32,883
edits
(+1) |
(+1) |
||
| Line 5: | Line 5: | ||
તારું દીધું કુદરત મને સઘળું ગમે; | તારું દીધું કુદરત મને સઘળું ગમે; | ||
તારાં નિત નવાં રૂપ મારા મનમાં રમે | તારાં નિત નવાં રૂપ મારા મનમાં રમે | ||
કહું શું શું ગમે ? | {{right|કહું શું શું ગમે ?}} | ||
પેલી વરસંતી વાદળીમાં ન્હાવું ગમે; | પેલી વરસંતી વાદળીમાં ન્હાવું ગમે; | ||
એની ઝીણી ઝરમરમાં ભીંજાવું ગમે | એની ઝીણી ઝરમરમાં ભીંજાવું ગમે | ||
કહું શું શું ગમે ? | {{right|કહું શું શું ગમે ?}} | ||
વળી સૂરજના સોને રસાવું ગમે; | વળી સૂરજના સોને રસાવું ગમે; | ||
એનાં કોમળ કિરણોમાં ભીંજાવું ગમે | એનાં કોમળ કિરણોમાં ભીંજાવું ગમે | ||
કહું શું શું ગમે ? | {{right|કહું શું શું ગમે ?}} | ||
વળી વેલડી ને વૃક્ષોને મળવું ગમે; | વળી વેલડી ને વૃક્ષોને મળવું ગમે; | ||
થઈ પતંગિયાં ફૂલ ફૂલ ભમવું ગમે | થઈ પતંગિયાં ફૂલ ફૂલ ભમવું ગમે | ||
કહું શું શું ગમે ? | {{right|કહું શું શું ગમે ?}} | ||
મોટા સાગરે તરંગ થઈ રચવું ગમે; | મોટા સાગરે તરંગ થઈ રચવું ગમે; | ||
બની ઊછળતી નાવ મને નાચવું ગમે | બની ઊછળતી નાવ મને નાચવું ગમે | ||
કહું શું શું ગમે ? | {{right|કહું શું શું ગમે ?}} | ||
ઊંચા ડુંગરની ટોચ મને ચડવું ગમે; | ઊંચા ડુંગરની ટોચ મને ચડવું ગમે; | ||
ઘણી અણજાણી કેડીએ રખડવું ગમે | ઘણી અણજાણી કેડીએ રખડવું ગમે | ||
કહું શું શું ગમે ? | {{right|કહું શું શું ગમે ?}} | ||
આભે પંખીની જેમ સદા ઊડવું ગમે; | આભે પંખીની જેમ સદા ઊડવું ગમે; | ||
ચાંદ તારલીની જેમ નભે ઘૂમવું ગમે | ચાંદ તારલીની જેમ નભે ઘૂમવું ગમે | ||
કહું શું શું ગમે ? | {{right|કહું શું શું ગમે ?}} | ||
</poem>}} | </poem>}} | ||
<br> | <br> | ||