32,544
edits
(+1) |
No edit summary |
||
| Line 7: | Line 7: | ||
કરવા ક્ષીરનીરને જુદાં | કરવા ક્ષીરનીરને જુદાં | ||
મથતા હંસ; અમે ય હંસલા. | મથતા હંસ; અમે ય હંસલા. | ||
રમતી રવિરશ્મિતેજમાં | રમતી રવિરશ્મિતેજમાં | ||
પૃથિવી આ લલિતા વિનોદિની, | પૃથિવી આ લલિતા વિનોદિની, | ||
અભિષેક કરે શશી, બને | અભિષેક કરે શશી, બને | ||
રજની સ્નેહની પર્વણી સમી. | રજની સ્નેહની પર્વણી સમી. | ||
રૂપભેદ અભેદમાં શમી | રૂપભેદ અભેદમાં શમી | ||
જીવ નિર્લેપ અકામ, તેમ આ | જીવ નિર્લેપ અકામ, તેમ આ | ||
દૃઢ બંધન દેહનાં થતાં | દૃઢ બંધન દેહનાં થતાં | ||
વિસરે છે સઘળું અજાણતાં. | વિસરે છે સઘળું અજાણતાં. | ||
શિશિરે ઊગતું સવાર આ, | શિશિરે ઊગતું સવાર આ, | ||
સહુ સૂતાં અરવા સમાધિમાં! | સહુ સૂતાં અરવા સમાધિમાં! | ||
પવને હળવે રહી તહીં | પવને હળવે રહી તહીં | ||
ઝૂલવી વૃક્ષની એક ડાંખળી. | ઝૂલવી વૃક્ષની એક ડાંખળી. | ||
પ્રિય સોડ મહીં સૂતાં સૂતાં | પ્રિય સોડ મહીં સૂતાં સૂતાં | ||
સુણતાં ગાન પ્રભાતપંખીનાં, | સુણતાં ગાન પ્રભાતપંખીનાં, | ||