નારીસંપદા : ટૂંકી વાર્તા/ડૂબકી: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 23: Line 23:
ખુલ્લા આકાશ નીચે ક્યાંય સુધી થડને ટેકે બેસી રહેલી આરતીને હવે રેતી ગરમ લાગવા માંડી. કેપ, ગોગલ્સ, મોબાઇલ, પર્સ બધું જ યાદ આવ્યું. એને ગળે સોસ પડતો હતો. સ્મશાન વૈરાગ્યમાંથી એનું પેરેનોઈડ મન હવે બહાર આવી ગયું. 'હિમલ ક્યાં રહી ગયો? એને કોઈ મળી ગયું કે શું? કોની સાથે વાતો કરતો હશે? ક્યાંક ફોન પર પેલી ચિબાવલી સાથે...!' એનાં મનમાં શંકાનો કીડો સળવળ્યો. હિમલ અને આરતી હંમેશા સાથે જ હોય એટલે મિત્રોએ એમને 'અમર પ્રેમ'નું બિરૂદ આપેલું. જોકે, આ સાથની પાછળ આરતીની શંકાઓ કામ કરી રહી હતી એ રાઝ હજુ અકબંધ છે એ વાત આરતીને આનંદિત કરી ગઈ. દેરાણી કે વહુ પર એણે કરેલી શંકાઓની વાત પણ વસ્તુઓ આપીને અંકે કરેલા લોકો માનશે નહીં એની એને ખાતરી હતી. લોકો કેવા ભોળા હોય છે નહીં!

લોકોનાં ભોળપણ પર ખુશ થતી આરતી હિમલને શોધતી ચાલતી રહી. એણે દૂર નજર કરી. હિમલને છૂટ્ટા હાથે આ તરફ જ આવતો જોઈ બીજી જ ક્ષણે એના મગજમાં વિચાર ઝબક્યો, 'પૌત્રને આવું બધું બોલવાનું કોણે કહ્યું હશે? એની મા કે નાની જ હોય ને. એ બંનેને તો પછી જોઈ લઈશ. પણ, પૌત્રને પટાવવા માટે આજે કઈ ગિફ્ટ લઉં? ઉંમર ભલે હજુ નાની રહી. પણ, નાનપણથી, ઉંમરથી આગળનાં મોંઘા રમકડાં હું જ લાવી આપતી તેમ આજેય એની મા કરતાં તો હું જ એને વધુ પ્રેમ કરું છું એવું એનાં મનમાં ઠસાવવા એને મનગમતું બાઈક જ લઉં તો?!'  

{{Poem2Open}}
{{Poem2Close}}
{{center|❖}}
{{center|❖}}
{{HeaderNav2
{{HeaderNav2