18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
<poem> | <poem> | ||
:::::::::::જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે; | :::::::::::જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે; | ||
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. | :::::::::::ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. | ||
પહેલાં પવનમાં ક્યારે હતી આટલી મહેક, | :::::::::::પહેલાં પવનમાં ક્યારે હતી આટલી મહેક, | ||
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે. | :::::::::::રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે. | ||
ઘૂંઘટ ખૂલ્યો હશે અને ઊઘડી હશે સવાર, | :::::::::::ઘૂંઘટ ખૂલ્યો હશે અને ઊઘડી હશે સવાર, | ||
જુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે. | :::::::::::જુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે. | ||
ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં, | :::::::::::ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં, | ||
તારાં જ રૂપરંગ વિશે વાત થઈ હશે. | :::::::::::તારાં જ રૂપરંગ વિશે વાત થઈ હશે. | ||
`આદિલ'ને તે દિવસથી મળ્યું દર્દ દોસ્તો, | :::::::::::`આદિલ'ને તે દિવસથી મળ્યું દર્દ દોસ્તો, | ||
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે. | :::::::::::દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે. | ||
</poem> | </poem> |
edits