|
|
Line 13: |
Line 13: |
| સ્હેજ ડોલ્યો, | | સ્હેજ ડોલ્યો, |
| શાંત નાના છંદ જેવી એક બાલા | | શાંત નાના છંદ જેવી એક બાલા |
| રમ્યલયમાંકાયઝૂલવી; તારકોજેવાંચળકતાંડગ
| | રમ્ય લયમાં કાય ઝૂલવી; તારકો જેવાં ચળકતાં ડગ |
| ::: ભરીગોરાં;
| | ભરી ગોરાં; |
| ધીરેઢોળાવઊતરી
| | ધીરે ઢોળાવ ઊતરી |
| દૂરનમતાસૂર્યનીસન્મુખજઈઊભી
| | દૂર નમતા સૂર્યની સન્મુખ જઈ ઊભી |
| અહીં | | અહીં |
| આવીરહેલીઆસુંવાળીરાત્રિનોઅંધારરમતોતૃણઉપર
| | આવી રહેલી આ સુંવાળી રાત્રિનો અંધાર રમતો તૃણ ઉપર |
| શુંજોઉં?
| | શું જોઉં? |
| ભીનીપાંપણોનીધાર
| | ભીની પાંપણોની ધાર |
| રમતોસ્નેહપોચોગાઢમીઠોરવભર્યોઅંધાર
| | રમતો સ્નેહપોચો ગાઢમીઠો રવભર્યો અંધાર |
| કે | | કે |
| આતૃણઉપરરમતોસુંવાળીરાત્રિનોઅંધાર.
| | આ તૃણ ઉપર રમતો સુંવાળી રાત્રિનો અંધાર. |
| {{Right|(અવકાશ, પૃ. ૫૭)}}
| |
| {{Center|'''હાથ'''}}
| |
| અન્ધારનાદોરડેલટકેછેઓરડોએક
| |
| ભટકેછેછતનીવળીઓમાંઠેરઠેર
| |
| ભૂલાંપડેલપગલાંઅનેક
| |
| પતંગિયાંસ્વપ્નોનાંઊંડેઊંડેભોંયતળિયેછેક
| |
| ઘડિયાળેસમયનુંસૂકુંજંગલટિંગાય
| |
| ભેજથીભીનીભીંતોફુગાય
| |
| ઘરડીહવાહાંફીપડીફસડાય
| |
| ખુરશીઉપરઅડધોઢળી
| |
| બેહાથઢાળીટેમલેમાથુંનમાવી
| |
| જેપડ્યોત્હેનેહવેમાથેપડીછેટાલ
| |
| તેમથેછેરાત-દિનલખવાકશું.
| |
| લખવુંઘણુંઅઘરું
| |
| સોયનાનાકામહીંથીઊંટનુંસરવુંહજીસ્હેલું
| |
| તરવુંસાતસાગરનુંકેચન્દ્રપરનુંટહેલવુંએ
| |
| ખેલ
| |
| પણઆએકકોરાકાગળેલખવુંઘણુંમુશ્કેલ
| |
| માનીએથયોઊભો
| |
| એનાઅંગૂઠામહીંથીબાહુકજેવો
| |
| એકપડછાયોહળવેથીફૂટ્યો
| |
| ફૂટીફૂલ્યોતેરડેઢમઝોલથઈ
| |
| આખોગયોછવરાઈ
| |
| જેનીફૂગથીઊભરાયભીંતોભોંયછતટેબલ
| |
| અનેટેબલઉપરનોકમનસીબકાગળ
| |
| સ્હેજથકીએપ્રથમજોઈરહ્યોટટ્ટારનજરે
| |
| પછીભીતરઅચાનક, હાથફૂટતોજોઈ
| |
| એતાકીરહ્યો
| |
| તાક્યેગયો
| |
| લમ્બાયછેએહાથબારીબ્હાર;
| |
| લમ્બાયછેએહાથનગરો; વનો
| |
| નેવાદળાંનીપાર
| |
| લમ્બાયછેએહાથ
| |
| ગ્રહો, તારા, નિહારિકાભર્યાઅવસકાશનીપાર
| |
| આગળઅનેઆગળઘણેઆગળ
| |
| લમ્બાય... લમ્બાયછેએહાથ.
| |
| </poem> | | </poem> |