અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/સખ્ય: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 2: Line 2:
{{Heading|સખ્ય| નલિન રાવળ}}
{{Heading|સખ્ય| નલિન રાવળ}}
<poem>
<poem>
મળીગયાંટ્રેનમહીંઅચિંત
મળી ગયાં ટ્રેન મહીં અચિંત
અમેપ્રવાસીઅણજાણએવાં
અમે પ્રવાસી અણજાણ એવાં
બારીનીબ્હારનીરખીરહી’તી
બારીની બ્હાર નીરખી રહી’તી
છટાભરીખાલીરહી’તીચાંદની
છટા ભરી ખાલી રહી’તી ચાંદની
ને
ને
હુંયએનામુખપેછવાયલી
હુંય એના મુખપે છવાયલી
નીરખીરહ્યો’તોરમણીયરાગિણી
નીરખી રહ્યો’તો રમણીય રાગિણી
ત્યાં
ત્યાં
સદ્યકેવીઘૂમવીગ્રીવાને
સદ્ય કેવી ઘૂમવી ગ્રીવાને
વ્હેતુંમૂકીએનમનીયહાસ્ય
વ્હેતું મૂકી એ નમનીય હાસ્ય
સાશ્ચર્યનેત્રેનીરખીકહે :
સાશ્ચર્ય નેત્રે નીરખી કહે :
એ… ઓજાય.
એ… ઓ જાય.
કિલકારતીકૂંજડીઓનીહાર…
કિલકારતી કૂંજડીઓની હાર…
વાતવીત્યેવર્ષોવહીગયાં
વાત વીત્યે વર્ષો વહી ગયાં
એક્યાં?
એ ક્યાં?
હુંક્યાં?
હું ક્યાં?
છતાંયઆજે
છતાંય આજે
રમણીયરાત્રે
રમણીય રાત્રે
નિહાળતોઅંતર-આભઊંડે
નિહાળતો અંતર-આભ ઊંડે
છવાયલીમંજુલચાંદનીમાં
છવાયલી મંજુલ ચાંદનીમાં
કિલકારતીજાય
કિલકારતી જાય
ઓ… જાય…
ઓ… જાય…
કિલકારતીકૂંજડીઓનીહાર.
કિલકારતી કૂંજડીઓની હાર.
{{Right|(લયલીન, પૃ. ૯૫)}}
{{Right|(લયલીન, પૃ. ૯૫)}}
</poem>
</poem>
18,450

edits