26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૫. ગ્રીષ્મ-ગાય| ઉશનસ્}} <poem> કંઈ તડકે તપતી ઝૂંપડી, ::: ને કંઈ ઝૂં...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
કંઈ તડકે તપતી ઝૂંપડી, | કંઈ તડકે તપતી ઝૂંપડી, | ||
:: ને કંઈ ઝૂંપડે લીંપી છાંય, | |||
કે છાંયમાં ઊંઘ્યા કરે એક ગાય. | કે છાંયમાં ઊંઘ્યા કરે એક ગાય. | ||
કંઈ અરધી ઊઘડી આંખડી | કંઈ અરધી ઊઘડી આંખડી | ||
:: ને કંઈ ઝંઝા ઘૂમરી ખાય, | |||
કે એની ઊની ઊની લૂ વાય. | કે એની ઊની ઊની લૂ વાય. | ||
એને અધમીંચેલે પોપચે | એને અધમીંચેલે પોપચે | ||
:: તે કંઈ મૃગજળ મલકી જાય, | |||
કે વગડો તરવર તરવર થાય. | કે વગડો તરવર તરવર થાય. | ||
કંઈ જડબું આછું હાલતું | કંઈ જડબું આછું હાલતું | ||
:: ને કંઈ તડકા વાગોળાય, | |||
કે ખડની ગંજી ઓછી થાય. | કે ખડની ગંજી ઓછી થાય. | ||
કંઈ ચમકી ઊઠે ચામડી | કંઈ ચમકી ઊઠે ચામડી | ||
:: ને કંઈ થરકી ઊઠે કાય, | |||
કે મનમાં મેહુલિયો ઘેરાય... | કે મનમાં મેહુલિયો ઘેરાય... | ||
કંઈ તડકે તપતી ઝૂંપડી | કંઈ તડકે તપતી ઝૂંપડી | ||
:: ને કંઈ ઝૂંપડે લીંપી છાંય. | |||
કે છાંયમાં ઊંઘ્યા કરે એક ગાય. | કે છાંયમાં ઊંઘ્યા કરે એક ગાય. | ||
edits