રામચન્દ્ર પટેલની કવિતા/અજાણ્યા પ્રદેશમાં - પરોઢ: Difference between revisions

no edit summary
(+૧)
 
No edit summary
 
Line 9: Line 9:
ટહુકે : ખોલી પાંપળ તરુવરો સૌ મઘમઘી
ટહુકે : ખોલી પાંપળ તરુવરો સૌ મઘમઘી
રહ્યાં લ્હેરી; આછો હિમઝર બધે વાયુ વહતો.
રહ્યાં લ્હેરી; આછો હિમઝર બધે વાયુ વહતો.
પરોઢિયું પ્હેરી ધરતી હસતી – ધૂળ ઊજળી
પરોઢિયું પ્હેરી ધરતી હસતી – ધૂળ ઊજળી
ઝગે રસ્તાઓમાં – હળુ હળુ હવામાન ઊઘડ્યું
ઝગે રસ્તાઓમાં – હળુ હળુ હવામાન ઊઘડ્યું
Line 15: Line 16:
દિશાઓ ખોલીને પિયળ મુખ મ્હેકે સુરભિલાં
દિશાઓ ખોલીને પિયળ મુખ મ્હેકે સુરભિલાં
લઈ સ્વપ્નાં આવ્યો મખમલી ધરી વેશ તડકો.
લઈ સ્વપ્નાં આવ્યો મખમલી ધરી વેશ તડકો.
અહો જાગી ઊઠ્યું રુમઝુમ થતું નૃત્ય વગડે!
અહો જાગી ઊઠ્યું રુમઝુમ થતું નૃત્ય વગડે!
અને મારા હૈયે પગરવ ભરી કોક ઊઘડે!
અને મારા હૈયે પગરવ ભરી કોક ઊઘડે!