અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/સાંધ્યગીત: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 2: Line 2:
{{Heading|સાંધ્યગીત| નલિન રાવળ}}
{{Heading|સાંધ્યગીત| નલિન રાવળ}}
<poem>
<poem>
પર્ણપોચીવૃક્ષટોચે
પર્ણપોચી વૃક્ષટોચે
ઝૂલતાકોપંખી-શો
ઝૂલતા કો પંખી-શો
સાંજતડકો
સાંજતડકો
ભૂખરાઢોળાવપરઝૂલે,
ભૂખરા ઢોળાવ પર ઝૂલે,
પવનનાનીનદીનાકાનમાંકૂજે,
પવન નાની નદીના કાનમાં કૂજે,
હળુહલતીઅટકતીડોલતીઆકાશમાંથીઊડે
હળુ હલતી અટકતી ડોલતી આકાશમાંથી ઊડે
ફૂલેપથરાયલીએઝૂંપડીમાંથીનીકળતીધૂમ્રસેરો
ફૂલે પથરાયલી એ ઝૂંપડીમાંથી નીકળતી ધૂમ્રસેરો
સાંજતડકો
સાંજતડકો
સ્હેજડોલ્યો,
સ્હેજ ડોલ્યો,
શાંતનાનાછંદજેવીએકબાલા
શાંત નાના છંદ જેવી એક બાલા
રમ્યલયમાંકાયઝૂલવી; તારકોજેવાંચળકતાંડગ
રમ્યલયમાંકાયઝૂલવી; તારકોજેવાંચળકતાંડગ
::: ભરીગોરાં;
::: ભરીગોરાં;
18,450

edits

Navigation menu