19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 4: | Line 4: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
શાં શાં રૂપ વખાણું, સંતો રે શાં શાં રૂપ વખાણું? | '''શાં શાં રૂપ વખાણું, સંતો રે શાં શાં રૂપ વખાણું?''' | ||
ચાંદા ને સૂરજ વિના, મારે વાયું છે વહાણું. | '''ચાંદા ને સૂરજ વિના, મારે વાયું છે વહાણું.''' | ||
નેજા રોપ્યા નિજ ધામમાં, વાજાં અનહદ વાજે, | '''નેજા રોપ્યા નિજ ધામમાં, વાજાં અનહદ વાજે,''' | ||
ત્યાં હરિજન બેઠા અમૃત પીએ, માથે છત્ર વિરાજે. | '''ત્યાં હરિજન બેઠા અમૃત પીએ, માથે છત્ર વિરાજે.''' | ||
નૂરત-સૂરતની શેરીએ, અનભે ઘર જોયું, | '''નૂરત-સૂરતની શેરીએ, અનભે ઘર જોયું,''' | ||
ઝળહળ જ્યોત અપાર છે, ત્યાં મુજ મન મોહ્યું. | '''ઝળહળ જ્યોત અપાર છે, ત્યાં મુજ મન મોહ્યું.''' | ||
વિના રે વાદળ, વિના વીજળી, જળસાગર ભરિયું, | '''વિના રે વાદળ, વિના વીજળી, જળસાગર ભરિયું,''' | ||
ત્યાં હંસા રાજા ક્રીડા કરે, ચાંચે મોતીડું ધરિયું, | '''ત્યાં હંસા રાજા ક્રીડા કરે, ચાંચે મોતીડું ધરિયું,''' | ||
માનસરોવર ઝીલતાં, તું તો તારું તપાસે, | '''માનસરોવર ઝીલતાં, તું તો તારું તપાસે,''' | ||
તેને તીરે વસે નાગણી, જાળવજે, નહીં તો ખાશે. | '''તેને તીરે વસે નાગણી, જાળવજે, નહીં તો ખાશે.''' | ||
ઝગમગ જ્યોત અપાર છે, શૂન્યમાં ધૂન લાગી, | '''ઝગમગ જ્યોત અપાર છે, શૂન્યમાં ધૂન લાગી,''' | ||
અખો આનંદશું ત્યાં મળ્યો, ભવભ્રમણા ભાગી. | '''અખો આનંદશું ત્યાં મળ્યો, ભવભ્રમણા ભાગી.''' | ||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 29: | Line 29: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
‘વકરી દ્રષ્ટયે દીસે ભૂત, વસ્તુ વિચારે જે અદ્ભુત, | '''‘વકરી દ્રષ્ટયે દીસે ભૂત, વસ્તુ વિચારે જે અદ્ભુત,''' | ||
વસ્તુ વિચારે વસ્તુ જ વસ્તુ, તહાં કો કહે ઉદે ને અસ્ત. | '''વસ્તુ વિચારે વસ્તુ જ વસ્તુ, તહાં કો કહે ઉદે ને અસ્ત.''' | ||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 39: | Line 39: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
વાણું વાયું નર ત્યારે તું જાણજે, | '''વાણું વાયું નર ત્યારે તું જાણજે,''' | ||
{{right|ત્રિગુણરૂપી તારી રાત્ય જાયે,}} | {{right|'''ત્રિગુણરૂપી તારી રાત્ય જાયે,'''}} | ||
આતમા અર્ક ઊગે જ્યારે આપમાં | '''આતમા અર્ક ઊગે જ્યારે આપમાં''' | ||
{{right|ત્યારે નિશાચર ઠામ થાયે.}} | {{right|'''ત્યારે નિશાચર ઠામ થાયે.'''}} | ||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 56: | Line 56: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
હંસલા ગુરુ દેવે સોનારા, | '''હંસલા ગુરુ દેવે સોનારા,''' | ||
વ્યારા રહે દૂધ, પાનીકા પાની, | '''વ્યારા રહે દૂધ, પાનીકા પાની,''' | ||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 67: | Line 67: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
પિંડ બ્રહ્માંડ દીસે નહીં જે વિધે, | '''પિંડ બ્રહ્માંડ દીસે નહીં જે વિધે,''' | ||
{{right|દિવ્યદરશી તણી પેર મોટી,}} | {{right|'''દિવ્યદરશી તણી પેર મોટી,'''}} | ||
ધ્યેય ને ધ્યાતા વરતે એક ધામમાં | '''ધ્યેય ને ધ્યાતા વરતે એક ધામમાં''' | ||
{{right|અખા એ સમજ મોટી કસોટી,}} | {{right|'''અખા એ સમજ મોટી કસોટી,'''}} | ||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 76: | Line 76: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
મોહ સરપે જુગ ડસિયા, સંતો | '''મોહ સરપે જુગ ડસિયા, સંતો''' | ||
{{right|મોહ સરપે જુગ ડસિયા,}} | {{right|'''મોહ સરપે જુગ ડસિયા,'''}} | ||
જ્ઞાની પંડિત કું પહેલે રે ખાયા | '''જ્ઞાની પંડિત કું પહેલે રે ખાયા''' | ||
{{right|ઝેરઉતારણ ઘસિયા.}} | {{right|'''ઝેરઉતારણ ઘસિયા.'''}} | ||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 85: | Line 85: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
મારી મારી પની નિરમલ જલ પૈઠી | '''મારી મારી પની નિરમલ જલ પૈઠી''' | ||
ત્રિભુવન ડસતી ગૌરખનાથ દીઠી | '''ત્રિભુવન ડસતી ગૌરખનાથ દીઠી''' | ||
<nowiki>*</nowiki> | <nowiki>*</nowiki> | ||
મારી રુપણી, જગાઈ ભૈ ભૈવરા: | '''મારી રુપણી, જગાઈ ભૈ ભૈવરા:''' | ||
જિનિ મારી સ્રપણી તાકૌ કહા કરેં જમરા. | '''જિનિ મારી સ્રપણી તાકૌ કહા કરેં જમરા.''' | ||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 100: | Line 100: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
ઉત્પત્તિ સ્થિતિ લય પ્રકૃતિ પુરુષનું | '''ઉત્પત્તિ સ્થિતિ લય પ્રકૃતિ પુરુષનું''' | ||
{{right|તત્ત્વમસિપદ જોતે,}} | {{right|'''તત્ત્વમસિપદ જોતે,'''}} | ||
અખાને ઓચરવું, | '''અખાને ઓચરવું,''' | ||
{{right|એ સ્વયં પોતાનું પોતે...}} | {{right|'''એ સ્વયં પોતાનું પોતે...'''}} | ||
</poem>}} | </poem>}} | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
edits