31,377
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(Rechecking Formatting Done) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| રમતા જોગી આયા | | {{Heading| રમતા જોગી આયા|}} | ||
{{Block center|<poem>'''રમતા જોગી આયા નગર મેં''' | {{Block center|<poem>'''રમતા જોગી આયા નગર મેં''' | ||
{{ | {{gap|3em}}'''રમતા જોગી આયા હો જી —''' | ||
'''તખત લગાયા સરવર તીરે''' | '''તખત લગાયા સરવર તીરે''' | ||
{{ | {{gap|3em}}'''ઉપર તવર છાયા,''' | ||
'''કચ્ચી માટી કા કુંભ બના વા મેં''' | '''કચ્ચી માટી કા કુંભ બના વા મેં''' | ||
{{ | {{gap|3em}}'''અમીરસ ભરભર લાયા હો જી —''' | ||
'''જલ બિચ અગન, અગન બિચ પવના''' | '''જલ બિચ અગન, અગન બિચ પવના''' | ||
{{ | {{gap|3em}}'''પવના સે પુરુષ બનાયા,''' | ||
'''જલ કેરી મછલી થલ મેં વિયાણી''' | '''જલ કેરી મછલી થલ મેં વિયાણી''' | ||
{{ | {{gap|3em}}'''ઈંડા અદ્ધર જમાયા હો જી —''' | ||
'''સપ્ત ધાત કાયા કોટ બનાયા,''' | '''સપ્ત ધાત કાયા કોટ બનાયા,''' | ||
{{ | {{gap|3em}}'''તા પર ભમરા લુભાયા,''' | ||
'''વસ્તા શહેર ઉજ્જડ કર ડાલ્યા,''' | '''વસ્તા શહેર ઉજ્જડ કર ડાલ્યા,''' | ||
{{ | {{gap|3em}}'''ઉજ્જડ ફેર બસાયા હો જી''' | ||
'''ચાંદા-સૂરજ દોનું મારગ પાયા,''' | '''ચાંદા-સૂરજ દોનું મારગ પાયા,''' | ||
{{ | {{gap|3em}}'''ભમ્મર ગુફા મેં સમાયા,''' | ||
'''જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ નિદ્રા''' | '''જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ નિદ્રા''' | ||
'''તુરીયા મેં તાર મિલાયા હો જી —''' | '''તુરીયા મેં તાર મિલાયા હો જી —''' | ||
'''પંખી એક વહાં ચણ ચુગત હૈ''' | '''પંખી એક વહાં ચણ ચુગત હૈ''' | ||
{{ | {{gap|3em}}'''ચાંચ પાંખ નહીં કાયા,''' | ||
'''અલખ પુરુષ કી અલગ હૈ નગરી''' | '''અલખ પુરુષ કી અલગ હૈ નગરી''' | ||
{{ | {{gap|3em}}'''સદ્ગુરુ આય લખાયા હો જી —''' | ||
'''નવ દરવાજા વશ કર લીના''' | '''નવ દરવાજા વશ કર લીના''' | ||
{{ | {{gap|3em}}'''દશમેં ડંકા બજાયા,''' | ||
'''મછંદર પ્રતાપે જતિ ગોરખ બોલ્યા''' | '''મછંદર પ્રતાપે જતિ ગોરખ બોલ્યા''' | ||
{{ | {{gap|3em}}'''જાગ્યા સો નર પાયા હો જી —''' | ||
'''રમતા જોગી | {{gap|3em}}'''રમતા જોગી આયા૦''' | ||
</poem>}} | </poem>}} | ||
{{center|'''રમતા જોગી'''}} | {{center|'''રમતા જોગી'''}} | ||
| Line 41: | Line 41: | ||
આશા-તૃષ્ણાથી પરાણે ખેંચાતો નહીં પણ મોજ ખાતર સ્વતંત્ર વિચરણ કરતો જોગી નગરમેં માયાના વિસ્તારમાં આવ્યો છે. | આશા-તૃષ્ણાથી પરાણે ખેંચાતો નહીં પણ મોજ ખાતર સ્વતંત્ર વિચરણ કરતો જોગી નગરમેં માયાના વિસ્તારમાં આવ્યો છે. | ||
એક પદમાં ગોરખ કાણને જ નગર કહે છે : | એક પદમાં ગોરખ કાણને જ નગર કહે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>મન બોલિ હુજદારં.</poem>}} | {{Block center|'''<poem>કાયા હમારે સહર બોલિયે | ||
મન બોલિ હુજદારં.</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘કાયા અમારું શહેર છે અને મન અમારો ખાસ નોકર — હજૂરિયો | ‘કાયા અમારું શહેર છે અને મન અમારો ખાસ નોકર — હજૂરિયો છે.' | ||
છે.' | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>'''તખત લગાયા'''</poem>}} | {{Block center|<poem>'''તખત લગાયા'''</poem>}} | ||
| Line 63: | Line 62: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
'''ઊરમધૂરમ જ્વાલા જોતિ''' | '''ઊરમધૂરમ જ્વાલા જોતિ''' | ||
{{ | {{gap|3em}}'''સુરજિ કલા ના છીપે છોતિ,''' | ||
'''કંચન કંવલ કિરણિ પરસાઈ''' | '''કંચન કંવલ કિરણિ પરસાઈ''' | ||
{{ | {{gap|3em}}'''જલ મલ દુરગંધ સર્વ સુખાઈ.'''</poem>}} | ||
</poem>}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘ભડભડ બળતી આ જ્વાલા એવી તો સૂરજ જેવી ઝળહળી ઊઠે છે કે તેને નથી છૂપી રાખી શકાતી કે નથી તેને કોઈ છૂતાછૂત સ્પર્શ કરી શકતી. એ સ્વયં શુદ્ધ છે ને પોતાને કિરણે કિરણે માટીની કાયામાં કંચનનાં કમલ ખીલવતી જાય છે. આત્મદર્શનનાં અજવાળાં થતાં જાય છે ને દુર્વાસના, દુર્ભાવના, દુષ્કર્મનો કચરો સાફ થઈ જાય છે.’ | :‘ભડભડ બળતી આ જ્વાલા એવી તો સૂરજ જેવી ઝળહળી ઊઠે છે કે તેને નથી છૂપી રાખી શકાતી કે નથી તેને કોઈ છૂતાછૂત સ્પર્શ કરી શકતી. એ સ્વયં શુદ્ધ છે ને પોતાને કિરણે કિરણે માટીની કાયામાં કંચનનાં કમલ ખીલવતી જાય છે. આત્મદર્શનનાં અજવાળાં થતાં જાય છે ને દુર્વાસના, દુર્ભાવના, દુષ્કર્મનો કચરો સાફ થઈ જાય છે.’ | ||
આ પ્રાણાગ્નિ પવન સે' શ્વાસ-ઉચ્છ્વાસ સાથે ઊઠે છે ત્યારે પ્રાણપુરુષ પોતે જ શ્વાસનો કબજો લઈ લે છે. આ નાશવંત નગરીમાં ચેતન-પુરુષ જાગી ઊઠે છે. | આ પ્રાણાગ્નિ પવન સે' શ્વાસ-ઉચ્છ્વાસ સાથે ઊઠે છે ત્યારે પ્રાણપુરુષ પોતે જ શ્વાસનો કબજો લઈ લે છે. આ નાશવંત નગરીમાં ચેતન-પુરુષ જાગી ઊઠે છે. | ||
આ નવો જન્મ કેવી રીતે થાય છે? | આ નવો જન્મ કેવી રીતે થાય છે? | ||
| Line 85: | Line 83: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>'''મૈં, ભંવરા તોહિં બરજિયા''' | {{Block center|<poem>'''મૈં, ભંવરા તોહિં બરજિયા''' | ||
{{ | {{gap|3em}}'''બન બન બાસ ન લેઇ,''' | ||
'''અટકૈગા કહું વેલસે''' | '''અટકૈગા કહું વેલસે''' | ||
{{ | {{gap|3em}}'''તડપિ-તડપિ જિય ઈ.''' | ||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 113: | Line 111: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>'''નવ દરવાજા પરગટ દીસૈ,''' | {{Block center|<poem>'''નવ દરવાજા પરગટ દીસૈ,''' | ||
{{ | {{Gap|3em}}'''દસવાં લખ્યા ન જાઈ.''' | ||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||