ભજનરસ/શાં શાં રૂપ વખાણું: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 75: Line 75:
પિંડનો ભાસ છે ત્યાં સુધી માયા છે, ને બ્રહ્માંડનો આભાસ છે ત્યાં સુધી મોહ છે. નિરાભાસ અવસ્થામાં નાનું-મોટું, નિકટ-દૂર અને મારું-પેલું એ ભાવ સદંતર ભૂંસાઈ જાય છે. આત્મદર્શનના નિર્મલ, નિર્વિક્ષેપ અને નિરાવરણ સ્વરૂપને પ્રાપ્ત કરતાં પહેલાં મોહ-માયાનો અતિ સૂક્ષ્મ તંતુ રહી જવાનો સંભવ છે. એ જ માન સરોવરને તીરે રહેતી નાગણી છે. પોતે પ્રાપ્તિ કરી લીધી ને પોતે બીજાને પ્રાપ્તિ કરાવવા માટે ગુરુ થઈ બેસે એવા રેલ દુનિયામાં ચાલે છે. અખો આ જોઈ કહે છે :  

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
મોહ સરપે જુગ ડસિયા, સંતો
{{right|મોહ સરપે જુગ ડસિયા,}}
જ્ઞાની પંડિત કું પહેલે રે ખાયા
{{right|ઝેરઉતારણ ઘસિયા.}}
</poem>}}
{{Poem2Open}}
પોતે ઝેરની અસર નીચે અને બીજાનું ઝેર ઉતારવા દોડતા આ પંડિત જ્ઞાનીઓની દશા અજ્ઞાની કરતાં બદતર છે. અહીં નાગણીનો અર્થ કુંડલિની લેવાનો નથી, એ તો ભગવતી શક્તિ છે. અહીં માયા એ જ મહાસર્પિણી છે. ગોરખનાથે પણ એને મારવાનું કહ્યું છે :
{{Poem2Close}}
{{Block center|<poem>
મારી મારી પની નિરમલ જલ પૈઠી
ત્રિભુવન ડસતી ગૌરખનાથ દીઠી
<nowiki>*</nowiki>
મારી રુપણી, જગાઈ ભૈ ભૈવરા:
જિનિ મારી સ્રપણી તાકૌ કહા કરેં જમરા.
</poem>}}
{{Poem2Open}}
‘નિર્મલ માનસના ઊંડાણે પણ સર્પિણી પ્રવેશી ગઈ છે. ગોરખનાથે તેને ત્રણે જગતને ડસતી જોઈ છે. સર્પિણીને મારી નાખો. ભ્રમમાં પડેલા મન-ભમરાને ગાડી લો. જેણે સર્પિણીને મારી નાખી તેને જમ શું કરી શકવાના?'
માયાનો હાસ કરતાં પહેલાં માયાનો ગ્રાસ ન થઈ જવાય તેની સાવચેતી રાખી ચાલજે, ભાઈ! એમ અંતિમ બિંદુ સુધી સાવધાન રહેવાનું અખો સમજાવે છે.
ઝગમગ જ્યોત... ભવભ્રમણા ભાગી
મહાશૂન્યમાં એક ‘તુંહી તેંહી'ની ધૂન લાગી, એક અપાર જ્યોતિ સઘળે ફેલાઈ ગઈ અને અખો તેમાં આનંદમગન થઈને લીન બની ગયો.
ભવની ભ્રમણા નાશ પામી. ભવ એટલે ઉત્પતિ. અને ઉત્પતિ હોય ત્યાં વિનાશની નોબત વાગ્યા વિના ન રહે. અખો તેનાથી પર ઊઠી ગાય છે :
{{Poem2Close}}
{{Block center|<poem>
ઉત્પત્તિ સ્થિતિ લય પ્રકૃતિ પુરુષનું
{{right|તત્ત્વમસિપદ જોતે,}}
અખાને ઓચરવું,
{{right|એ સ્વયં પોતાનું પોતે...}}
</poem>}}
{{HeaderNav2
|previous = વહેતાનાં નવ વહીએ
|next = આત્મતેજનું અખૂટ ભાતું બંધાવતાં
}}
19,010

edits

Navigation menu