અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુધીર દેસાઈ/તડકો: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|તડકો|સુધીર દેસાઈ}} <poem> ::: તગ તગ તગતો તડકો... અહીં અડકો કે ત્યાં...")
 
No edit summary
Line 7: Line 7:
અહીં અડકો કે ત્યાં અડકો, બસ જામે વટનો કટકો...
અહીં અડકો કે ત્યાં અડકો, બસ જામે વટનો કટકો...
::: જરા ધરા પર પગ મૂકો ત્યાં
::: જરા ધરા પર પગ મૂકો ત્યાં
:::: કાળઝાળ થઈ બટકે;
::::: કાળઝાળ થઈ બટકે;
છાંય મહીં ત્યાં સહુ ચાલે ને
છાંય મહીં ત્યાં સહુ ચાલે ને
:::: ના કોઈ એને અડકે.
::::: ના કોઈ એને અડકે.
એક તરાપે શિકારને બસ બાઝી પડતો ભડકો...
એક તરાપે શિકારને બસ બાઝી પડતો ભડકો...
::: એ જ શિયાળે પીઠ શેકતો
::: એ જ શિયાળે પીઠ શેકતો
:::: હૂંફ આપતો નીકળે;
::::: હૂંફ આપતો નીકળે;
::: હિમની ચાદર એના પરશે
::: હિમની ચાદર એના પરશે
:::: હળવે હળવે પીગળે.
::::: હળવે હળવે પીગળે.
સોનાવરણી કાય કરી દે સમય મહીં જઈ અડકો...
સોનાવરણી કાય કરી દે સમય મહીં જઈ અડકો...
::: તગ તગ તગતો તડકો...
::: તગ તગ તગતો તડકો...
</poem>
</poem>
18,450

edits