અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાલુભાઈ પટેલ/આવશે: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 5: Line 5:
<poem>
<poem>
::::::::::::::એક રણકો ફોન ઉપર આવશે;
::::::::::::::એક રણકો ફોન ઉપર આવશે;
:::::લૈને સંદેશો કબૂતર આવશે.
::::::::::::::લૈને સંદેશો કબૂતર આવશે.
:::::આ સડકને જ્યાં તમે આપ્યો વળાંક;
::::::::::::::આ સડકને જ્યાં તમે આપ્યો વળાંક;
ત્યાં જ એક વિધવાનું ખેતર આવશે.
::::::::::::::ત્યાં જ એક વિધવાનું ખેતર આવશે.
આંગણે આંબાને આવી કેરીઓ,
::::::::::::::આંગણે આંબાને આવી કેરીઓ,
રોજના બેચાર પથ્થર આવશે.
::::::::::::::રોજના બેચાર પથ્થર આવશે.
જૂના પત્રો સાચવીને રાખજે,
::::::::::::::જૂના પત્રો સાચવીને રાખજે,
એક દિ’ એનોય અવસર આવશે.
::::::::::::::એક દિ’ એનોય અવસર આવશે.
આજ હું ઊભો છું એવી સરહદે;
::::::::::::::આજ હું ઊભો છું એવી સરહદે;
બંને બાજુએથી લશ્કર આવશે.
::::::::::::::બંને બાજુએથી લશ્કર આવશે.
જો હશે શ્રદ્ધા તો ‘બાલુ’ આજ પણ;
::::::::::::::જો હશે શ્રદ્ધા તો ‘બાલુ’ આજ પણ;
ઝેર સૌ પીવાને શંકર આવશે
::::::::::::::ઝેર સૌ પીવાને શંકર આવશે
</poem>
</poem>
18,450

edits

Navigation menu