18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સખ્ય| નલિન રાવળ}}") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|સખ્ય| નલિન રાવળ}} | {{Heading|સખ્ય| નલિન રાવળ}} | ||
<poem> | |||
મળીગયાંટ્રેનમહીંઅચિંત | |||
અમેપ્રવાસીઅણજાણએવાં | |||
એ | |||
બારીનીબ્હારનીરખીરહી’તી | |||
છટાભરીખાલીરહી’તીચાંદની | |||
ને | |||
હુંયએનામુખપેછવાયલી | |||
નીરખીરહ્યો’તોરમણીયરાગિણી | |||
ત્યાં | |||
સદ્યકેવીઘૂમવીગ્રીવાને | |||
વ્હેતુંમૂકીએનમનીયહાસ્ય | |||
સાશ્ચર્યનેત્રેનીરખીકહે : | |||
એ… ઓજાય. | |||
કિલકારતીકૂંજડીઓનીહાર… | |||
એ | |||
વાતવીત્યેવર્ષોવહીગયાં | |||
એક્યાં? | |||
હુંક્યાં? | |||
છતાંયઆજે | |||
રમણીયરાત્રે | |||
નિહાળતોઅંતર-આભઊંડે | |||
છવાયલીમંજુલચાંદનીમાં | |||
કિલકારતીજાય | |||
ઓ… જાય… | |||
કિલકારતીકૂંજડીઓનીહાર. | |||
{{Right|(લયલીન, પૃ. ૯૫)}} | |||
</poem> |
edits