બાળ કાવ્ય સંપદા/વરસાદ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 2: Line 2:
{{Heading|વરસાદ|લેખક : ભાનુભાઈ પંડ્યા<br>(1923)}}
{{Heading|વરસાદ|લેખક : ભાનુભાઈ પંડ્યા<br>(1923)}}


{{Block center|<poem>
{{center|<poem>
આવ્યો વરસાદ, આજ આવ્યો વરસાદ,
આવ્યો વરસાદ, આજ આવ્યો વરસાદ,
આવ્યો વરસાદ, આજ આવ્યો વરસાદ.
આવ્યો વરસાદ, આજ આવ્યો વરસાદ.
વીજળી ચમકાર સાથે
વીજળી ચમકાર સાથે
લાવ્યો છે ગડગડાટ,
લાવ્યો છે ગડગડાટ,
Line 10: Line 11:
લાંબી વણઝાર.
લાંબી વણઝાર.
આવ્યો વરસાદ, આજ આવ્યો વરસાદ.
આવ્યો વરસાદ, આજ આવ્યો વરસાદ.
ગરજીને વાર વાર,
ગરજીને વાર વાર,
ઝરમર વરસાવી ધાર,
ઝરમર વરસાવી ધાર,
Line 15: Line 17:
ધરતીની બહાર.
ધરતીની બહાર.
આવ્યો વરસાદ, આજ આવ્યો વરસાદ.
આવ્યો વરસાદ, આજ આવ્યો વરસાદ.
રીઝ્યાં ખેડૂતલોક,
રીઝ્યાં ખેડૂતલોક,
ભૂલ્યાં સૌ તાપશોક
ભૂલ્યાં સૌ તાપશોક
Line 24: Line 27:
{{HeaderNav2
{{HeaderNav2
|previous = મોરબીનો રાજા
|previous = મોરબીનો રાજા
|next = શબ્દલોકમાં
|next = શબ્દલોકમાં ‘અ'
}}
}}