1,149
edits
(Created page with "{{SetTitle}} {{Heading| ૨૬. જેલ અને અંદરની દુનિયા | }} {{Poem2Open}} સુરતની સબજેલમાં કેટલા દિવસ રહેવાનું થયું તે ભુલાઈ ગયું છે. અમારો કેસ મિ: સુલેમાન દેસાઈ નામના એક ન્યાયાધીશ સમક્ષ ચાલ્યો. એમાં અમે ભાગ લીધો ન...") |
No edit summary |
||
| Line 19: | Line 19: | ||
આ પહેલાં કલ્યાણથી આગળ હું ગયો ન હતો. પહેલી વખત ઘાટોમાં મુસાફરી કરવાની આ તક મળી. એ વખતે ઘાટોમાં વરસાદ પડી ગયો હતો. ઝરણાંઓ વહેતાં થયાં હતાં. એની દૂધ જેવી ધારાઓ જોતાં મન પ્રફુલ્લ બની ગયું. પ્યારેલાલજીએ મને એ બધાંનું દર્શન કરાવતાં ઘાટોની રમણીયતાનાં અનેક ચિત્રો આલેખ્યાં. અમે જેલમાં જઈ રહ્યા હતા એ વાત ભુલાઈ ગઈ અને કોઈ સૌંદર્યતીર્થની યાત્રાએ જતા હોઈએ એવી સુખદ અનુભૂતિ થઈ. | આ પહેલાં કલ્યાણથી આગળ હું ગયો ન હતો. પહેલી વખત ઘાટોમાં મુસાફરી કરવાની આ તક મળી. એ વખતે ઘાટોમાં વરસાદ પડી ગયો હતો. ઝરણાંઓ વહેતાં થયાં હતાં. એની દૂધ જેવી ધારાઓ જોતાં મન પ્રફુલ્લ બની ગયું. પ્યારેલાલજીએ મને એ બધાંનું દર્શન કરાવતાં ઘાટોની રમણીયતાનાં અનેક ચિત્રો આલેખ્યાં. અમે જેલમાં જઈ રહ્યા હતા એ વાત ભુલાઈ ગઈ અને કોઈ સૌંદર્યતીર્થની યાત્રાએ જતા હોઈએ એવી સુખદ અનુભૂતિ થઈ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
<hr> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૫. સત્યાગ્રહપરિત્રાના તંત્રીપદે | |||
|next = ૨૭. યરવડા જેલમાં | |||
}} | |||
<br> | |||
edits