સાહિત્યિક તથ્યોની માવજત/મધ્યકાલીન સાહિત્યકૃતિનું સંપાદન : ત્રણ પગલાંની સંશોધનયાત્રા: Difference between revisions

no edit summary
(+1)
No edit summary
Line 16: Line 16:
આનો ઉપાય શો? સામાન્ય રીતે સંદર્ભ આપણી મદદે આવતો હોય છે. ‘પ’ નહીં પણ ‘ય’ જ, ‘લ’ નહીં પણ ‘ભ’ જ સંદર્ભ’માં બેસે, તો આપણો માર્ગ સરળ થઈ જાય છે. પણ પરિસ્થિતિ હંમેશાં આટલી ચોખ્ખી નથી હોતી. સંદર્ભ ખોટા વાચનને અવરોધક ન બને, આપણે ભળતો અર્થ બેસાડી શકીએ એવું પણ હોય. દાખલા તરીકે, રાજકીર્તિકૃત ‘આરામશોભારાસ’માં એક કડી પહેલાં આમ વંચાઈ :

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>તસુ પટ્ટધર સાહસધીર પાયપખાલણ જાંણે નીર
{{Block center|<poem>તસુ પટ્ટધર સાહસધીર પાયપખાલણ જાંણે નીર
પંચ મહાવ્રત પાલણ વીર શ્રી પુણ્યચંદ્ર ગિરુયા ગંભીર,</poem>'''}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 47: Line 47:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>સરસતિ સાંમિણિ વીંનવું, માગૂં નિરમલ બુદ્ધિ,

કવિત કરિ સુહામણું, સાંભળતાં સુખવૃદ્ધિ.</poem>}}
કવિત કરિ સુહામણું, સાંભળતાં સુખવૃદ્ધિ.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
મધ્યકાલીન ભાષાના જાણકારને અહીં ‘કરિ’ ક્રિયાપદ ખૂંચે. કાં તો એ ‘કરઇ – કરે છે’ હોય અથવા ‘કરીને’ હોય. બન્ને રીતે એ બેસે નહીં. મધ્યકાલીન કવિરૂઢિનો પરિચય હોય તો યાદ આવે કે અહીં ‘હું’ સુહામણું કવિત કરીશ’ એવો પ્રસ્તાવ જ હોઈ શકે. ‘કરીશ’ માટેનો જૂનો શબ્દ તે ‘કરિસુ’. એટલે અહીં ‘કરિ’ નહીં પણ ‘કરિસુ’ હોવું જોઈએ. એમ કરવાથી દુહા-છંદ પણ સાફ બને છે. બે ‘સુ’ સાથે આવતાં એક લખવાનો રહી જાય એ સમજી શકાય તેવી ભૂલ છે.

Line 59: Line 59:
મધ્યકાલીન ગુજરાતીમાં પ્રાસ એ પદ્યકૃતિનું અનિવાર્ય અંગ છે. કવિઓ સામાન્ય રીતે પ્રાસની હથોટી બતાવે છે અને કાચા પ્રાસ જવલ્લે જ મેળવે છે. આથી જ્યાં પ્રાસભંગ થતો હોય ત્યાં પાઠ ભ્રષ્ટ હોવાનો વહેમ જાગવાને કારણ રહે છે. પ્રાસભંગ થવા સાથે વસ્તુના અંકોડા તૂટતા હોય તો પંક્તિ પડી ગયાનું અનુમાન પણ થઈ શકે. દાખલા તરીકે, પૂંજાઋષિકૃત ‘આરામશોભાચરિત્ર’ની હસ્તપ્રતમાં આ પ્રમાણે કડીઓ મળે છે?

{{Block center|'''<poem>પુણ્ય થકી વલી પામીઇં, પૂરવ-ભવ-સંબંધ,
{{Block center|<poem>પુણ્ય થકી વલી પામીઇં, પૂરવ-ભવ-સંબંધ,
સૂર આવી સાંનધિ કરઇ, રાજરધિ વલી દીધ. ૬
સૂર આવી સાંનધિ કરઇ, રાજરધિ વલી દીધ. ૬
તીર્થ પૂજ્યા પ્રભાવના, સાહમીવત્સલ કીધ,
તીર્થ પૂજ્યા પ્રભાવના, સાહમીવત્સલ કીધ,
Line 72: Line 72:
તીર્થ પૂજ્યા પ્રભાવના, સાહમીવત્સલ કીધ. ૭

[પૂરવ સંચય પૂન્યનઉ, ઉદય હુઓ અભિરામ,]
[પૂરવ સંચય પૂન્યનઉ, ઉદય હુઓ અભિરામ,]
તેહ થકી તિણિ પામીયું, આરામશોભા નાંમ. ૮</poem>}}
તેહ થકી તિણિ પામીયું, આરામશોભા નાંમ. ૮</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પરંતુ આ પૂર્તિમાં બંને ઠેકાણે કથાસંદર્ભ અસ્ફુટ જ રહે છે અને છઠ્ઠી કડીમાં તો પ્રાસ પણ કાચો રહે છે. તેથી આ પૂર્તિ સંતોષકારક નથી. પૂર્તિ કંઈક આવી હોવી જોઈએ :

Line 81: Line 81:
તીર્થ પૂજ્યા પ્રભાવના, સાહમીવત્સલ કીધ. ૭
તીર્થ પૂજ્યા પ્રભાવના, સાહમીવત્સલ કીધ. ૭
વિપ્રસુતા નિજ મસ્તકિ, સદા વહઇ આરાંમ,
વિપ્રસુતા નિજ મસ્તકિ, સદા વહઇ આરાંમ,
તેહ થકી તિણિ પામીયું, આરામશોભા નાંમ. ૮</poem>}}
તેહ થકી તિણિ પામીયું, આરામશોભા નાંમ. ૮</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ કેવળ તર્ક છે અને બેથી વધુ પંક્તિઓ પડી ગઈ હોય એમ માનવાને પણ થોડું કારણ રહે છે.

Line 88: Line 88:
‘અતિ ઘણ ભગતિ અતિ બહુમાનિ, તુ સસરઉ પહુતુ નિજ ઠામણિ’માં ‘માનિ’ અને ‘ઠામણિ’નો પ્રાસ મળતો નથી તે ‘મ’ વધારાનો લખાઈ ગયાનો વહેમ જગાડે છે ને પછી છંદોબંધ અને અર્થસંગતિ પણ ‘ઠામણિ’ને સ્થાને ‘ઠાણિ’ પાઠનું સમર્થન કરે છે.

{{Block center|<poem>શ્રીદત્ત કહઇ નંદન ન રહિ ઇહાં, બીજઉ કોઈ મોકલસુ તિહાં.</poem>}}
{{Block center|<poem>શ્રીદત્ત કહઇ નંદન ન રહિ ઇહાં, બીજઉ કોઈ મોકલસુ તિહાં.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પૂંજાઋષિકૃત ‘આરામશોભાચરિત્ર’માં એક પંક્તિમાં સુધારાવધારા થયેલ છે ને તે પછી આ પ્રમાણે વંચાય છેઃ

Line 98: Line 98:
{{Block center|<poem>બ્રાહ્માણ – બ્રાહ્મણ, કદે – કદિ, મુધરી વાણી – મધુરી વાણી, ભવનોઉ પાર – ભવનઉ પાર

ઇમ સંભલ ધરણી ઢલી – ઇમ સંભલી...
ઇમ સંભલ ધરણી ઢલી – ઇમ સંભલી...
વણીતુ નાગ પડિ સહી – વિણીતુ... (વેણી-ચોટલામાંથી)</poem>}}
વણીતુ નાગ પડિ સહી – વિણીતુ... (વેણી-ચોટલામાંથી)</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ પ્રકારના સુધારા કરવામાં કોઈ વાર પ્રાસ પણ મદદરૂપ થાય. ‘નરખ્યિ’ને ‘નરખિ’ના ‘ય’ શ્રુતિવાળા રૂપ તરીકે સ્વીકારી લેવાનું આપણે કદાચ વિચારીએ, પણ એના પ્રાસમાં ‘પરીખ્ય’ શબ્દ આવતો હોય તો ‘નરખ્યિ’ને લેખનદોષ ગણી એનું ‘નરિખ્ય કરવું જ રહ્યું. આખી ઢાળ ‘ગુંજારોજી’-’મહિકારોજી’, ‘હેતોજી’- ‘ચીતોજી,’ ‘હવોજી’ ‘ટેવોજી’ એમ ઓ’કારાન્ત પ્રાસ ધરાવતી હોય ત્યારે ‘સભાયોજી’ના પ્રાસમાં ‘ગાયુજી’ લેખનદોષ જ ગણાય અને આપણે એનું ‘ગાયોજી’ કરવું જોઈએ.

Line 104: Line 104:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>કંતા, તિહાં ન જોઇયઇ, જિહા આપણો ન કોય,  

સેરી-સેરી હીડતાં, સુધિ ન પૂછઇ કોય.</poem>}}
સેરી-સેરી હીડતાં, સુધિ ન પૂછઇ કોય.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં સંદર્ભને બરાબર લક્ષમાં ન લઈએ તો ‘જોઇયઇ’નો અર્થ તાણી ખેંચીને આપણે કદાચ બેસાડી શકીએ, પણ જરા વિચાર કરીએ તો એમાં મુશ્કેલી લાગે જ. પતિએ તજેલી કુલધરકન્યાને અજાણ્યા નગરમાં ભટકવાનું થાય છે ત્યારે સુભાષિત તરીકે આ દુહો આવેલો છે. એમાં અજાણ્યા નગરમાં જવાનું થવાથી પડતી અગવડનું વર્ણન છે. એથી પહેલી પંક્તિમાં નિષેધ છે તે અજાણ્યા નગરમાં જવાનો જ હોય, જોવાનો નહીં. માટે પાઠ જોઇયઇ’ નહીં, પણ ‘જાઇયઇ’ જોઈએ.

Line 131: Line 131:
માણિભદ્ર દેવચ્ચણ કરી, નાગદેવની ગતિ તિણિ વરી, ૨૪૧

{{gap|5em}}*
{{gap|5em}}*
ભાવચ્ચણ તઇ કીધઉ સાર, તિણિ પામ્યઉ માણસભવ ચારુ, ૨૪૨.</poem>}}
ભાવચ્ચણ તઇ કીધઉ સાર, તિણિ પામ્યઉ માણસભવ ચારુ, ૨૪૨.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં ‘દેવચ્ચણ’ (દેવાર્ચન) અને ‘ભાવચ્ચણ’ (ભાવાર્ચન)ને સ્પષ્ટ રીતે બે પૂજાભેદ તરીકે બતાવવામાં આવેલ છે. તર્કથી વિચારતાં આમાં મુશ્કેલી પ્રતીત થાય છે. ભાવપૂર્વકનું અર્ચન પણ દેવનું જ હોયને? તો દેવાર્ચન ભાવાર્ચનથી જુદું કઈ રીત પડે? જૈન પરંપરાના જાણકારને તો દ્રવ્યપૂજા અને ભાવપૂજા એવા પૂજાના બે ભેદ તરત યાદ આવે અને અહીં એ અભિપ્રેત હોવામાં જરાયે શંકા ન લાગે. કથા જાણીએ એટલે માણિભદ્રની દ્રવ્યપૂજા અને આરામશોભાની ભાવપૂજા એ વાત પણ બરાબર બંધબેસતી લાગે. પણ ‘દ્રવ્ય’ને સ્થાને ‘દેવ’ એ પાઠ કેમ ઊભો થઈ જાય એની ઘડ બેસે નહીં. પ્રાકૃત ‘દવ્વ’માંથી લેખનદોષથી આ રૂપ આવ્યું હશે? બન્ને પ્રતો ઠીકઠીક ભ્રષ્ટ છે તેમ છતાં જૈન પરંપરાના આટલાબધા જાણીતા શબ્દ પરત્વે લહિયા – એક પ્રતના લહિયા તો જૈન સાધુ છે – ગેરસમજ કર એ જલદીથી માન્યામાં ન આવે અને એમ થયા કરે કે ‘દ્રવ્ય’ના અર્થમાં ‘દેવ’ એ પાઠને દૂરદૂરનો પણ કોઈ આધાર હશે ખરો?

Line 147: Line 147:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>માતા તુઝ સુપસાઉલઇ, પામું વચન રસાલ,  

સુણતાં સહુકોનઇ ગમઇ, રીખઇ બલગોપાલ.</poem>}}
સુણતાં સહુકોનઇ ગમઇ, રીખઇ બલગોપાલ.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ પછી ‘રીખઇ’ના ‘ખ’ પર હરતાલ ફેરવી દેવામાં આવી છે, પણ એને સ્થાને બીજો અક્ષર લખવાનું રહી ગયું છે. ‘રીખઇ’ (ભાંખોડિયાભર ચાલે, રાજસ્થાનીમાં – વિલાપ કરે) દેખીતી રીતે જ અહીં ખોટો પાઠ છે. ‘રીઝઇ’ એ સાચો પાઠ છે એ સમજવામાં મુશ્કેલી પડે એવું નથી. રાજસિંહકૃત ‘આરામશોભાચોપાઈ’માં એક પંક્તિ ‘અમૃતમોદક ઘટ સૂર્યુ રે’ એમ લખાયેલી મળે છે. પહેલાં તો ‘સૂ’ ઉપર અનુસ્વારનો ભ્રમ થાય છે, પણ ‘સૂર્યુ’ કે ‘સૂંર્યું’નો કશો અર્થ કરવો મુશ્કેલ લાગે છે ને પછીથી ખ્યાલમાં આવે છે કે ‘સૂ’ પર અનુસ્વાર નથી પણ બે ઊભી લીટી કરી એ અક્ષર રદ કરવાની નિશાની કરેલી છે. એને સ્થાને બીજો અક્ષર તો જોઈએ જ, કેમકે અર્થ અને છંદ બન્ને એ માગે છે. એ અક્ષર લખવાનો રહી ગયો છે ને આપણે જ ઉમેરવાનો રહે છે. ઘડામાંથી ઝેરના લાડુ કાઢી લઈને એમાં અમૃતમય લાડુ ભર્યાની વાત અહીં છે, તેથી ‘સૂ’ને સ્થાને ‘પૂ’ પાઠ હોવાની કલ્પના કરી શકાય છે – ‘અમૃતમોદક ઘટ પૂર્યું રે’.

Line 156: Line 156:
છઇ તું અજી કુમારિકા રે કાંઈ, કઇ પરણી ગુણવાન રે. ૬

લજ્જાનન નીચઉ કરી રે કાંઈ, કહઇ કુમારી બાલ રે,

વર કરિ વરવર્ણિની રે, એ જિતશત્રુ ભૂપાલ રે. ૭</poem>}}
વર કરિ વરવર્ણિની રે, એ જિતશત્રુ ભૂપાલ રે. ૭</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જોઈ શકાય છે કે છઠ્ઠી કડીની બીજી પંક્તિમાં મંત્રીની બાળા (વિદ્યુત્પ્રભા) પ્રત્યેની ઉક્તિ છે. સાતમી કડીની પહેલી પંક્તિમાં ‘કહઇ કુમારી બાલ રે’ એમ આવે છે તેથી પછીની પંક્તિ એની ઉક્તિ છે એવો અર્થ થાય, પરંતુ પછીની પંક્તિમાં તો ‘તું જિતશત્રુને પરણ’ એવી વાત આવે છે, એ વિદ્યુત્પ્રભાની ઉક્તિ કેવી રીતે હોઈ શકે? એ મંત્રીની ઉક્તિનો જ ભાગ બની શકે. વિદ્યુત્પ્રભાની ઉક્તિ, પછી, આઠમી કડીમાં આવે છે – ‘તે કહઇ ઇણિ ગામઇં વસઇ રે કાંઇ’ વગેરે. આથી સમજાય છે કે સાતમી કડીમાં પંક્તિઓ ઊલટસૂલટ થઈ ગઈ છે. બીજી પંક્તિ પહેલી હોવી જોઈએ, પહેલી પંક્તિ બીજી. એથી પ્રધાનની આખી ઉક્તિ સંકલિત થઈ જશે અને ‘કહઇ કુમારી બાલ રે’ સાથે આઠમી કડી સંધાઈ જશે. આ પ્રમાણે આપણે પાઠ સુધારવાનો રહે.

Line 162: Line 162:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>આરામશોભા નારી ભલી, જાંણિ સયલ સંસાર,  

પુંણ્યઇ તે ગિરૂઈ હૂઈ, બોલી સુતા સવિચાર.</poem>}}
પુંણ્યઇ તે ગિરૂઈ હૂઈ, બોલી સુતા સવિચાર.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આરામશોભાની વાત ચાલે છે એટલે ‘બોલી’ ‘સુતા’ એ શબ્દો તરત પકડાય. પણ વિચાર કરતાં સંદર્ભમાં આને કંઈ અર્થ બેસાડી શકાતો નથી. આ કવિનો કથાપ્રસ્તાવ જ છે, એટલે પછી ‘બોલીસુ તાસ વિચાર’ એવું શબ્દવિભાજન સૂઝે. એ માટે અલબત્ત ‘બોલીસુ’ (=બોલીશ), ‘તાસ’ (=તેનો) બે શબ્દરૂપોનું જ્ઞાન આવશ્યક બને.  

Line 168: Line 168:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>કો એક પાપી પ્રાણિઉ, પાણી માહિ તુઝનઇ વિષ દેઇ રે,  

તિણ કૂપ ખણાવ્યુ રે આસનુ, રતનાં નીરખ્યા એહ રે.</poem>}}  
તિણ કૂપ ખણાવ્યુ રે આસનુ, રતનાં નીરખ્યા એહ રે.</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
કોઈ પણ પાઠને, આપણને પરિચિત શબ્દો રૂપે વાંચવાનું આપણું સામાન્યપણે વલણ હોય છે. અહીં એ દોષ થયો છે. ‘નીરખ્યા’ શબ્દ આ૫ણને પરિચિત છે તેટલો ‘રખ્યા’ નથી. પણ ‘રતનાં નીરખ્યા એહ રે’ એ શબ્દોને સંદર્ભમાં બિલકુલ બેસાડી શકાતા નથી. સંદર્ભ તો આરામશોભાનો પાણીમાં વિષ આપીને કોઈ મારી ન નાખે તેથી કૂવો ખોદાવવાને છે. ‘રખ્યા’ (=રક્ષા) શબ્દને આપણે જાણતા હોઈએ તો એ આ સંદર્ભમાં ઉપકાર શબ્દ લાગે. પછી ‘રતનાં’ એટલે રત્ન જેવી દીકરી એમ પણ સૂઝે. એટલે પંક્તિ આમ વાંચવાની આવે : ‘રતનાની રખ્યા એહ રે’ (=આ રત્ન જેવી દીકરીની રક્ષા માટે કરેલું છે).  

Line 184: Line 184:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>અગ્નિસરમા, સુણિ વાત જેહવી દૂધનિ વાત,  

માગઈ જિતશત્રુરાય, તુઝ કન્યા પરણાય.</poem>}}
માગઈ જિતશત્રુરાય, તુઝ કન્યા પરણાય.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અર્થ આમ તો બેસી જતો હતો : દૂધના જેવી ઊજળી વાત સાંભળ. પણ ‘વાત’ શબ્દનું પુનરાવર્તન ખૂંચતું હતું અને એક જ શબ્દથી પ્રાસ મેળવાતો હતો એ પણ શંકા જન્માવતું હતું. રાજકીર્તિકૃત ‘આરામશોભારાસ’માં

{{Block center|<poem>તસુ આસન્નૂં ગામડું, સુગ્રાંમ ઇસિ નામિ,  

તેણિ સીમિ રુખ જ નહી, કિમ બોલીજિ માંમ.</poem>}}
તેણિ સીમિ રુખ જ નહી, કિમ બોલીજિ માંમ.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એ કડીમાં ‘માંમ’ પાઠ સુધારીને ‘નાંમ’ કરવો પડ્યો હતો (વૃક્ષો જ નહોતાં ત્યાં એનાં નામ કેમ અપાય? – એ સ્પષ્ટ અર્થને અનુલક્ષીને; પછીથી વનની વાત આવે છે ત્યાં કવિ વૃક્ષનામે આપે જ છે) તથા એક જ શબ્દથી રચાતા પ્રાસની સ્થિતિ સ્વીકારવી પડી હતી, પરંતુ મારો અનુભવ એવો છે કે મધ્યકાળમાં એક જ શબ્દથી પ્રાસ સામાન્ય રીતે મેળવાતો નથી, સિવાય કે શબ્દ બંને સ્થાને જુદા અર્થમાં હોય. એટલે એક શબ્દથી પ્રાસ મેળવાય ત્યાં હું શંકાની નજરે જોઉં છું. પહેલાં તો હસ્તપ્રતવાચનમાં કંઈ ભૂલ નથી થઈને એ ચકાસ્યું. પણ હસ્તપ્રત બરાબર ‘વાત’ જ આપતી હતી. એ પછી શંકાને બળવત્તર બનાવનાર એક બીજી વસ્તુ તરફ લક્ષ ગયું – ‘દૂધનિ’ના હ્રસ્વ ‘નિ’ તરફ. આ હસ્તપ્રતોમાં જોડણીનું સુનિશ્ચિત એકધારાપણું નથી, તેમ છતાં સંબંધ વિભક્તિમાં ક્યાંય હ્રસ્વ ‘નિ’ આવતો હોય એવું સ્મરણમાં ન આવ્યું, ન જડ્યું. એટલે થયું કે અહીં ‘દૂધ-નિવાત’ એવો શબ્દ તો ન હોય? પણ ‘નિવાત’નો અર્થ શો કરવો? સંસ્કૃત ‘નિર્વાત’ કે ‘નિપાત’ કંઈ કામ આવે એવા ન લાગ્યા. પ્રાકૃતકોશે પણ કંઈ મદદ ન કરી. અંતે રાજસ્થાનીકોશે ચાવી ખોલી આપી. ‘નિવાત’ એટલે ખાંડ, સાકર. ‘દૂધસાકર જેવી મીઠી વાત સાંભળ’ એમ અન્વય સરસ રીતે બેસી ગયો. અહીં લગ્નની વાત હતી, તેથી દૂધસાકરનું મિશ્રણ સમુચિત ઉદાહરણ પણ બને. આમ, સાચું શબ્દવિભાજન હાથ લાગી ગયું.

Line 199: Line 199:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>દીપકસ્થાંની તૂં ચિતરાઇ, દેહેંમંડપ કરી બેઠો માંહેં,  

બાહાર્યથી દીસેં તુજ માટ્ય, અને અંતર્યેં તૂજ વડે ચાલેં ઠાઠ.</poem>}}
બાહાર્યથી દીસેં તુજ માટ્ય, અને અંતર્યેં તૂજ વડે ચાલેં ઠાઠ.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આઠ હસ્તપ્રતો પ્રાપ્ત થયેલી તેમાંથી બે જ પ્રતો ‘ઠાઠ’ પાઠ આપે છે, બાકીની છ ‘ઘાટ’ કે ‘ઘાટ્ય’ પાઠ આપે છે. ‘ઘાટ’થી પ્રાસ વધારે ચોખ્ખો બને છે અને અર્થ તો બેસાડી જ શકાય. ‘ઠાઠ ચાલે’ના અર્થનો જ એ પ્રયોગ બને. પણ અહીં પણ એવો પ્રશ્ન સહજ રીતે ઊઠે કે ‘ઘાટ’ જેવા ચોખ્ખા પ્રાસવાળો પાઠ ‘ઠાઠ’ એ પ્રાસમાં પરિવર્તન કેમ પામે? વળી અહીં ભલે લઘુમતી પ્રતો પણ મુખ્ય આધારભૂત ગણેલી પ્રતો જ ‘ઠાઠ’ પાઠ આપે છે. અહીં પાઠપસંદગીની ભારે મૂંઝવણ થાય.

Line 225: Line 225:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>એહવઇ માયઇ ઘરનઇ પૂઠઇ, ખણાવ્યઉ કૂઉ વલી,  

ફૂલ રોપાવ્યા આસઇપાસઇ, હોસ્યઇ વંછિત હિવ રલી.</poem>}}
ફૂલ રોપાવ્યા આસઇપાસઇ, હોસ્યઇ વંછિત હિવ રલી.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં ‘હોસ્યઇ વંછિત હિવ રલી’ (હવે આનંદ આપનારું મનવાંછિત થશે) એ આરામશોભાની અપરમાનો મનોભાવ છે. એને અવતરણચિહ્નમાં ન મૂકેલો હોય તો એ કવિનું કથન ગણાઈ જવાનો ભય રહે છે.

Line 244: Line 244:
માની રાયવચન્ન, પુરુષે નારી અધન્ન. ૧૮૭
માની રાયવચન્ન, પુરુષે નારી અધન્ન. ૧૮૭
બાધી પાછલી બાહિ, વેણીદંડ સું સાહી,
બાધી પાછલી બાહિ, વેણીદંડ સું સાહી,
રાય તણઇ પાસિ આણી, ચોર સરખીય જાણી. ૧૮૮</poem>}}  
રાય તણઇ પાસિ આણી, ચોર સરખીય જાણી. ૧૮૮</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં ‘રાજાનું વચન માનીને, રાજપુરુષે એ અધન્ય (પાપી) નારીને પાછળ હાથ બાંધીને, ચોટલાથી પકડીને ચોર સરખી જાણીને રાજાની પાસે આણી’ એમ બે કડીનો ભેગો અન્વય કરવાનો છે.

Line 251: Line 251:
ઇમ સુણી પ્રેમ ધરી મનિઇ રે, કહિવા લાગુ રાય. ૨૫૦  

“ચિંતામણિ હાથિઇ ચડ્યુ રે, ઢીલૂં મૂંકઇ કુંણ,

તું જીવન તું આતમા રે, કિમ કરીવા દ્યઉં ગુંણ.” ૨૫૧</poem>}}  
તું જીવન તું આતમા રે, કિમ કરીવા દ્યઉં ગુંણ.” ૨૫૧</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં પહેલી ઉક્તિ આરામશોભાની છે, બીજી રાજાની છે, ત્રીજી પણ રાજાની છે. રાજાની બે ઉક્તિ વચ્ચે આરામશોભાની ઉક્તિ રાજાએ સાંભળ્યાની વાત મૂકી છે. આ જાતના અન્વયથી ઘણો સંભ્રમ થાય એવું છે. આપણે એમ સમજવાનું છે કેઃ ‘કાલે કહીશ. હમણાં મને જવા દો’ એવું આરામશોભાનું વચન સાંભળી રાજા મનમાં પ્રેમ ધરીને કહેવા લાગ્યો, ‘હવે તો એક ક્ષણની પણ ઢીલ ખમાય એમ નથી. ચિંતામણિ હાથમાં આવ્યા પછી એની પકડ કોણ છોડે?’ વગેરે.