232
edits
(Created page with "{{SetTitle}} {{Heading|૧૨}} {{Poem2Open}} આગલે દિવસે પુરબાલા પોતાની માતાની સાથે કાશીથી પાછી આવી ગઈ હતી. અક્ષયે કહ્યું: ‘દેવી, અભયદાન આપો તો એક સવાલ પૂછું!’ પુરબાલાએ કહ્યું: ‘બોલો, શું પૂછવું છે?’ અક્ષયે કહ્...") |
No edit summary |
||
| Line 18: | Line 18: | ||
અક્ષયે કહ્યું: ‘પણ એને માટે જવાબદાર તું પોતે છો. તારી ત્રણે બહેનો રાત ને દિવસે મારી કૃશતાનું હરણ કરવામાં જ લાગેલી રહેતી હતી. વિરહ કોને કહે એની મને એમણે કેમે ખબર જ પડવા દીધી નથી.’ આમ કહી એણે પીલુમાં ગાવા માંડ્યું: | અક્ષયે કહ્યું: ‘પણ એને માટે જવાબદાર તું પોતે છો. તારી ત્રણે બહેનો રાત ને દિવસે મારી કૃશતાનું હરણ કરવામાં જ લાગેલી રહેતી હતી. વિરહ કોને કહે એની મને એમણે કેમે ખબર જ પડવા દીધી નથી.’ આમ કહી એણે પીલુમાં ગાવા માંડ્યું: | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
‘વિરહે મરું મેં એવું લીધું હતું પણ! | ‘વિરહે મરું મેં એવું લીધું હતું પણ! | ||
| Line 28: | Line 31: | ||
કોણે સોના-નાવડીથી કરિયું તારણ?’ | કોણે સોના-નાવડીથી કરિયું તારણ?’ | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
‘હે પ્રિયે, કાશીધામમાં કામદેવજી ભગવાન ત્રિલોચનની બીકથી છુપાઈ રહેતા લાગે છે!’ | ‘હે પ્રિયે, કાશીધામમાં કામદેવજી ભગવાન ત્રિલોચનની બીકથી છુપાઈ રહેતા લાગે છે!’ | ||