બાળ કાવ્ય સંપદા/પા...પા પગલી: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|પા... પા પગલી|લેખક : સોમાભાઈ ભાવસાર<br>(1911-1984)}}
{{Heading|પા... પા પગલી|લેખક : નાથાલાલ દવે ર<br>(1912-1991)}}


{{center|<poem>
{{Block center|<poem>
વીર ભરે પા... પા પગલી,
વીર ભરે પા... પા પગલી,
માડીની હસતી આંખ રે {{right|– વીર....}}
માડીની હસતી આંખ રે {{right|– વીર....}}
આવી જે પોઢ્યું પારણિયે,
આવી જે પોઢ્યું પારણિયે,
પંખીની ફૂટે પાંખ રે – {{right|– વીર....}}
પંખીની ફૂટે પાંખ રે – {{right|– વીર....}}
Line 17: Line 18:
બાપુ કરતા ફરિયાદ રે – {{right|– વીર....}}</poem>}}
બાપુ કરતા ફરિયાદ રે – {{right|– વીર....}}</poem>}}


{{Block center|<poem>એ ઘૂંટણભર ઘૂમી વળે, એને ઉંબર વટવા સ્હેલ રે.
{{Block center|<poem>
એ ઘૂંટણભર ઘૂમી વળે, એને ઉંબર વટવા સ્હેલ રે.
પકડે માડીની આંગળી, પછી એને શું મુશ્કેલ રે !
પકડે માડીની આંગળી, પછી એને શું મુશ્કેલ રે !