ભજનરસ/રમતા જોગી આયા: Difference between revisions

Jump to navigation Jump to search
Rechecking Formatting Done
No edit summary
(Rechecking Formatting Done)
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|  રમતા જોગી આયા | }}
{{Heading|  રમતા જોગી આયા|}}


{{Block center|<poem>'''રમતા જોગી આયા નગર મેં'''  
{{Block center|<poem>'''રમતા જોગી આયા નગર મેં'''  
{{right|'''રમતા જોગી આયા હો જી —'''}}
{{gap|3em}}'''રમતા જોગી આયા હો જી —'''


'''તખત લગાયા સરવર તીરે'''  
'''તખત લગાયા સરવર તીરે'''  
{{right|'''ઉપર તવર છાયા,'''}}
{{gap|3em}}'''ઉપર તવર છાયા,'''
'''કચ્ચી માટી કા કુંભ બના વા મેં'''  
'''કચ્ચી માટી કા કુંભ બના વા મેં'''  
{{right|'''અમીરસ ભરભર લાયા હો જી —'''}}
{{gap|3em}}'''અમીરસ ભરભર લાયા હો જી —'''


'''જલ બિચ અગન, અગન બિચ પવના'''  
'''જલ બિચ અગન, અગન બિચ પવના'''  
{{right|'''પવના સે પુરુષ બનાયા,''' }}
{{gap|3em}}'''પવના સે પુરુષ બનાયા,'''
'''જલ કેરી મછલી થલ મેં વિયાણી'''  
'''જલ કેરી મછલી થલ મેં વિયાણી'''  
{{right|'''ઈંડા અદ્ધર જમાયા હો જી —'''}}
{{gap|3em}}'''ઈંડા અદ્ધર જમાયા હો જી —'''


'''સપ્ત ધાત કાયા કોટ બનાયા,'''  
'''સપ્ત ધાત કાયા કોટ બનાયા,'''  
{{right|'''તા પર ભમરા લુભાયા,'''}}
{{gap|3em}}'''તા પર ભમરા લુભાયા,'''
'''વસ્તા શહેર ઉજ્જડ કર ડાલ્યા,'''  
'''વસ્તા શહેર ઉજ્જડ કર ડાલ્યા,'''  
{{right|'''ઉજ્જડ ફેર બસાયા હો જી'''}}
{{gap|3em}}'''ઉજ્જડ ફેર બસાયા હો જી'''


'''ચાંદા-સૂરજ દોનું મારગ પાયા,'''
'''ચાંદા-સૂરજ દોનું મારગ પાયા,'''
{{right|'''ભમ્મર ગુફા મેં સમાયા,'''}}
{{gap|3em}}'''ભમ્મર ગુફા મેં સમાયા,'''
'''જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ નિદ્રા'''
'''જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ નિદ્રા'''
'''તુરીયા મેં તાર મિલાયા હો જી —'''
'''તુરીયા મેં તાર મિલાયા હો જી —'''


'''પંખી એક વહાં ચણ ચુગત હૈ'''  
'''પંખી એક વહાં ચણ ચુગત હૈ'''  
{{right|'''ચાંચ પાંખ નહીં કાયા,'''}}
{{gap|3em}}'''ચાંચ પાંખ નહીં કાયા,'''  
'''અલખ પુરુષ કી અલગ હૈ નગરી'''
'''અલખ પુરુષ કી અલગ હૈ નગરી'''
{{right|'''સદ્ગુરુ આય લખાયા હો જી —'''}}
{{gap|3em}}'''સદ્ગુરુ આય લખાયા હો જી —'''


'''નવ દરવાજા વશ કર લીના'''  
'''નવ દરવાજા વશ કર લીના'''  
{{right|'''દશમેં ડંકા બજાયા,'''}}
{{gap|3em}}'''દશમેં ડંકા બજાયા,'''
'''મછંદર પ્રતાપે જતિ ગોરખ બોલ્યા'''  
'''મછંદર પ્રતાપે જતિ ગોરખ બોલ્યા'''  
{{right|'''જાગ્યા સો નર પાયા હો જી —'''}}
{{gap|3em}}'''જાગ્યા સો નર પાયા હો જી —'''
'''રમતા જોગી આયાછ'''  
{{gap|3em}}'''રમતા જોગી આયા૦'''  
</poem>}}
</poem>}}
{{center|'''રમતા જોગી'''}}
{{center|'''રમતા જોગી'''}}
Line 41: Line 41:
આશા-તૃષ્ણાથી પરાણે ખેંચાતો નહીં પણ મોજ ખાતર સ્વતંત્ર વિચરણ કરતો જોગી નગરમેં માયાના વિસ્તારમાં આવ્યો છે.  
આશા-તૃષ્ણાથી પરાણે ખેંચાતો નહીં પણ મોજ ખાતર સ્વતંત્ર વિચરણ કરતો જોગી નગરમેં માયાના વિસ્તારમાં આવ્યો છે.  
એક પદમાં ગોરખ કાણને જ નગર કહે છે :  
એક પદમાં ગોરખ કાણને જ નગર કહે છે :  
કાયા હમારે સહર બોલિયે
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>મન બોલિ હુજદારં.</poem>}}
{{Block center|'''<poem>કાયા હમારે સહર બોલિયે
મન બોલિ હુજદારં.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘કાયા અમારું શહેર છે અને મન અમારો ખાસ નોકર — હજૂરિયો  
‘કાયા અમારું શહેર છે અને મન અમારો ખાસ નોકર — હજૂરિયો છે.'  
છે.'  
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>'''તખત લગાયા'''</poem>}}
{{Block center|<poem>'''તખત લગાયા'''</poem>}}
Line 63: Line 62:
{{Block center|<poem>
{{Block center|<poem>
'''ઊરમધૂરમ જ્વાલા જોતિ'''  
'''ઊરમધૂરમ જ્વાલા જોતિ'''  
{{right|'''સુરજિ કલા ના છીપે છોતિ,'''}}
{{gap|3em}}'''સુરજિ કલા ના છીપે છોતિ,'''
'''કંચન કંવલ કિરણિ પરસાઈ'''
'''કંચન કંવલ કિરણિ પરસાઈ'''
{{right|'''જલ મલ દુરગંધ સર્વ સુખાઈ,'''}}
{{gap|3em}}'''જલ મલ દુરગંધ સર્વ સુખાઈ.'''</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘ભડભડ બળતી આ જ્વાલા એવી તો સૂરજ જેવી ઝળહળી ઊઠે છે કે તેને નથી છૂપી રાખી શકાતી કે નથી તેને કોઈ છૂતાછૂત સ્પર્શ કરી શકતી. એ સ્વયં શુદ્ધ છે ને પોતાને કિરણે કિરણે માટીની કાયામાં કંચનનાં કમલ ખીલવતી જાય છે. આત્મદર્શનનાં અજવાળાં થતાં જાય છે ને દુર્વાસના, દુર્ભાવના, દુષ્કર્મનો કચરો સાફ થઈ જાય છે.’
:‘ભડભડ બળતી આ જ્વાલા એવી તો સૂરજ જેવી ઝળહળી ઊઠે છે કે તેને નથી છૂપી રાખી શકાતી કે નથી તેને કોઈ છૂતાછૂત સ્પર્શ કરી શકતી. એ સ્વયં શુદ્ધ છે ને પોતાને કિરણે કિરણે માટીની કાયામાં કંચનનાં કમલ ખીલવતી જાય છે. આત્મદર્શનનાં અજવાળાં થતાં જાય છે ને દુર્વાસના, દુર્ભાવના, દુષ્કર્મનો કચરો સાફ થઈ જાય છે.’
આ પ્રાણાગ્નિ પવન સે' શ્વાસ-ઉચ્છ્વાસ સાથે ઊઠે છે ત્યારે પ્રાણપુરુષ પોતે જ શ્વાસનો કબજો લઈ લે છે. આ નાશવંત નગરીમાં ચેતન-પુરુષ જાગી ઊઠે છે.  
આ પ્રાણાગ્નિ પવન સે' શ્વાસ-ઉચ્છ્વાસ સાથે ઊઠે છે ત્યારે પ્રાણપુરુષ પોતે જ શ્વાસનો કબજો લઈ લે છે. આ નાશવંત નગરીમાં ચેતન-પુરુષ જાગી ઊઠે છે.  
આ નવો જન્મ કેવી રીતે થાય છે?
આ નવો જન્મ કેવી રીતે થાય છે?
Line 85: Line 83:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>'''મૈં, ભંવરા તોહિં બરજિયા'''  
{{Block center|<poem>'''મૈં, ભંવરા તોહિં બરજિયા'''  
{{right|'''બન બન બાસ ન લેઇ,'''}}
{{gap|3em}}'''બન બન બાસ ન લેઇ,'''  
'''અટકૈગા કહું વેલસે'''  
'''અટકૈગા કહું વેલસે'''  
{{right|'''તડપિ-તડપિ જિય ઈ.'''}}
{{gap|3em}}'''તડપિ-તડપિ જિય ઈ.'''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 113: Line 111:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>'''નવ દરવાજા પરગટ દીસૈ,'''  
{{Block center|<poem>'''નવ દરવાજા પરગટ દીસૈ,'''  
{{right|'''દસવાં લખ્યા ન જાઈ.'''}}
{{Gap|3em}}'''દસવાં લખ્યા ન જાઈ.'''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}

Navigation menu