અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`આદિલ' મન્સૂરી/જ્યારે પ્રણયની…: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 5: Line 5:
<poem>
<poem>
:::::::::::જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે;
:::::::::::જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે;
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
:::::::::::ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
પહેલાં પવનમાં ક્યારે હતી આટલી મહેક,
:::::::::::પહેલાં પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.
:::::::::::રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.
ઘૂંઘટ ખૂલ્યો હશે અને ઊઘડી હશે સવાર,
:::::::::::ઘૂંઘટ ખૂલ્યો હશે અને ઊઘડી હશે સવાર,
જુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.
:::::::::::જુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.
ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
:::::::::::ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારાં જ રૂપરંગ વિશે વાત થઈ હશે.
:::::::::::તારાં જ રૂપરંગ વિશે વાત થઈ હશે.
`આદિલ'ને તે દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
:::::::::::`આદિલ'ને તે દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.
:::::::::::દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.
</poem>
</poem>
18,450

edits