બાળ કાવ્ય સંપદા/ગાય વિશે: Difference between revisions

no edit summary
(+1)
No edit summary
 
Line 15: Line 15:
દહીં માખણ ઘી તેનાં થાય, તેથી બહુ ઉપયોગી ગાય.
દહીં માખણ ઘી તેનાં થાય, તેથી બહુ ઉપયોગી ગાય.
{{right|(દલપતરામ)}}
{{right|(દલપતરામ)}}
(આવી જ કૃતિ થોડા ફેરફાર સાથે કવિ ધીરજના નામે પણ મળે છે.)
</poem>}}
</poem>}}
{{center|*}}
{{center|(આવી જ કૃતિ થોડા ફેરફાર સાથે કવિ ધીરજના નામે પણ મળે છે.)}}
{{Heading|ગાય}}
{{Block center|<poem>કાળી ધોળી રાતી ગાય,
પીએ પાણી ચરવા જાય.
ચાર પગ ને આંચળ ચાર,
વાછરડાં પર હેત અપાર,
પાછળ પૂંછડાં પર છે વાળ,
તેથી કરે શરીરસંભાળ,
કાન, શિંગ, બે મોટી આંખ,
પૂંછડેથી ઉડાડે માખ.
નરમ રુવાંટી, લીસું અંગ,
ગેલ કરે વાછરડા સંગ,
દૂધ તેનું ધોળું દેખાય,
સાકર નાંખી હોંશે ખાય.
દહીં માખણ ઘી તેનાં થાય,
તેથી બહુ ઉપયોગી ગાય.
કાળી ધોળી રાતી ગાય,
પીએ પાણી ચરવા જાય.
{{right|(કવિ ધીરજ)}}</poem>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2