18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
<poem> | <poem> | ||
::::::::::::::એક રણકો ફોન ઉપર આવશે; | ::::::::::::::એક રણકો ફોન ઉપર આવશે; | ||
:::::લૈને સંદેશો કબૂતર આવશે. | ::::::::::::::લૈને સંદેશો કબૂતર આવશે. | ||
:::::આ સડકને જ્યાં તમે આપ્યો વળાંક; | ::::::::::::::આ સડકને જ્યાં તમે આપ્યો વળાંક; | ||
ત્યાં જ એક વિધવાનું ખેતર આવશે. | ::::::::::::::ત્યાં જ એક વિધવાનું ખેતર આવશે. | ||
આંગણે આંબાને આવી કેરીઓ, | ::::::::::::::આંગણે આંબાને આવી કેરીઓ, | ||
રોજના બેચાર પથ્થર આવશે. | ::::::::::::::રોજના બેચાર પથ્થર આવશે. | ||
જૂના પત્રો સાચવીને રાખજે, | ::::::::::::::જૂના પત્રો સાચવીને રાખજે, | ||
એક દિ’ એનોય અવસર આવશે. | ::::::::::::::એક દિ’ એનોય અવસર આવશે. | ||
આજ હું ઊભો છું એવી સરહદે; | ::::::::::::::આજ હું ઊભો છું એવી સરહદે; | ||
બંને બાજુએથી લશ્કર આવશે. | ::::::::::::::બંને બાજુએથી લશ્કર આવશે. | ||
જો હશે શ્રદ્ધા તો ‘બાલુ’ આજ પણ; | ::::::::::::::જો હશે શ્રદ્ધા તો ‘બાલુ’ આજ પણ; | ||
ઝેર સૌ પીવાને શંકર આવશે | ::::::::::::::ઝેર સૌ પીવાને શંકર આવશે | ||
</poem> | </poem> |
edits