1,149
edits
(Created page with "{{SetTitle}} {{Heading| ૧૯. આપણા બે મૂર્ધન્ય કવિ | }} {{Poem2Open}} અગાઉ હું ઉલ્લેખ કરી ગયો છું તેમ કવિ ન્હાનાલાલ માટેનો મારો અહોભાવ ઘણો હતો; પરંતુ એમને રૂબરૂ મળવાની તક મળી ન હતી અમદાવાદની કૉંગ્રેસ વખતે એમની...") |
No edit summary |
||
| Line 24: | Line 24: | ||
અમદાવાદમાં એ વખતે જે સાહિત્યસ્વામીઓ હતા એમના સીધા પરિચયમાં આવવાનું ક્વચિત જ બનતું; પણ એમના નામનો મારા મન પર ઘણો પ્રભાવ હતો. શ્રી રમણભાઈ નીલકંઠ, શ્રી વિદ્યાબહેન, શ્રી કે. હ. ધ્રુવ વગેરે એ વખતના સાહિત્યજગતનાં જાણીતાં નામ હતાં. એમને જોવાની અને સાંભળવાની તક કોઈ કોઈ વાર પ્રેમાભાઈ હૉલમાં અમને મળતી. એ અરસામાં ચિત્રકાર તરીકે શ્રી રવિશંકર રાવળનું નામ જાણીતું થયું હતું અને કનૈયાલાલ મુન્શીના ‘ગુજરાત' અને શ્રી ચાંપશી ઉદેશીના ‘નવચેતન‘માં છપાતાં એમનાં ચિત્રો અમને ગમતાં. વિદ્યાપીઠમાં ચિત્ર માટે કોઈ તાલીમી વ્યવસ્થા ન હતી; પરંતુ તેના પ્રેરક વાતાવરણમાં જો કોઈનામાં એના બીજ પડ્યાં હોય તો તેને પાંગરવાની તક મળતી. એ મુજબ વિદ્યાપીઠમાં ભણતા કનુ દેસાઈ કૃપાલાનીજીની પ્રેરણાથી રવિભાઈ પાસે થોડો વખત તાલીમ લઈ શાંતિનિકેતન ગયા અને ત્યાં નંદબાબુની દોરવણી હેઠળ કલાસાધના કરી અતિ અલ્પ સમયમાં ગુજરાતના એક નામી ચિત્રકાર બન્યા. | અમદાવાદમાં એ વખતે જે સાહિત્યસ્વામીઓ હતા એમના સીધા પરિચયમાં આવવાનું ક્વચિત જ બનતું; પણ એમના નામનો મારા મન પર ઘણો પ્રભાવ હતો. શ્રી રમણભાઈ નીલકંઠ, શ્રી વિદ્યાબહેન, શ્રી કે. હ. ધ્રુવ વગેરે એ વખતના સાહિત્યજગતનાં જાણીતાં નામ હતાં. એમને જોવાની અને સાંભળવાની તક કોઈ કોઈ વાર પ્રેમાભાઈ હૉલમાં અમને મળતી. એ અરસામાં ચિત્રકાર તરીકે શ્રી રવિશંકર રાવળનું નામ જાણીતું થયું હતું અને કનૈયાલાલ મુન્શીના ‘ગુજરાત' અને શ્રી ચાંપશી ઉદેશીના ‘નવચેતન‘માં છપાતાં એમનાં ચિત્રો અમને ગમતાં. વિદ્યાપીઠમાં ચિત્ર માટે કોઈ તાલીમી વ્યવસ્થા ન હતી; પરંતુ તેના પ્રેરક વાતાવરણમાં જો કોઈનામાં એના બીજ પડ્યાં હોય તો તેને પાંગરવાની તક મળતી. એ મુજબ વિદ્યાપીઠમાં ભણતા કનુ દેસાઈ કૃપાલાનીજીની પ્રેરણાથી રવિભાઈ પાસે થોડો વખત તાલીમ લઈ શાંતિનિકેતન ગયા અને ત્યાં નંદબાબુની દોરવણી હેઠળ કલાસાધના કરી અતિ અલ્પ સમયમાં ગુજરાતના એક નામી ચિત્રકાર બન્યા. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
<hr> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧૮. સ્વાવલંબન અને વિદ્યાભ્યાસ | |||
|next = ૨૦. શ્રી વિષ્ણુ ભાસ્કર લેલે | |||
}} | |||
<br> | |||
edits