કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૫. ગ્રીષ્મ-ગાય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨૫. ગ્રીષ્મ-ગાય| ઉશનસ્}} <poem> કંઈ તડકે તપતી ઝૂંપડી, ::: ને કંઈ ઝૂં...")
 
No edit summary
Line 3: Line 3:
<poem>
<poem>
કંઈ તડકે તપતી ઝૂંપડી,
કંઈ તડકે તપતી ઝૂંપડી,
::: ને કંઈ ઝૂંપડે લીંપી છાંય,
:: ને કંઈ ઝૂંપડે લીંપી છાંય,
કે છાંયમાં ઊંઘ્યા કરે એક ગાય.
કે છાંયમાં ઊંઘ્યા કરે એક ગાય.
કંઈ અરધી ઊઘડી આંખડી
કંઈ અરધી ઊઘડી આંખડી
ને કંઈ ઝંઝા ઘૂમરી ખાય,
:: ને કંઈ ઝંઝા ઘૂમરી ખાય,
કે એની ઊની ઊની લૂ વાય.
કે એની ઊની ઊની લૂ વાય.
એને અધમીંચેલે પોપચે
એને અધમીંચેલે પોપચે
તે કંઈ મૃગજળ મલકી જાય,
:: તે કંઈ મૃગજળ મલકી જાય,
કે વગડો તરવર તરવર થાય.
કે વગડો તરવર તરવર થાય.
કંઈ જડબું આછું હાલતું
કંઈ જડબું આછું હાલતું
ને કંઈ તડકા વાગોળાય,
:: ને કંઈ તડકા વાગોળાય,
કે ખડની ગંજી ઓછી થાય.
કે ખડની ગંજી ઓછી થાય.
કંઈ ચમકી ઊઠે ચામડી
કંઈ ચમકી ઊઠે ચામડી
ને કંઈ થરકી ઊઠે કાય,
:: ને કંઈ થરકી ઊઠે કાય,
કે મનમાં મેહુલિયો ઘેરાય...
કે મનમાં મેહુલિયો ઘેરાય...
કંઈ તડકે તપતી ઝૂંપડી
કંઈ તડકે તપતી ઝૂંપડી
ને કંઈ ઝૂંપડે લીંપી છાંય.
:: ને કંઈ ઝૂંપડે લીંપી છાંય.
કે છાંયમાં ઊંઘ્યા કરે એક ગાય.
કે છાંયમાં ઊંઘ્યા કરે એક ગાય.


26,604

edits

Navigation menu