪) | (૧૨,૨૪) | ||
‘જેતલંઈ થયૂં આપણુ કામ, હું કુણ નંઈ તુઝ કેહૂ ઠામ' (22, ૨૧) | ‘જેતલંઈ થયૂં આપણુ કામ, હું કુણ નંઈ તુઝ કેહૂ ઠામ' (22, ૨૧) | ||
પાણિ પહિલી બાંધે પાલિ’ (૨૭, ૧૮)</poem>}} | પાણિ પહિલી બાંધે પાલિ’ (૨૭, ૧૮)</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કહેવતોની જેમ રૂઢિપ્રયોગોનો વિનિયોગ પણ કર્યો છે. | કહેવતોની જેમ રૂઢિપ્રયોગોનો વિનિયોગ પણ કર્યો છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘ભૂઈ ભારે થઈ’ (૩,૭૦) | {{Block center|'''<poem>‘ભૂઈ ભારે થઈ’ (૩,૭૦) | ||
‘પેટિ લીહ પડી’ (૯, ૧૬) | ‘પેટિ લીહ પડી’ (૯, ૧૬) | ||
'પાણી ઉતાર' (ક.પી. ૯૬)</poem>}} | 'પાણી ઉતાર' (ક.પી. ૯૬)</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ ઉપરાંત કૃતિનું ભાષાપોત અને એમાં પ્રયોજાયેલાં રૂપો, નઈ વિભક્તિ અનુગ ‘ષ' અને ‘ખ'નાં અવાંતર રૂપો વગેરે તત્કાલીન ગુજરાતી ભાષા ભૂમિકાના અભ્યાસક્રમને ઉપકારક બને તેમ છે. | આ ઉપરાંત કૃતિનું ભાષાપોત અને એમાં પ્રયોજાયેલાં રૂપો, નઈ વિભક્તિ અનુગ ‘ષ' અને ‘ખ'નાં અવાંતર રૂપો વગેરે તત્કાલીન ગુજરાતી ભાષા ભૂમિકાના અભ્યાસક્રમને ઉપકારક બને તેમ છે. | ||