31,397
edits
(+૧) |
No edit summary |
||
| Line 9: | Line 9: | ||
ટહુકે : ખોલી પાંપળ તરુવરો સૌ મઘમઘી | ટહુકે : ખોલી પાંપળ તરુવરો સૌ મઘમઘી | ||
રહ્યાં લ્હેરી; આછો હિમઝર બધે વાયુ વહતો. | રહ્યાં લ્હેરી; આછો હિમઝર બધે વાયુ વહતો. | ||
પરોઢિયું પ્હેરી ધરતી હસતી – ધૂળ ઊજળી | પરોઢિયું પ્હેરી ધરતી હસતી – ધૂળ ઊજળી | ||
ઝગે રસ્તાઓમાં – હળુ હળુ હવામાન ઊઘડ્યું | ઝગે રસ્તાઓમાં – હળુ હળુ હવામાન ઊઘડ્યું | ||
| Line 15: | Line 16: | ||
દિશાઓ ખોલીને પિયળ મુખ મ્હેકે સુરભિલાં | દિશાઓ ખોલીને પિયળ મુખ મ્હેકે સુરભિલાં | ||
લઈ સ્વપ્નાં આવ્યો મખમલી ધરી વેશ તડકો. | લઈ સ્વપ્નાં આવ્યો મખમલી ધરી વેશ તડકો. | ||
અહો જાગી ઊઠ્યું રુમઝુમ થતું નૃત્ય વગડે! | અહો જાગી ઊઠ્યું રુમઝુમ થતું નૃત્ય વગડે! | ||
અને મારા હૈયે પગરવ ભરી કોક ઊઘડે! | અને મારા હૈયે પગરવ ભરી કોક ઊઘડે! | ||