સાફલ્યટાણું/૧૯. આપણા બે મૂર્ધન્ય કવિ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૧૯. આપણા બે મૂર્ધન્ય કવિ | }} {{Poem2Open}} અગાઉ હું ઉલ્લેખ કરી ગયો છું તેમ કવિ ન્હાનાલાલ માટેનો મારો અહોભાવ ઘણો હતો; પરંતુ એમને રૂબરૂ મળવાની તક મળી ન હતી અમદાવાદની કૉંગ્રેસ વખતે એમની...")
 
No edit summary
 
Line 24: Line 24:
અમદાવાદમાં એ વખતે જે સાહિત્યસ્વામીઓ હતા એમના સીધા પરિચયમાં આવવાનું ક્વચિત જ બનતું; પણ એમના નામનો મારા મન પર ઘણો પ્રભાવ હતો. શ્રી રમણભાઈ નીલકંઠ, શ્રી વિદ્યાબહેન, શ્રી કે. હ. ધ્રુવ વગેરે એ વખતના સાહિત્યજગતનાં જાણીતાં નામ હતાં. એમને જોવાની અને સાંભળવાની તક કોઈ કોઈ વાર પ્રેમાભાઈ હૉલમાં અમને મળતી. એ અરસામાં ચિત્રકાર તરીકે શ્રી રવિશંકર રાવળનું નામ જાણીતું થયું હતું અને કનૈયાલાલ મુન્શીના ‘ગુજરાત' અને શ્રી ચાંપશી ઉદેશીના ‘નવચેતન‘માં છપાતાં એમનાં ચિત્રો અમને ગમતાં. વિદ્યાપીઠમાં ચિત્ર માટે કોઈ તાલીમી વ્યવસ્થા ન હતી; પરંતુ તેના પ્રેરક વાતાવરણમાં જો કોઈનામાં એના બીજ પડ્યાં હોય તો તેને પાંગરવાની તક મળતી. એ મુજબ વિદ્યાપીઠમાં ભણતા કનુ દેસાઈ કૃપાલાનીજીની પ્રેરણાથી રવિભાઈ પાસે થોડો વખત તાલીમ લઈ શાંતિનિકેતન ગયા અને ત્યાં નંદબાબુની દોરવણી હેઠળ કલાસાધના કરી અતિ અલ્પ સમયમાં ગુજરાતના એક નામી ચિત્રકાર બન્યા.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<hr>
<br>
{{HeaderNav2
|previous = ૧૮. સ્વાવલંબન અને વિદ્યાભ્યાસ
|next = ૨૦. શ્રી વિષ્ણુ ભાસ્કર લેલે
}}
<br>
1,149

edits

Navigation menu