શેક્‌સ્પિયર/સ્ટ્રેટફર્ડના શેક્‌સ્પિયર: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 13: Line 13:
પતિ જાહેર જીવનમાં પડ્યા, સાથે જ એકલે હાથે વેપાર ખેડી શક્યા એટલે પત્નીએ એના મોભાને અનુરૂપ અને સફળતા માટે આવશ્યક એવું ઉષ્માભર્યુ અતિથિગૃહ નભાવ્યું હશે. હિમવર્ષાની ઋતુમાં તાપણાંની ચારે બાજુ ગોઠવાઈને એનું સુખીમંડળ સુખદુઃખની વાતો કરતું હશે, જેમાંથી નાના વિલયમને પેલો – પ્રચલિત માન્યતા, સામાજિક વહેમો અને લોકસાહિત્યની પ્રેમસૃષ્ટિનો – પરિચય મળ્યો હશે, જેનો કાવ્યમધુર વિપાક ‘વાસંતી રાત્રિનું એક સ્વપ્ન’(A Midsummer Night's Dream) એ નાટકના ભલા રૉબિન (Robin Good fellow) અથવા ‘તોફાની પક'ના પાત્રમાં કાંઈક આવી રીતે જાણ્યો :

“તું પેલો ભલો રૉબિન કે જે ગામની કુંવારિકાઓને બીકથી છળાવે છે, ખરું ને? અને વલોણામાં ઉધમાત મચાવીને માખણ માટેની ઘરનારીની બધીયે મહેનત વ્યર્થ કરનારો પણ તું જ? આસવના ફીણને રોકનારો પણ તું અને નિશા સમયે વટેમાર્ગુને આફતમાં ઉતારી હાસ્ય વેરનારોય તું? ખુશામતમાં તને હોબગોબ્લિન અથવા મધુર પક કહેનારનાં કામ ઉકેલનાર અને ભાગ્યવિધાતા પણ ભલા રૉબિન તું જ.”

{{Poem2Close}}
{{Block center|<poem>{{right|Are not you he}}

That frights the maidens of the villagery;

Line 43: Line 43:
They wilfully themselves exil'd from light,

And must for aye consort with black-browd night.

(M. N. D., III, ii)</poem>}}
{{right|(M. N. D., III, ii)}}</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ઓગણીસમી સદીના અંત સુધી અર્વાચીન સંશોધને પ્રાપ્ત કરેલી સામગ્રીના અભાવે કેવળ લોકજીભે મળી આવેલી કથાના આધારે કવિ વિષે કાલ્પનિક વિધાનો થયાં છે. જેમ કે શેક્‌સ્પિયર અભણ ગામડિયાનો પુત્ર હતો. દસ્તાવેજી પુરાવાથી આ ભ્રમનું નિરસન થયું છે. આવો જ ભ્રામક અને પ્રચલિત ઉલ્લેખ 17મી સદીના ઓડ્રી નામના પ્રશંસકે નોંધ્યો હતો કે શેક્‌સ્પિયર ખાટકીનો દીકરો હતો અને “વાછરડાંને એક ઝાટકે વધેર્યા પછી એને પ્રવચન કરવાની આદત હતી.” — When he had killed a calf, he would do it in high style and make a speech. વાતનું મૂળ એટલું જ કે એનો પિતા ઊન અને ચામડાંનો વેપાર કરતો. વાતનું સાચું રહસ્ય 16મી સદીના એક લોકપર્વમાં સમાયું છે. દશેરાના રાવણવધ જેવું એક પર્વ હતું, જ્યારે સ્ટ્રેટફર્ડમાં તેમજ અન્ય ગામોમાં, ભવાઈના એક પ્રયોગરૂપે વાંસ અને પૂંઠાનું એક ગોમુખ રંગમંચ પર ઉપસ્થિત થતું અને પડદા પાછળ ભાંભરવાનો અવાજ અને કિકિયારીઓ વચ્ચે પ્રેક્ષકોને અપશબ્દોની લાણ થતી. તદા પ્રેક્ષાગારમાંથી એકાદ તરુણ લાકડાની તલવાર સાથે ધસી જતો ને પૂંઠાની ગાયનો વધ કરી, હર્ષનાદો વચ્ચે પોતાને સ્થાને પાછો વળતો. શેક્‌સ્પિયરે હૅમ્લેટ નાટકમાં વૃદ્ધ પોલોનિયસ પાસે સીઝરવધનો ઉલ્લેખ કરાવીને હૅમ્લેટની લાજવાબ ઉક્તિ મૂકી છે : “કેવો હશે તે પશુ જેણે આવા જબ્બર (!) વછેરાને હણ્યો?” — A brute part of him to kill so capital a calf there?

Line 81: Line 81:
1939માં એલન કીન નામના સંશોધકે વધુ પ્રમાણભૂત શોધ કરી છે. જૂની પ્રતો અને આવૃત્તિઓના શોખીન કીનને એલિઝાબેથના જમાનાની હૉલની તવારીખ (Hall's Chronicles)ની એક નકલ મળી આવી. શેક્‌સ્પિયરનાં ‘ગુલાબના યુદ્ધ' સમયનાં ઐતિહાસિક નાટકોનો મૂળ આધાર હૉલની તવારીખ અને તેના પરથી વિસ્તરેલા હોલીનશેડના પુસ્તકમાં હતો. કીનને મળેલી પ્રતને પહેલે પાને પુસ્તકના માલિકે નામ અને તારીખ ઉમેરોલાં હતાં – રિચાર્ડ ન્યુપોર્ટ, 6ઠ્ઠી એપ્રિલ, 1565. એ પુસ્તકમાં હેન્રી પાંચમા અને હેન્રી છઠ્ઠાના રાજ્યકાળનાં પ્રકરણોને પાને પાને કોઈએ હાંસિયામાં વિસ્તૃત નોંધો લખી હતી. એકંદરે આવી ચારસો નોંધો હતી. નોંધોનું લખાણ વ્યવસ્થિત હતું, પરંતુ અક્ષર કાચા હતા. વિદ્યાપીઠમાં લખાતી ઇટાલિયન લિપિ ન વાપરતાં, શાળામાં શીખવાતી મરોડદાર અંગ્રેજી લિપિમાં એ લખાણ હતાં ઇતિહાસના પ્રસંગોને અને પાત્રોને સમજીને હેતુપૂર્વક લખાયેલી એ નોંધો હતી. કેટલેક સ્થળે એ નોંધો ટીકાત્મક પણ હતી. જેમ કે રાજા આઠમા હેન્રીને ધ્યાનમાં રાખીને હૉલે કૅથોલિક ધર્મગુરુને અવળા ચીતર્યા હતા ત્યાં નોંધ હતી : “આ જૂઠાણું છે.”

બધી નોંધો વાંચ્યા પછી કીનને શેક્‌સ્પિયરના છઠ્ઠા હેન્રી અને પાંચમા હેન્રી વિષેનાં નાટકો યાદ આવ્યાં. નાટકો સાથે નોંધોને સરખાવતાં ગડ બેઠી કે નાટકે જ્યાં જ્યાં હૉલે વર્ણવેલા પ્રસંગો સ્વીકાર્યા છે કે ફેરવ્યા છે ત્યાં ત્યાં આ નોંધો નાટક પ્રમાણે છે. કીનને ખ્યાલ હતો કે શેક્‌સ્પિયરની છ સહીઓ દસ્તાવેજોમાં સચવાયેલી છે: ઉપરાંત બે સંશયાત્મક સહી પુસ્તકના પ્રથમ પાને મળે છે. એને એ પણ ખ્યાલ હતો કે વીસમી સદીના સંશોધને `સર ટોમસ મોર' નામના નાટકની હસ્તપ્રતમાં ‘D સંજ્ઞાના ઉમેરણ' તરીકે ઓળખાતાં ત્રણ પાનાં શેક્‌સ્પિયરે સ્વહસ્તે લખેલાં હોવાનું સાબિત કર્યું છે. કીન એ પણ જાણતા હતા કે હેન્રી છઠ્ઠા વિષેનાં ત્રણ નાટકો યુવાન શેક્‌સ્પિયરની પ્રથમ કૃતિઓ હતાં. એટલે કીનને તુક્કો સૂઝ્યો કે પેલી નોંધો પણ કદાચ શેક્‌સ્પિયરનું લખાણ હોય. એણે બ્રિટિશ મ્યુઝિયમને નોંધોવાળું પુસ્તક સોંપ્યું. વિદ્યુતકિરણોથી તપાસતાં એ લખાણોની શાહી રાણી એલિઝાબેથના શાસનકાળની પુરવાર થઈ, હસ્તાક્ષરના નિષ્ણાતોની તપાસમાં શેક્‌સ્પિયરના હસ્તાક્ષર સાથે સરખાવતા બેઉ લખાણ એક જ વ્યક્તિનાં હોઈ શકે તેવો સ્પષ્ટ મત પડ્યો. વાત આટલે પહોંચી એટલે નોંધોવાળી પ્રત જેમની હતી તે રોજર લબોકે એ શોધવા પ્રયત્ન કર્યો કે શેક્‌સ્પિયરના હાથમાં આ નકલ પહોંચી હોય તેવી શક્યતા ખરી? લબોકે અને કીને એમના સંશોધનનો વૃત્તાન્ત ‘ટિપ્પણકાર’ (The Annotator) એ શીર્ષકે ગ્રંથસ્થ કર્યો છે. સને 1580માં લેન્કેશાયરના રૂફર્ડ ગામમાં સર ટોમસ હેસ્કેથ નામે શ્રીમંત વસતા હતા. સુખી ઘરના એ ગૃહસ્થને સંગીતનો ભારે શોખ હતો. ગામના દેવળમાં રવિવારે ભજનો ગાવા માટે કિશોરોનું એક વૃંદ તેઓ નભાવતા. એ કિશોરોના વસવાટ અને સંગીતશિક્ષણની વ્યવસ્થા એમની હવેલીમાં હતી. એમણે એકઠા કરેલા કિશોરોની નામાવલિ અને ખર્ચના હિસાબ મળી આવે છે. 1580ના અરસામાં એમને ચોપડે વિલિયમ શેક્‌સશાફટ નામનો કિશોર નોંધાયો છે. ન્યૂ પોર્ટના પડોશી આ હેસ્કેથ મહાશયને ત્યાં હાલની ‘તવારીખ'ની નકલ પહોંચે એમ હતું. એમનો એક મિત્ર તે સમયે સ્ટ્રેટફર્ડમાં હતો. એનું નામ એસ્પિનોલ. એનો વસવાટ જ્હૉન શેક્‌સ્પિયરના પડોશમાં... અત્યારે એ વાત આટલે અટકી છે. કવિ રૂફર્ડ ગામમાં રહ્યો હતો એવી ગામવાયકા છે. લંડનમાં કવિના પરિચિતોમાં એક રૂફર્ડ ગામનિવાસી મળી આવે છે. પેલી નોંધવાળી તવારીખ અત્યાર સુધી મહત્ત્વ ન મેળવી શકી તેનું એ પણ કારણ હોય કે એ નોંધોમાં લેખકનું કૅથોલિક સંપ્રદાય તરફી વલણ સ્પષ્ટ થાય છે. કૅથોલિક સહાનુભૂતિની વાત છૂપી રાખવામાં કુટુંબનું હિત હતું. 1605ના ગનપાવડર કાવતરામાં કવિના ચાર પિતરાઈ ખુલ્લા પડ્યા એટલે તો વિશેષ કરીને. તે પછીની સદીઓમાં અંગ્રેજ પ્રજામાં કૅથોલિક સંપ્રદાયની માથાવટી મેલી અને શેક્‌સ્પિયરનું સ્થાન સર્વોચ્ચ એટલે આ નોંધો એની હોય એમ સૂઝે જ શાનું?

જ્યારે પણ આ ‘નોંધો’ સ્વીકૃત બનશે ત્યારે કવિની વિકાસકથાનું એક ખૂટતું પ્રકરણ આલેખાશે. એનાં નાટકોમાં એના વિકાસનું એક રહસ્ય એ ગણાયું છે કે પ્રારંભથી અંત સુધી ગીતો રચવાની અજબ ફાવટ એને હતી. કાચાં નાટકોમાં પણ એનાં ગીતો અનન્ય રહ્યાં છે. સંગીતનો સ્પર્શ એને એવો તો રુચ્યો છે કે સંગીતને એણે માનવતાનો નિકષ ગણ્યો છે. “જેના પ્રાણમાં સંગીતનો ધબકાર નથી તેનો વિશ્વાસ કરશો મા.'' (Trust not the man who has no music in his soul.) આ વિધાન એના ચિંતનનું મહત્ત્વનું ધ્રુવપદ છે. એના ગીતોનું વૈવિધ્ય અપાર છે. લોકગીતો અને ઋતુગીતોનો પ્રત્યેક ઉન્મેષ એની ગીતમાળામાં ગૂંથાયો છે. આવો કવિ સોળમે વર્ષે પરગામ વસીને સંગીતની રીતસર તાલીમ પામે, કે સંસ્કારી ગૃહસ્થના પુસ્તકપ્રેમનો સહભાગી બન્યો હોય તો આશ્ચર્ય નહીં જ. એનું સૌપ્રથમ નાટક હેન્રી છઠ્ઠા વિષે હતું. તે નાટકનું વસ્તુ એને 1580માં વાંચવા મળ્યું હોય ત્યારે પણ વિગતે એણે અભ્યાસ કર્યો હોય અને નોંધો લખી હોય તો પારકા પુસ્તકને સુધારવા જેટલો એ કિશોર હતો અને લખેલી નોંધો સૂચવે છે તેવું પાત્રો અને પ્રસંગોનું સટીક અધ્યયન કરવા જેટલો પ્રૌઢ હતો એવું ફલિત થાય. આવી ફલશ્રુતિ એની કૃતિ સમજવામાં ભાગ્યે જ વિઘ્નરૂપ બને.
જ્યારે પણ આ ‘નોંધો’ સ્વીકૃત બનશે ત્યારે કવિની વિકાસકથાનું એક ખૂટતું પ્રકરણ આલેખાશે. એનાં નાટકોમાં એના વિકાસનું એક રહસ્ય એ ગણાયું છે કે પ્રારંભથી અંત સુધી ગીતો રચવાની અજબ ફાવટ એને હતી. કાચાં નાટકોમાં પણ એનાં ગીતો અનન્ય રહ્યાં છે. સંગીતનો સ્પર્શ એને એવો તો રુચ્યો છે કે સંગીતને એણે માનવતાનો નિકષ ગણ્યો છે. “જેના પ્રાણમાં સંગીતનો ધબકાર નથી તેનો વિશ્વાસ કરશો મા.(Trust not the man who has no music in his soul.) આ વિધાન એના ચિંતનનું મહત્ત્વનું ધ્રુવપદ છે. એના ગીતોનું વૈવિધ્ય અપાર છે. લોકગીતો અને ઋતુગીતોનો પ્રત્યેક ઉન્મેષ એની ગીતમાળામાં ગૂંથાયો છે. આવો કવિ સોળમે વર્ષે પરગામ વસીને સંગીતની રીતસર તાલીમ પામે, કે સંસ્કારી ગૃહસ્થના પુસ્તકપ્રેમનો સહભાગી બન્યો હોય તો આશ્ચર્ય નહીં જ. એનું સૌપ્રથમ નાટક હેન્રી છઠ્ઠા વિષે હતું. તે નાટકનું વસ્તુ એને 1580માં વાંચવા મળ્યું હોય ત્યારે પણ વિગતે એણે અભ્યાસ કર્યો હોય અને નોંધો લખી હોય તો પારકા પુસ્તકને સુધારવા જેટલો એ કિશોર હતો અને લખેલી નોંધો સૂચવે છે તેવું પાત્રો અને પ્રસંગોનું સટીક અધ્યયન કરવા જેટલો પ્રૌઢ હતો એવું ફલિત થાય. આવી ફલશ્રુતિ એની કૃતિ સમજવામાં ભાગ્યે જ વિઘ્નરૂપ બને.
સત્તરમી સદીમાં એને વિષે કુતૂહલપ્રેર્યા સંપાદકોએ કરેલી તપાસમાં અનેક મુખે એક હકીકત બહાર આવે છે કે નિશાળ છોડ્યા પછી કવિ રખડુ બન્યો અને ખોટી સોબતે ચઢ્યો. લોકો માટે તે બાપનો વ્યવસાય છોડે તો કળાકાર બને કે સંગીતકાર બને, પરિભ્રમણ કરે કે ઉઠાંતરી કરે બધુંયે સમાન; છોકરો હાથથી ગયો, વંઠેલો નીકળ્યો એટલું જ સત્ય.

આવું કશુંયે ન બન્યું હોય અને ધાર્મિક અને આર્થિક મુસીબતોમાં સપડાયેલા પિતાને સહાય કરવા પુત્રને બોલાવી લીધો હોય તોયે કવિનાં સર્જનોમાં વરતાતો સ્મરણસંભાર એને પ્રાપ્ત થઈ શકે તેવી એના પિતાની પ્રવૃત્તિ હતી. એના જમાના કોઈ પણ કિશોરને નિશાળમાં ભણતાં મળી શકે તેથી વધુ વિસ્તૃત અને વધુ નિકટ નિસર્ગશ્રી અને ગ્રામજીવનનો પરિચય એને સ્વગૃહે મળી જાય તેવો મામલો હતો. ધાર્મિક મતભેદની પિતાને સ્પર્શેલી કાળી છાયા એને સાવચેતીનું મૌન અર્પે. એના પરિવારનાં બારેક કુટુંબો આજુબાજુનાં ગામડાંમાં વીખરાયેલાં પડ્યાં હતાં, એમના સંબંધે કૃષિજીવન અને ગોપજીવનનો અંગત પરિચય એને મળે. પિતાએ દુકાન છોડીને આડત સ્વીકારી હોવાથી ગામેગામ ઘૂમવાનો, ભોળા ગણાતા ગામડિયા જોડે ભાવતાલની રકઝક કરવાનો, ભાતભાતના ઉત્સવો અને મેળામાં વેચવા-લેવાને મિષે લોકસંપર્કનો લાભ સહજ મળે. મોટાં ઘરોમાં ઉઘરાણીએ જતાં નાની વાતોનો ફાલ ઊતરે. પિતાના આવા દોડામાં નાનો વિલિયમ સાથે હોય તો એની વયે બાપનું કામ એ દીકરાની મોજ અને આનંદ બને. પિતા શ્રીમંત ગૃહસ્થોને મળે ત્યાં સુધીમાં કિશોરને અશ્વપાલ, ગોપાલ, શિકારી ઇત્યાદિની વાતોનું આકંઠ પાન મળી રહે. નિશાળે જવાની વયના બાળકને ગામડાંનાં અપરિચિત નામોનું પહેલું શ્રવણ વિચિત્ર અને સ્મરણીય અનુભવ બને... રમૂજ પણ પડે. નાટકો લખવાં પડે ત્યારે આ બધાંયે આ નામો અને ગામો સર્જનની ચૂડમાં ફસાયેલા કવિને પણ રાહત પહોંચાડે.

Line 95: Line 95:
એમાંયે લોકકથાએ ગ્રામ્ય મરોડ આપ્યો છે. ગામના એક ન્યાયધીશ સર ટોમસ યુસી જોડે કિશોર કવિને તકરાર થઈ. એમના નિવાસ શાર્લકોટની વાડીમાંથી તોફાની શેક્‌સ્પિયરે હરણાં ચોર્યાં. પકડાઈ જતાં એને ન્યાયાધીશે ખોખરો કરાવ્યો. ચીઢમાં કવિએ ન્યાયાધીશને ભાંડતું ફિરદોસી કવિત રચ્યું. એટલે સર ટોમસે એને પકડવા વૉરંટ કાઢ્યું અને શેક્‌સ્પિયરે ગામ છોડ્યું. પૂરાં બસો વર્ષ આ બીના સત્ય ઘટના માનવામાં આવી. વિવેચકોએ એ પણ નોંધ્યું કે, શેક્‌સ્પિયરના નાટક ‘વિન્ડસરની લહેરી નારીઓ'માં આવતો ન્યાયાધીશ શેલો શેક્‌સ્પિયરે સર લ્યુસી ઉપર વેર વાળવા રચેલું પાત્ર છે. વીસમી સદીના સંશોધને પુરવાર કર્યું છે કે 1620 સુધી સ્ટ્રેટફર્ડમાં કશે હરિણોદ્યાન (Deer Park) ન હતાં. ન્યાયાધીશ લ્યુસીના શાર્લકોટમાં એકે હરણું નહોતું. એટલે વાત નિર્મૂળ ઠરી. હા, સર લ્યુસીએ રાજ્યના હાથા બનીને કૅથોલિક કુટુંબોને ભારે દંડ કર્યા હતા. એ ચુસ્ત પ્રોટેસ્ટન્ટ હતા. તેથી વિશેષ અમરત્વના તે અધિકારી ન હતા અને શેક્‌સ્પિયરના નાટકના ન્યાયાધીશ શેલોનું પગેરું તો લંડન ભણીનું હતું.

જે રીતે સ્નિટરફિલ્ડ ગામ છોડીને 1555માં જ્હૉન શેક્‌સ્પિયરે નસીબ અજમાવવા સ્ટ્રેટફર્ડ શોધ્યું હતું તેવી જ અદૃશ્ય એષણાથી 1585ના અરસામાં પુત્ર વિલિયમ શેસ્પિયરે સ્ટ્રેટફર્ડ છોડીને લંડનની વાટ પકડી.

{{Poem2Close}}<br>
{{Poem2Close}}
<hr>
{{reflist}}
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = કીર્તિમંદિરમાં શેક્‌સ્પિયર  
|previous = કીર્તિમંદિરમાં શેક્‌સ્પિયર  
|next = ‘પારકે પીંછે?’
|next = ‘પારકે પીંછે?’
}}
}}