અનુક્રમ/પ્રારંભિક: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 48: Line 48:

<poem>
<poem>
'''અર્પણ'''
'''અર્પણ'''

Line 64: Line 62:

<poem>
<poem>
'''જયંત કોઠારીનાં પુસ્તકો'''
'''જયંત કોઠારીનાં પુસ્તકો'''

Line 80: Line 76:
</poem>
</poem>

<poem>
'''નિવેદન'''
</poem>

{{Poem2Open}}

‘ઉપક્રમ’ પ્રગટ થયા પછી થોડા સમયમાં જ ડૉ. મધુસૂદન પારેખે પૂછ્યું હતું : ‘અનુક્રમ’ ક્યારે આપો છો? તો મધુભાઈ, આ ‘અનુક્રમ’.
મુખ્યત્વે અભ્યાસલેખોના સંચય સમા ‘ઉપક્રમ’ કરતાં ‘અનુક્રમ’ની મુદ્રા જુદી છે. એની સામગ્રી વૈવિધ્યભરી છે. અહીં વિવેચનનો એક પ્રયોગ છે, કાવ્યાસ્વાદ છે, ગ્રંથસમીક્ષાઓ છે, અભ્યાસલેખો છે, વિવિધ વિષયસ્વરૂપની નોંધો છે, અંગ્રેજીમાંથી કરેલું સંદોહન પણ છે.
લગભગ બધાં લખાણો આ પૂર્વે પ્રગટ થયેલાં છે. તેની માહિતી દરેક લખાણને અંતે આપી છે. એ પૂર્વપ્રકાશનમાં નિમિત્ત-ભૂત થનાર સૌને અહીં કૃતજ્ઞતાથી સ્મરું છું.
અહીં છાપતાં પહેલાં લેખોમાં અહીં તહીં નાનામોટા ફેરફારો કર્યા છે. ખાસ તો, પ્રેમાનંદનાં આખ્યાનો વિષેની નોંધ થોડી વિસ્તારી છે; વિદ્યાર્થીઓને લક્ષમાં રાખી તૈયાર કરેલા ‘સુદામાચરિત્ર’ વિષેના અભ્યાસલેખની વાર્તાલાપની શૈલી ફેરવી નાખી છે, પણ આખ્યાન વિષેની નોંધમાં એ શૈલી રહેવા દીધી છે; પરિશિષ્ટનું ટૂંકી વાર્તા વિષેનું સંદોહન પણ મઠાર્યું છે.
આ પુસ્તકને ગુજરાત સરકારની શિષ્ટમાન્ય પુસ્તકોના પ્રકાશન માટે લેખકોને આર્થિક સહાય આપવાની યોજના અન્વયે સહાય મળી છે. તેથી પુસ્તકની કિંમત થોડી ઓછી રાખવાનું શક્ય બન્યું છે. પુસ્તકની પસંદગી માટે ભાષાનિયામકની કચેરીના અધિકારીઓ અને પસંદગીસમિતિનો હું ઋણી છું.
પ્રૂફવાચન અને શબ્દસૂચિમાં સહાયરૂપ થવા માટે સ્નેહી મિત્ર પ્રા. કાંતિભાઈ શાહનો, સ્વચ્છ સુઘડ મુદ્રણ માટે શારદા મુદ્રણાલયના કર્મચારીગણનો અને પુસ્તકવિક્રયની જવાબદારી ઉપાડી લેવા માટે ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયના માલિકોનો પણ હું આભારી છું.
{{Right |૨-૭-૭૫, જયંત કોઠારી }}

{{Poem2Close}}