ભજનરસ/મુગત સે પરમાણ: Difference between revisions

Rechecking Formatting Done
No edit summary
(Rechecking Formatting Done)
Line 4: Line 4:

{{Block center|<poem> '''જુગતસે નર જીવે જોગી'''  

{{right|'''મુગત સે પરમાણ રે''' }}
{{gap|6em}}'''મુગત સે પરમાણ રે'''
'''દયા કફની પેર બાવા, નામ છે નિર્વાણ જી,'''

'''ખમા ખલકો પેર અવધૂત, નામ છે આલેક જી—'''

Line 22: Line 22:
'''મેલ માયા, મેલ મમતા, મેલ ડારો દોય રે,'''  

'''મછંદરનો ચેલો બોલ્યા, જોગ એસા હોય જી —'''  

{{right|'''જુગતસે નર જીવે જોગીo'''}}
{{gap}]'''જુગતસે નર જીવે જોગી૦'''
''' </poem>}}
''' </poem>}}
{{center|'''જુગતસે નર'''}}
{{center|'''જુગતસે નર'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ભજનવાણી એકીસાથે બે કામ કરે છે. શબ્દના પ્રહારથી તે આપણા અહમ્નું કોચલું ભાંગી નાખે છે અને આત્મદર્શનનું અમૃતજળ પાય છે. ગોરખનાથ કહે છે તેમ ‘સબકૈં મારી, સબહૈં જિલાઈ' — શબ્દથી મારવાની અને શબ્દથી જીવતા કરવાની આ ક્રિયા છે. ગોરખનાથના આ ભજનમાં એ કળાની ઝાંખી થાય છે. પહેલો પ્રશ્ન તો એ કે યોગી પુરુષ કેવી રીતે જીવે? અને એ જીવવાની કળા તેને કેવી રીતે પ્રાપ્ત થાય? આ ભજનમાં તેનું ચોટદાર વર્ણન છે. ભજન કહે છે કે યોગીનર જીવે ‘જુગતસે,' યુક્તપણે. ગીતામાં કહ્યું છે :

'युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु  
{{Poem2Close}}
युक्तस्वप्राववोधस्य योगो भवति दुःखहा.  
{{Block center|<poem>'युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु  
युक्तस्वप्राववोधस्य योगो भवति दुःखहा.</poem>}}
{{Poem2Open}}
યુક્ત આહાર-વિહાર, યુક્ત પ્રવૃત્તિ, યુક્ત નિદ્રા અને જાગૃતિ રાખનારને દુઃખોનો નાશ કરનારો યોગ સિદ્ધ થાય છે. ગમે તેવી પરિસ્થિતિમાં યથાયોગ્ય રીતે વર્તે તે યોગી. પણ આ યોગ સિદ્ધ થયો છે તેનું પ્રમાણ શું? ભજન કહે છે : ‘મુગતસે ૫૨માણ’ — યોગી કેટલો મુક્ત બન્યો એ તેનું પ્રમાણ. આપણાં કાર્યો તો ક્રિયા-પ્રતિક્રિયા અને આઘાત-પ્રત્યાઘાતના વિષચક્રમાંથી નીપજતાં હોય છે. પણ યોગીનાં વિચાર, વાણી અને કર્મ તો સ્વેચ્છાપૂર્વક સ્વ-નિર્ણયમાંથી પાંગરે. તે યુક્તપણે વર્તે છે કારણ કે બહારના પ્રભાવથી તે મુક્ત છે. મુક્તિનો આ માપદંડ જ યોગી કેટલો યોગારૂઢ થયો તેનું પ્રમાણ છે.  

સર્વ સાથે યુક્ત થવાના પ્રદેશમાં આ મુક્તિનું ઝરા વહે ત્યારે તેની ગતિ કેવી હોય?

Line 58: Line 60:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>'''જીવ જાત સે બિછુડ઼ા ધર પંચતત કા ભેખ,'''

'''દરિયા નિજ ઘર આઈયા, પાયા બ્રહ્મ અલેખ.'''
'''દરિયા નિજ ઘર આઈયા, પાયા બ્રહ્મ અલેખ.''' </poem>}}
</poem>}}
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = રમતા જોગી આયા
|previous = રમતા જોગી આયા
|next = અલખ નિશાની
|next = અલખ નિશાની
}}
}}